gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગેનીબેન ઠાકોર વિરૂદ્ધની પોસ્ટથી કોંગ્રેસ રસ્તા પર ઉતરી

ચક્કાજામને પગલે ટ્રાફિકજામ સર્જાયો : પોસ્ટ મૂકનાર યુવક સામે કડક કાર્યવાહી કરવાની માંગ : ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગર: પાટડી તાલુકાના નવરંગપુરા ગામના યુવાન ચિંતન મહેતાની ફેસબુક પોસ્ટને કારણે કોંગ્રેસ અને ઠાકોર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ચિંતન મહેતાએ ફેસબુક એકાઉન્ટ પરથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. આ પોસ્ટ વાઈરલ થતાં ઠાકોર સમાજ લાલઘૂમ બની ગયો હતો. પાટડી ચાર રસ્તા પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સમાજના આગેવાનો સહિતનાઓએ ચક્કાજામ કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા પૂર્વ ધારાસભ્ય સહિત ૨૦થી વધુ લોકોની અટકાયત કરી.

નવરંગપુરા ગામના ચિંતન મહેતાએ પોતાના ‘સી.એમ. સરકાર’ નામના ફેસબુક એકાઉન્ટ પરથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ વક્ફ બોર્ડ સંશોધન બિલના સંદર્ભમાં વિવાદિત ટિપ્પણી કરી હતી. જેમા તેણે હિન્નકક્ષાની ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાને પગલે પાટડી ચાર રસ્તા પાસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત ઠાકોર સમાજના આગેવાનોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. ચક્કાજામને પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલીસે સ્થળ પર પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ લોકોમાં વિરોધ યથાવત જોવા મળ્યો હતો જ્યારે પોલીસે ચક્કાજામ કરી રહેલા લોકો પૈકી પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત ૨૦થી વ્યક્તિઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.  વિરોધ કરી રહેલા આગેવાનોએ પોસ્ટ મુકનાર ચિંતન મહેતા સામે કડક કાર્યવાહી કરી જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી.  કોંગ્રેસના લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરૂધ્ધ અપમાનજનક પોસ્ટ મુકનાર યુવક ચિંતન મહેતા વિરૂધ્ધ કઠાડા ગામના નટુજી પ્રભુજી ઠાકોરે સાયબર હેઠળ ગુનોે નોંધાવી આ મામલે પાટડી પોલીસ મથકે પણ લેખીત અરજી કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો આ અંગે યોગ્ય પગલા ભરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી હતી.

– યુવકે પોસ્ટ ડિલીટ કરી, માફી માંગી

વિવાદ વકરતા ચિંતન મહેતાએ પોતાની વિવાદાસ્પદ પોસ્ટ ડિલિટ કરી અને ફેસબુક પર વીડિયો જાહેર કરીને ઠાકોર સમાજ અને સાંસદ ગેનીબેન ઠાકોરની માફી માંગી હતી. ચિંતન મહેતાએ જણાવ્યું કે, તેની ટિપ્પણીથી લાગણીઓને ઠેસ પહોંચી છે અને તે આ માટે ખેદ વ્યક્ત કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર | Dispute between two friends in Manjalpur
GUJARAT

માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર | Dispute between two friends in Manjalpur

May 31, 2026
આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | Man caught betting on IPL cricket match
GUJARAT

આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | Man caught betting on IPL cricket match

May 31, 2026
ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થિનીની રેલવે કર્મી દ્વારા છેડતી | railway employee har…
GUJARAT

ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થિનીની રેલવે કર્મી દ્વારા છેડતી | railway employee har…

May 31, 2026
Next Post
અલ નીનો આ વખતે ચોમાસું નહીં બગાડે… IMDના પૂર્વાનુમાન પૂર્વે અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ | el nino wil…

અલ નીનો આ વખતે ચોમાસું નહીં બગાડે... IMDના પૂર્વાનુમાન પૂર્વે અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ | el nino wil...

બોરસદ પાલિકામાં 25.42 લાખના ખર્ચે બાગના નવિનિકરણનું કામ શરૂ | Garden renovation work begins in Borsa…

બોરસદ પાલિકામાં 25.42 લાખના ખર્ચે બાગના નવિનિકરણનું કામ શરૂ | Garden renovation work begins in Borsa...

વેપારીના પ્લોટ ઉપર પશુઓ બાંધી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Complaint of land grabbing by tyin…

વેપારીના પ્લોટ ઉપર પશુઓ બાંધી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Complaint of land grabbing by tyin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં રહે! ઈસરોનું મિશન બ્લુબર્ડ બ્લોક-2 | ISRO to Launch …

હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં રહે! ઈસરોનું મિશન બ્લુબર્ડ બ્લોક-2 | ISRO to Launch …

5 months ago
ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારીઓને 5,000 કરોડનો ફટકો | Indian traders suffer a blow of 5000 crores …

ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારીઓને 5,000 કરોડનો ફટકો | Indian traders suffer a blow of 5000 crores …

2 months ago
જમીનમાં પ્લોટોનું વેચાણ કર્યા બાદ મૂળ માલિકે જમીન બારોબાર અન્યને વેચાણ કરતા ખેડૂતે છેતરપિંડીની ફરિયા…

જમીનમાં પ્લોટોનું વેચાણ કર્યા બાદ મૂળ માલિકે જમીન બારોબાર અન્યને વેચાણ કરતા ખેડૂતે છેતરપિંડીની ફરિયા…

9 months ago
વડોદરામાં ફેસબુક મારફતે શિક્ષિકાને હેરાનગતિ કરનાર યુવક ઝડપાયો | Youth arrested for harassing teacher…

વડોદરામાં ફેસબુક મારફતે શિક્ષિકાને હેરાનગતિ કરનાર યુવક ઝડપાયો | Youth arrested for harassing teacher…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News