gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનમાં ગરબાના આયોજન મામલે 2 જૂથ વચ્ચે મારામારી બાદ ફાયરિંગ | Firing after fight between 2 groups ove…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
થાનમાં ગરબાના આયોજન મામલે 2 જૂથ વચ્ચે મારામારી બાદ ફાયરિંગ | Firing after fight between 2 groups ove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સામસામી
સાત શખ્સ સામે પોલીસ ફરિયાદ

બે
શખ્સે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી મારમાર્યાની
, સામાપક્ષે પાંચ શખ્સે લાકડી વડે
મારમાર્યાની ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર – 
થાનના આંબેડકરનગરમાં નવરાત્રીના પ્રથમ રાત્રે જ ગરબાના આયોજન
વચ્ચે બે જૂથ વચ્ચે મારામારી બાદ હવામાં ફાયરિંગનો બનાવ બનતા પંથકમાં ચકચાર મચી
જવા પામી છે. બનાવ અંગે થાન પોલીસ મથકે સામ સામે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.
બનાવને પગલે ડીએસપી
, ડીવાયએસપી, એલસીબી,
એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

થાનના
નવાગામ રોડ પર આંબેડકરનગર-૫મા રહેતા હંસાબેન મુકેશભાઈ વાઘેલાના ઘરની પાસે ગરબી
ચોકમાં નવરાત્રીના તહેવારને ધ્યાને લઈ વર્ષોથી ગરબા રમી રહ્યાં છે જેમાં પ્રથમ
નોરતે ગરબા રમવાના હતા પરંતુ આજ વિસ્તારમાં રહેતા બે શખ્સોએ ગરબા રમવાના સ્થળ પર
ચોકમાં સફાઈ કામગીરી ચાલી રહી હોય તે જગ્યાએ આવી ગરબા રમવા બાબતનું મનદુઃખ રાખી
લાકડી
, લોખંડનો
પાઈપ વડે હંસાબેનના દિકરા સાગર તેમજ અજય અને ફરિયાદીના ફુઈના દિકરા દિનેશભાઈને
એકસંપ થઈ મારમારી બંને પાસે રહેલ પિસ્તોલમાંથી ૩-૩ રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યા
હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે હંસાબેનએ થાન પોલીસ મથકે બે
શખ્સો બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બન્ટુભાઈ કાંતિભાઈ પરમાર બંને
(રહે.આંબેડકરનગર-૫
, થાન) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ
હાથ ધરી છે.

જ્યારે
સામાપક્ષે બાબુભાઈ રાજાભાઈ પરમારએ જણાવ્યું હતું કે આ ગરબી દરમિયાન છેડતીના બનાવો
તેમજ દિકરીઓ ભાગી ગઈ હોય બાબુભાઈ તથા તેમના કાકાના દિકરા બન્ટુભાઈ પરમારે ગરબી
ચોકે જઈ ભરતભાઈ
, શીલુભાઈ, મનુભાઈ સહિતનાઓને ગરબીનું આયોજન નહીં કરવા
માટે સમજાવવા ગયા હતા. પરંતુ મનુભાઈએ ગરબી ચાલુ થશે તેમ જણાવી ફરિયાદી તથા તેમના
કાકાના દિકરા સાથે બોલાચાલી કરી ગાળો આપી તમામ શખ્સોએ લાકડીનો એક ઘા બાબુભાઈના
તેમજ એક ઘા બન્ટુભાઈના માથામાં મારી ઈજાઓ પહોંચાડી હતી અને ઢીકાપાટુનો માર માર્યો
હતો. જે બાબુભાઈએ (૧) ભરતભાઈ પાલાભાઈ રાઠોડ (૨) શીલુભાઈ માયાભાઈ રાઠોડ (૩) મનુભાઈ
પાલાભાઈ રાઠોડ (તમામ રહે.આંબેડકરનગર-૫ થાન) અને બે અજાણ્યા શખ્સો સહિત કુલ પાંચ
વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

પ્રથમ
નોરતે જ ફાયરીંગનો બનાવ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

નવરાત્રીના
પ્રથમ નોરતે થાન શહેરી વિસ્તારમાં ગરબીનું આયોજન કરવા બાબતે રાઉન્ડ ફાયરીંગનો બનાવ
બનતા એલસીબી
, એસઓજી, થાન પોલીસ સહિત ડીવાયએસપી, ડીએસપી પ્રેમસુખ ડેલુ સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કોઈ
અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી, જાણો શું ફાયદો | election comm…

રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી, જાણો શું ફાયદો | election comm...

માનવતા ભૂલાઈ! નવજાત સાથે આવું કરવાનું કોઈ વિચારી પણ ના શકે, રાજસ્થાનની હચમચાવતી ઘટના | bhilwara newb…

માનવતા ભૂલાઈ! નવજાત સાથે આવું કરવાનું કોઈ વિચારી પણ ના શકે, રાજસ્થાનની હચમચાવતી ઘટના | bhilwara newb...

ખેલૈયા માટે ખુશખબર, અમદાવાદમાં 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે | good …

ખેલૈયા માટે ખુશખબર, અમદાવાદમાં 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે | good ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખરીફ પાક પર MSP નક્કી, વ્યાજ સહાય યોજનાનું પણ એલાન, કેબિનેટ બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણય | modi cabi…

ખરીફ પાક પર MSP નક્કી, વ્યાજ સહાય યોજનાનું પણ એલાન, કેબિનેટ બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણય | modi cabi…

1 year ago
પાસપોર્ટ માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વસોના શખ્સને બે વર્ષની કેદ | Vasco man who presented fake doc…

પાસપોર્ટ માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વસોના શખ્સને બે વર્ષની કેદ | Vasco man who presented fake doc…

8 months ago
બરોડા જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા | Baroda Distri…

બરોડા જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા | Baroda Distri…

1 year ago
અમદાવાદ સિવિલમાં દાખલ કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્રને હાશકારો | Ebol…

અમદાવાદ સિવિલમાં દાખલ કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્રને હાશકારો | Ebol…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News