gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં લાલચોળ તેજી સાથે નવા રેકોર્ડ | Gold and silver hit new records with a sharp rise

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in Business
0 0
0
સોના-ચાંદીમાં લાલચોળ તેજી સાથે નવા રેકોર્ડ | Gold and silver hit new records with a sharp rise
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વ બજારમાં   કિંમતી ધાતુમાં જળવાઈ રહેલી લાલચોળ તેજી સાથે ઘરઆંગણે સોનાચાંદીમાં સતત નવા રેકોર્ડ બની રહ્યા છે. વૈશ્વિક તેજી પાછળ અમદાવાદ સોના-ચાંદી પાછળ આજે  સોનુ રૂ.૨૩૦૦ ઉછળીને રૂ.૧૧૮૩૦૦ની વિક્રમી ટોચે પહોંચ્યું હતું. જ્યારે મુંબઇ ચાંદી  વધીને (જીેએસટી સાથે) રૂ.૧૩૯૦૦૦ની વિક્રમી ટોચે પહોંચી હતી. દશેરા – દિવાળીના તહેવાર પહેલા સોનાચાંદી નવી ઊંચાઈની શોધમાં હોવાનું જણાઈ રહ્યું છે. 

અમેરિકન ફેડરલ રિઝર્વના નવા ગવર્નર સ્ટીફન મિરાને વ્યાજ દરમાં આક્રમક કપાતની હાકલ કરતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ  દરમાં વધુ ઘટાડો આવવાની ટ્રેડરો ધારણાં રાખી રહ્યા છે. વિશ્વ બજારમાં ટ્રેડરોની સતત લેવાલીથી સોનામાં નવી ટોચ જોવા મળી રહી છે.

 મંગળવારે વૈશ્વિક સોનાના ભાવ ૩૭૮૪ ડોલર જ્યારે ચાંદી ૪૪ ડોલરને પાર કરી ગઈ હતી.  રશિયા ખાતેથી નિકાસ વધવાના અહેવાલ વચ્ચે ક્રુડ તેલમાં  સ્થિરતા જોવા મળી હતી. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનુ જીએસટી વગર રૂપિયા ૧૧૪૩૧૪ મુકાતુ હતું જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૩૮૫૬ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

 ૯૯.૯૦ સોનાના જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૧૭,૭૪૩ ગણાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૩૫,૨૬૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૩૯,૩૨૩ મુકાતા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૧૮,૩૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૧૮,૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૩૮,૦૦૦ બોલતા હતા. 

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની મંગળવારની સ્પીચ પૂર્વે વૈશ્વિક સોનામાં વિક્રમી તેજી આગળ વધી હતી. અમેરિકામાં વ્યાજ દરમાં વધુ કપાતની શકયતા વધી જતા કિંમતી ધાતુમાં ટ્રેડરોની લેવાલી જળવાઈ રહી હતી. સોનુ પ્રતિ ઔંસ મોડી સાંજે ૩૭૮૧ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૪.૩૫ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ ઔંસ દીઠ ૧૪૮૧ ડોલર અને પેલેડિયમ ૧૨૩૦ ડોલર મુકાતું હતું. 

ક્રુડ તેલમાં નીચા મથાળેથી ભાવ સુધારા તરફી રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૩.૧૩  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૭.૩૦ ડોલર મુકાતું હતું. છેલ્લા ચાર સપ્તાહમાં રશિયા ખાતેથી ક્રુડ તેલની નિકાસ વધી ૧૬ મહિનાની ટોચે રહી હતી.    

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં પ્રતિકુળ વલણ છતાંય વિદેશી રોકાણમાં અમેરિકન FPIનો હિસ્સો વધીને 41% | US FPI share in forei…
Business

શેરબજારમાં પ્રતિકુળ વલણ છતાંય વિદેશી રોકાણમાં અમેરિકન FPIનો હિસ્સો વધીને 41% | US FPI share in forei…

February 10, 2026
ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…
Business

ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…

February 9, 2026
રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F…
Business

રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F…

February 9, 2026
Next Post
થાનમાં ગરબાના આયોજન મામલે 2 જૂથ વચ્ચે મારામારી બાદ ફાયરિંગ | Firing after fight between 2 groups ove…

થાનમાં ગરબાના આયોજન મામલે 2 જૂથ વચ્ચે મારામારી બાદ ફાયરિંગ | Firing after fight between 2 groups ove...

રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી, જાણો શું ફાયદો | election comm…

રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી, જાણો શું ફાયદો | election comm...

માનવતા ભૂલાઈ! નવજાત સાથે આવું કરવાનું કોઈ વિચારી પણ ના શકે, રાજસ્થાનની હચમચાવતી ઘટના | bhilwara newb…

માનવતા ભૂલાઈ! નવજાત સાથે આવું કરવાનું કોઈ વિચારી પણ ના શકે, રાજસ્થાનની હચમચાવતી ઘટના | bhilwara newb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંક અધિકારીઓએ મિલ કત સસ્તામાં વેચી નાખ્યાનો બિલ્ડરનો આરોપ | Builder alleges bank officials sold pro…

બેંક અધિકારીઓએ મિલ કત સસ્તામાં વેચી નાખ્યાનો બિલ્ડરનો આરોપ | Builder alleges bank officials sold pro…

3 months ago
અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

3 weeks ago
કાલાવડ નજીક એક ભરડીયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કાલાવડ ગ્રામ્ય પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા | T…

કાલાવડ નજીક એક ભરડીયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કાલાવડ ગ્રામ્ય પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા | T…

1 month ago
નડિયાદના ઉડેવાળ તળાવની 56 વર્ષ જૂની 25 દુકાનો ધરાશાયી થવાની ભીતિ | 25 56 year old shops at Udewal La…

નડિયાદના ઉડેવાળ તળાવની 56 વર્ષ જૂની 25 દુકાનો ધરાશાયી થવાની ભીતિ | 25 56 year old shops at Udewal La…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News