gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.93,500નો નવો રેકોર્ડ : ટેરીફ વોર વચ્ચે વૈશ્વિક સોનામાં ઉછાળો | Gold hits new record of Rs…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in Business
0 0
0
સોનામાં રૂ.93,500નો નવો રેકોર્ડ : ટેરીફ વોર વચ્ચે વૈશ્વિક સોનામાં ઉછાળો | Gold hits new record of Rs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી.  ઈદના તહેવારોના કારણે બજાર બંધ હતી. જો કે બંધ બજારે સોનાના ભાવમાં વિશ્વ બજાર પાછળ રેકોર્ડ તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ જોવા મળ્યા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ૩૧૦૦ ડોલરની સપાટી પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા.

વિશ્વ બજાર ઉછળતાં ઘરઈઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધઝુ ઉંચી જતાં તેના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે વિદાય લેતા  નાણાં વર્ષના અંતિમ દિવસે સોનામાં રેકોર્ડ તેજી આગળ વધી હતી એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ  ૧૦ ગ્રામના વધુ રૂ.૮૦૦ ઉછલી ૯૯૫ના ભાવ રૂ.૯૩ હજાર પાર કરી રૂ.૯૩૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૯૩૫૦૦ની નવી રેકોર્ડ સપાટીએ પહોંચ્યા હતા.

 જો કે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૧ લાખના મથાલે જળ વાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૮૫થી ૩૦૮૬ વાળા નીચામાં ૩૦૭૬ થયા  પછી ફંડોની વ્યાપક લેવાલી નિકળતાં ભાવ ત્યારબાદ સ્પ્રિંગની જેમ ઉછળી ઉંચામાં ભાવ ૩૧૦૦ પાર કરી ૩૧૨૭ થઈ ૩૧૨૨થી ૩૧૨૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા બીજી એપ્રિલ  જાહેર કરવામાં આવનારી ટેરીફ વિષયક નવી જાહેરાતો પૂર્વને વિશ્વ બજારમાં સોનામાં સેફ હવેનસ્વરૂપની માગ વધ્યાના વાવડ હતા. 

આ ઉપરાંત સોનામાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની ખરીદી પણ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં પણ હોલ્ડીંગ વધ્યાની ચર્ચા હતી. સોનામાં માર્ચ અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ભાવમાં નોંધાયેલી વૃદ્ધી ૧૯૮૬ પછીની સૌથી મોટી ત્રિમાસિક વૃદ્ધી મનાઈ રહી હતી. 

 મુંબઈ બુલિયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૯૦૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૦૩૫૦ બોલાયા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૯૮૫૦ વાળા રૂ.૯૯૫૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના  ભાવ ૩૪.૧૨થી૪ ૩૪.૧૩ વાળા નીચામાં ૩૩.૮૯ તથા ઉંચામાં ૩૪.૪૬ થઈ ૩૪.૧૪  ૩૪.૧૫ ડોલર રહ્યા હતા.  પ્લેટીનમના ભાવ નીચામાં ૯૮૩ તથા ઉંચામાં ૧૦૦૧ થઈ ૯૯૫થી ૯૯૬ ડોલર બોલાતા હતા.  પેલેડીયમના ભાવ નીચામાં ૯૭૨ તથા ઉંચામાં ૯૮૭ થઈ ૯૮૨થી ૯૮૩ ડોલર રહ્યા હતા. જોકે વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૫૫ ટકા તૂટયા હતા. ગોલ્ડમેન સેકના જણાવ્યા મુજબ આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ વધી ઔંશના ૩૩૦૦ ડોલર સુધી   પહોંચવાની શક્યતા જણાય છે. 

દરમિયાન વૈશ્વિક ક્રૂડતેલ ઉંચકાયું હતું. બ્રેન્ટ ક્રકૂડના ભાવ બેરલના ૭૩.૬૩ વાળા ઉંચામાં ૭૪.૪૭ થઈ ૭૪.૧૭ ડોલ ર રહ્યા હતા.  રશિયાથી ક્રૂડતેલની આયાત કરનારા દેશો સામે ટ્રમ્પ વધુ ટેરીફ નાંખશે એવી ચેકવણી  ટ્રમ્પ દર્શાવ્યાના વાવડ હતા.  ઈરાન સામે પણ ટ્રમ્પે  ધમકી ઉચ્ચારી હોવાના સમાચાર હતા. 

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આ જે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૮૫.૫૭ વાળા રૂ.૮૫.૪૫થી ૮૫.૪૬ રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૪.૧૫ તથા નીચામાં ૧૦૩.૭૫ થઈ ૧૦૪.૦૬ રહ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો, સોનાની ચમક પણ ફિક્કી પડી! વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રૂજય…
Business

ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો, સોનાની ચમક પણ ફિક્કી પડી! વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રૂજય…

February 10, 2026
મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ | ed summons tina…
Business

મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ | ed summons tina…

February 10, 2026
સેન્સેકસ 485 પોઈન્ટ ઉછળી 84065 જ્યારે નિફટી 173 વધી 25867 | Sensex rose 485 points to 84065 while Ni…
Business

સેન્સેકસ 485 પોઈન્ટ ઉછળી 84065 જ્યારે નિફટી 173 વધી 25867 | Sensex rose 485 points to 84065 while Ni…

February 10, 2026
Next Post
સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં QIP મારફત અત્યારસુધીનું વિક્રમી ભંડોળ ઊભું કરાયું | Record fund raised th…

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં QIP મારફત અત્યારસુધીનું વિક્રમી ભંડોળ ઊભું કરાયું | Record fund raised th...

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં પાંચ શ્રમિકોના મોત, બોઈલર ફાટ્યું હોવાનું અનુમાન | Deesa Massi…

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં પાંચ શ્રમિકોના મોત, બોઈલર ફાટ્યું હોવાનું અનુમાન | Deesa Massi...

સારવાર બની મોંઘી…! ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની 900 દવાઓના ભાવમાં આજથી વધારો | Price Hike from first …

સારવાર બની મોંઘી...! ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની 900 દવાઓના ભાવમાં આજથી વધારો | Price Hike from first ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિકલ બોલ કોર્ટ સાથે નિકોલ વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે મિની સ્પોટર્સ કોમ્પલેકસ બનશે | With pickle ball c…

પિકલ બોલ કોર્ટ સાથે નિકોલ વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે મિની સ્પોટર્સ કોમ્પલેકસ બનશે | With pickle ball c…

6 months ago
નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

4 months ago
વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા, પોલીસે પકડ્યો | valsad n…

વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા, પોલીસે પકડ્યો | valsad n…

11 months ago
અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News