gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in Business
0 0
0
વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold MCX Price : ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. અગાઉની તેજી બાદ આજે બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા છે, જેના કારણે રોકાણકારોમાં ફાળ પડી છે.

સોનાના ભાવમાં ઘટાડો

સમાચાર લખવા સુધીમાં સોનાના ભાવમાં આજે ₹884.00 (-0.56%) નો ઘટાડો નોંધાયો છે. MCX પર સોનાનો જૂનો બંધ ભાવ (Prev. Close) ₹1,58,755.00 હતો, જેની સામે આજે બજાર ₹1,58,000.00 ના ભાવે ખુલ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ ₹1,58,173.00 ની હાઈ સપાટી અને ₹1,57,701.00 ની લો સપાટી બનાવી હતી. એટલે કે આજે સોનું કુલ 1054 રૂપિયા તૂટ્યું હતું. જોકે પછીથી એમાં રિકવરી આવી હતી. 

ચાંદીમાં ગાબડું

જોકે સમાચાર લખવા સુધીમાં ચાંદીના ભાવમાં સોના કરતા પણ વધુ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં આજે ₹2,705.00 (-1.03%) નો ઘટાડો થયો છે. ચાંદીનો જૂનો બંધ ભાવ (Prev. Close) ₹2,63,018.00 હતો, જેની સામે આજે બજાર ₹2,61,361.00 ના ભાવે ખુલ્યું હતું. ચાંદીમાં દિવસ દરમિયાન ₹2,61,924.00 ની હાઈ અને ₹2,60,251.00 ની લો સપાટી નોંધાઈ હતી. જોકે ચાંદી આજે જૂના બંધ ભાવ અને આજના લૉના તફાવતના આધારે કુલ 2767 રૂપિયા તૂટી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ…

કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા...', કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ...

‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો | UN Repo…

'દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ...', UNના રિપોર્ટમાં દાવો | UN Repo...

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રાનો રૂટ વધારાયો, આગામી વર્ષથી પરંપરામાં કરાશે ફેરફાર…

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રાનો રૂટ વધારાયો, આગામી વર્ષથી પરંપરામાં કરાશે ફેરફાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ | GST tax evasion worth Rs 7 08 lakh c…

11 months ago
‘ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જઈશું’ ટ્રમ્પની જાહેરાત બાદ PM મોદીની પ્રતિક્રિયા | PM Modi Hails US Tar…

5 months ago
જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ | 13 out of 14 p…

4 months ago
ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વિવિધ શાખામાંથી સાતેક કરોડનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud worth Rs 7…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News