gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક: સોનામાં રૂ.1300,ચાંદીમાં રૂ.2000નો ઘટાડો | Record rally in gold …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in Business
0 0
0
સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક: સોનામાં રૂ.1300,ચાંદીમાં રૂ.2000નો ઘટાડો | Record rally in gold …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વૈશ્વિક સોનું વધતું અટકી 4200 ડોલરની અંદર ઉતર્યું

– વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં સોનામાં ફંડો વેંચવા નિકળ્યા: ચાંદી, પ્લેટીનમ, પેલેડીયમ તથા ક્રૂડમાં પણ પીછેહટ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં ભાવમાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઉછાળો ફંડોની વેચવાલી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ભાવ તૂટતાં બજારમાં લેનારા ઓછા તથા વેચનારા વધુ જેવી સ્થિતિ દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૩૦૦ તૂટી ૯૯૫ના રૂ.૧૩૧૪૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૧૭૦૦ રહ્યા હતા. જ્યારે અણદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૨૦૦૦ તૂટી રૂ.૧૭૩૦૦૦ રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ છેલ્લા સળંગ છ દિવસમાં રૂ.૧૯ હજાર વઘી ગયા પચી આજે ટોચ પરથી પ્રત્યાઘાતી રૂ.૨૦૦૦ તૂટેયા હતા.

 વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૨૫૫ વાળા ઘટી નીચામાં ભાવ ૪૧૮૧ થઈ ૪૧૯૭થી ૪૧૯૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો હળવા થઈ રહ્યા હતા. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાીવ આજે ઔંશના ૫૭.૫૮ ડોલરથી નીચામાં ભાવ ૫૬.૫૯ થઈ ૫૭.૩૮થી ૫૭.૩૯ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૮૮૨૪ વાળા ઘટી રૂ.૧૨૭૦૮૨ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૮૮૦૦ વાળા રૂ.૧૨૭૫૯૩ રહ્યા હતા. 

મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૧૭૫૧૮૦ વાળા તૂટી રૂ.૧૭૪૬૫૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૭૦૦ વાળા ઘટી નીચામાં ભાવ ૧૬૦૯ થઈ ૧૬૩૧થી ૧૬૩૨ ડોલર રહ્યા હતા.ત  પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૭૫ વાળા નીચામાં ભાવ ૧૪૧૮ થઈ ૧૪૪૭થી ૧૪૪૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૭ ટકા માઈનસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ આજે પીછેહટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૩.૪૭ વાળા  નીચામાં ભાવ ૬૨.૮૫ થઈ ૬૨.૮૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૫૯.૬૩ વાળા નીચામાં ભાવ ૫૯.૦૭ થઈ ૫૯.૧૨ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …
Business

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

March 31, 2026
ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…
Business

ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…

March 31, 2026
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…
Business

રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

March 31, 2026
Next Post
આણંદથી જીટોડીયાના માર્ગ પર સફાઈના અભાવે ગંદકી | Dirt on the road from Anand to Jitodia due to lack o…

આણંદથી જીટોડીયાના માર્ગ પર સફાઈના અભાવે ગંદકી | Dirt on the road from Anand to Jitodia due to lack o...

બોચાસણ ટોલનાકા પાસે ટેન્કરમાંથી 20.21 લાખનો દારૂ સાથે ચાલક પકડાયો | Driver caught with liquor worth …

બોચાસણ ટોલનાકા પાસે ટેન્કરમાંથી 20.21 લાખનો દારૂ સાથે ચાલક પકડાયો | Driver caught with liquor worth ...

વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’

વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની 'તાળાબંધી'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડેમમાંથી 4 દિવસનો પાણીકાપનો હાલ મોકૂફ | 4 day water cut from dam postponed for now

ડેમમાંથી 4 દિવસનો પાણીકાપનો હાલ મોકૂફ | 4 day water cut from dam postponed for now

4 months ago
વડોદરામાં પરપ્રાંતિય અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય આપાવતું અભયમ | Abhayam provides safe shelter to mi…

વડોદરામાં પરપ્રાંતિય અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય આપાવતું અભયમ | Abhayam provides safe shelter to mi…

9 months ago
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે પાલિકાઓને વિકાસ કામો માટે મફત જમીન મળશે, જંત્રીના દર ચૂકવવામાંથી મળી…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે પાલિકાઓને વિકાસ કામો માટે મફત જમીન મળશે, જંત્રીના દર ચૂકવવામાંથી મળી…

2 months ago
પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …

પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News