gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.1500નો કડાકો: ચાંદી રૂ.3000 ગબડી : પ્લેટીનમ, પેલેડીયમ તૂટયા | Gold plunges by Rs 1500: Si…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in Business
0 0
0
સોનામાં રૂ.1500નો કડાકો: ચાંદી રૂ.3000 ગબડી : પ્લેટીનમ, પેલેડીયમ તૂટયા | Gold plunges by Rs 1500: Si…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજીને બ્રેક વાગતાં ભાવ પ્રત્યાઘાતી ઝડપી તૂટી ગયા હતા. વિશ્વ બજારના સમાચાર ઉંચા મથાળેથી ભાવમાં કડાકો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે આમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં ભાવ આજે દબાણ હેઠળ જોવા મળ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૩૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ ગબડયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૪૨૩૬થી ૪૨૩૭ વાળા આજે લગબડી નીચામાં ભાવ ૪૧૪૨ થઈ ૪૧૫૫થી ૪૧૫૬ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. 

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૫૩.૯૭થી ૫૩.૯૮ વાળા ગબડી નીચામાં ભાવ ૫૨.૧૮ થઈ ૫૨.૩૭થી ૫૨.૩૮ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૨૦થી ૧૬૨૧ વાળા ઘટી નીચામાં ભાવ ૧૫૫૬ થઈ ૧૫૬૩થી ૧૫૬૪ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૮૫થી ૧૪૮૬ વાળા નીચામાં ભાવ ૧૪૦૫ થઈ ૧૪૧૪થી ૧૪૧૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૯૧ ટકા માઈનસમાં રહ્યા હતા. અમેરિકામાં શટડાઉન પૂરું થતાં તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં વિશ્વ બજારમાં આજે સોનામાં ઉંચા મથાળે ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૬૦૪૭ વાળા રૂ.૧૨૪૨૯૪ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૬૫૫૪ વાળા રૂ.૧૨૪૭૯૪ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૬૨૭૩૦ વાળા  રૂ.૧૫૯૩૬૭ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીના જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. ચાંદીના ભાવ ગુરૂવારે રૂ.૬૦૦૦ ઉછળ્યા પછી શુક્રવારે રૂ.૩૦૦૦ તૂટી જતાં બે દિવસમાં ભાવમાં મોટી ઉછળકુદ જોવા મળતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે ઝડપી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૪.૮૭ થઈ ૬૩.૮૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૦.૬૫ થઈ ૫૯.૫૩ ડોલર રહ્યા હતા. રશિયાના ઓઈલ મથકો પર યુક્રેનના હુમલાઓ વધતાં તથા અમેરિકામાં શટડાઉન પૂરો થતાં માગ વધવાની આશા વધતાં ક્રૂડતેલના વૈશ્વિક ભાવમાં મજબુતાઈ દેખાઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
સાયલા-સુદામડામાં પીજીવીસીલ સાથે પોલીસનું મેગા ઓપરેશન | Police conduct mega operation with PGVSIL in …

સાયલા-સુદામડામાં પીજીવીસીલ સાથે પોલીસનું મેગા ઓપરેશન | Police conduct mega operation with PGVSIL in ...

બિટકોઈનમાં કડાકો: ભાવ ગબડીને 1,00,000 ડોલરની અંદર ઊતર્યા | Bitcoin crash: Price plunges below 100 00…

બિટકોઈનમાં કડાકો: ભાવ ગબડીને 1,00,000 ડોલરની અંદર ઊતર્યા | Bitcoin crash: Price plunges below 100 00...

બિહારની એવી બેઠકો જ્યાં જીત-હારનું અંતર 500 વોટથી પણ ઓછું, અહીં તો 100થી ઓછું માર્જિન | Bihar Electi…

બિહારની એવી બેઠકો જ્યાં જીત-હારનું અંતર 500 વોટથી પણ ઓછું, અહીં તો 100થી ઓછું માર્જિન | Bihar Electi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડ નજીક બેડીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: એક કારમાં બેઠેલા જામકંડોરણાના એક જ પરિવારના પાંચ સ…

કાલાવડ નજીક બેડીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: એક કારમાં બેઠેલા જામકંડોરણાના એક જ પરિવારના પાંચ સ…

7 months ago
મુસ્લિમ છોકરીને હિજાબની ના પાડવી એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન, હાઈકોર્ટમાં કેરળ સરકારે કહ્યું | …

મુસ્લિમ છોકરીને હિજાબની ના પાડવી એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન, હાઈકોર્ટમાં કેરળ સરકારે કહ્યું | …

5 months ago
ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

4 months ago
વડોદરામાં 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે-ઘરે જઇને આધારકાર્ડ વેરિફિકેશન કરાશે, ડેટાનો દુરુપયોગ અટકાવવા …

વડોદરામાં 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે-ઘરે જઇને આધારકાર્ડ વેરિફિકેશન કરાશે, ડેટાનો દુરુપયોગ અટકાવવા …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News