gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના જયનીલ અને સુરતની ફ્રેનાઝે ટોચનાં ખિતાબ જીત્યા | Rajkot’s Ja…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના જયનીલ અને સુરતની ફ્રેનાઝે ટોચનાં ખિતાબ જીત્યા | Rajkot’s Ja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું  સમાપન થતા વિજેતા ખેલાડીઓને ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા.
સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના જયનીલ અને સુરતની ફ્રેનાઝે ટોચનાં ખિતાબ જીત્યા 2 - image
ટુર્નામેન્ટના અંતિમ દિવસે વિવિધ કેટેગરીની ફાઈનલો સહિત 76 મેચો રમાઈ હતી. જેમાં ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું. રાજકોટના આઠમા ક્રમના સિડેડ જયનીલ મહેતાએ સુરતના આયાઝ મુરાદને 4-2થી હરાવી સીઝનનું પોતાનું પ્રથમ પુરુષ એકલવ્યો ખિતાબ જીત્યો હતો. 

સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના જયનીલ અને સુરતની ફ્રેનાઝે ટોચનાં ખિતાબ જીત્યા 3 - image

જ્યારે વિમેન્સ ફાઇનલમાં સુરતની બે ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો.જેમાં ટોચની સિડેડ ફ્રેનાઝ ચીપિયાએ ફિલઝફાતેમા કાદરીને 4-2 થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. તેમજ અમદાવાદની પ્રથા પવારે ટુર્નામેન્ટમાં ડબલ ક્રાઉન જીતવાની સિદ્ધિ મેળવી હતી. બોયઝ અંડર-19 ફાઇનલમાં અરવલ્લીના ટોચના સિડેડ જન્મેજય પટેલે જોરદાર સંઘર્ષ બાદ સુરતના વિવાન દવેને 4-2થી હરાવ્યો હતો. ટોચના સિડેડ દેવએ કચ્છના ધ્રુવ ભંભાણીને 3-0થી હરાવી સીઝનનું પાંચમું સતત અંડર-13 ટાઇટલ જીત્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત

VIDEO: રાજસ્થાનના સવાઈ માધોપુરમાં મોટી દુર્ઘટના, નદીમાં બોટ પલટતા અનેક લોકો ડૂબ્યા | Major Accident …

VIDEO: રાજસ્થાનના સવાઈ માધોપુરમાં મોટી દુર્ઘટના, નદીમાં બોટ પલટતા અનેક લોકો ડૂબ્યા | Major Accident ...

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા થવા પાછળ સ્કૂલની બેદરકારી આવી સામે, પ્રિન્સિપાલ વિરૂદ્ધ ગુનો દાખ…

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા થવા પાછળ સ્કૂલની બેદરકારી આવી સામે, પ્રિન્સિપાલ વિરૂદ્ધ ગુનો દાખ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SIR મુદ્દે સુપ્રીમકોર્ટમાં મમતા બેનર્જી, ચૂંટણી પંચને ‘વોટ્સએપ આયોગ’ ગણાવ્યું, ECI ને નોટિસ | Bengal…

8 months ago
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં, હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ન થઈ | chaitar …

1 year ago
VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

અમરેલી: ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા બાબતે ધીંગાણું, બંને પક્ષે 15 લોકોને ઈજા | Figh…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News