gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું ઘટી રૂ.91,000ની અંદર: ઈમ્પોર્ટ કોસ્ટ સામે ડિસ્કાઉન્ટ વધી આઠ મહિનાની ટોચે | Gold falls below Rs…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in Business
0 0
0
સોનું ઘટી રૂ.91,000ની અંદર: ઈમ્પોર્ટ કોસ્ટ સામે ડિસ્કાઉન્ટ વધી આઠ મહિનાની ટોચે | Gold falls below Rs…
5
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ  ઉંચકાતાં  વૈશ્વિક સોનામાં ઉછાળે  ફંડો હળવા થઈ રહ્યા હતા.વિશ્વ બજાર ઘટતાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ઝડપી ઉછળતાં સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટમાં ઘટાડો થયો છે  અને તેના પગલે આજે દેશના ઝવેરી બજારોમાં ઉંચેથી ઘટતા ભાવો વચ્ચેો વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.  

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ તૂટી ૯૯૫ના રૂ.૯૦૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૧૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૯૮૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૪૧થી ૩૦૩૫ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૩૩.૪૩થી ૩૩.૨૧ ડોલર રહ્યા  હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૮૧૫૨ વાળા રૂ.૮૭૮૧૬ રહ્યા હતા જ્યારે  ૯૯૯ના ભાવ રૂ.૮૮૫૦૬ વાળા રૂ.૮૮૧૬૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૮૩૯૨ વાળા રૂ.૯૭૬૨૦ બોલાતા થયા હતા.   વિશ્વ બજારમાં  પ્લેટીનમના ભાવ ઔંશના ઉંચામાં ૯૮૯ રહ્યા પછી ઘટી ૯૭૫ થઈ ૯૭૭થી ૯૭૮ ડોલર રહ્યા હતા.

જ્યારે પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૮૯ રહ્યા પછી ઘટી ૯૭૫ થઈ ૯૭૭થી ૯૭૮ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૫૭ તથા નીચામાં ૯૪૬ થઈ ૯૪૯થી ૯૫૦ ડોલર રહ્યા  હતા. વૈશ્વિક કોપરના ભાવ વધતા અટકી પાંચ મહિનાની ટોચ પરથી આજે ૦.૭૦ટકા ઘટયા હતા. કોપરના ભાવ ઉંચામાં ટનના ૧૦ હજાર ડોલરને આંબી ગયા પછી પીછેહટ બતાવી રહ્યા હતા.  

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમં બેતરફી ચાલ દેખાી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૦.૮૯ વાળા ઉંચામાં ૭૨.૫૧ થઈ ફરી ઘટી નીચામાં ભાવ ૭૧.૫૧ થઈ ૭૧.૮૧  ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના  ભાવ ૬૭.૨૦ વાલા ઉંચામાં ૬૮.૬૫ તથા નીચામાં ૬૭.૬૯ થઈ ૬૮.૦૧ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ભારતના ઝવેરી બજારોમાં સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટની સરખામણીએ સોનાના ભાવમાં ડિસ્કાઉન્ટ વધી ૮ મહિનાની ટોચે પહોંચ્યાનાી વાવડ હતા. આવા ડિસ્કાઉન્ટ ઔંશના ૩૯ ડોલરથી વધી હવે ૪૧ ડોલર સુધી પહોંચ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકામાં  બેરોજગારીના દાવાઓ ૨૦૦૦ વધ્યાના વાવડ હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
મણિપુરમાં હિંસા વચ્ચે 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મની આશંકા વચ્ચે 15 શંકાસ્પદની ધરપકડ | ni…

મણિપુરમાં હિંસા વચ્ચે 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મની આશંકા વચ્ચે 15 શંકાસ્પદની ધરપકડ | ni...

નોકરી પરથી વહેલા કેમ આવો છો? પત્નીનો ઠપકો અને પતિએ તળાવમાં આત્મહત્યા કરી | Vadodara : Why do you com…

નોકરી પરથી વહેલા કેમ આવો છો? પત્નીનો ઠપકો અને પતિએ તળાવમાં આત્મહત્યા કરી | Vadodara : Why do you com...

FPIની શેરોમાં રૂ.7470 કરોડની જંગી ખરીદી સેન્સેક્સ 557 પોઈન્ટ ઉછળી 76905 | FPIs buy Rs 7470 crore wor…

FPIની શેરોમાં રૂ.7470 કરોડની જંગી ખરીદી સેન્સેક્સ 557 પોઈન્ટ ઉછળી 76905 | FPIs buy Rs 7470 crore wor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના ટેરિફ બોમ્બ વચ્ચે ભારતની મોટી તૈયારી, 40 દેશો સાથે ડીલનો પ્લાન, વેચશે આ સામાન | US tariff …

અમેરિકાના ટેરિફ બોમ્બ વચ્ચે ભારતની મોટી તૈયારી, 40 દેશો સાથે ડીલનો પ્લાન, વેચશે આ સામાન | US tariff …

7 months ago
દેશભરમાંથી હટાવાશે ટોલ પ્લાઝા, નીતિન ગડકરીની જાહેરાત, 15 દિવસમાં નવી પોલિસી કરાશે જાહેર | Central Go…

દેશભરમાંથી હટાવાશે ટોલ પ્લાઝા, નીતિન ગડકરીની જાહેરાત, 15 દિવસમાં નવી પોલિસી કરાશે જાહેર | Central Go…

12 months ago
દસ રૃપિયાની ફાટેલી નોટ બદલાવવા મુદ્દે નિવૃત્ત બેંક કર્મચારી પર હુમલો | Retired bank employee attacke…

દસ રૃપિયાની ફાટેલી નોટ બદલાવવા મુદ્દે નિવૃત્ત બેંક કર્મચારી પર હુમલો | Retired bank employee attacke…

1 month ago
માંજલપુરની ઘટના અંગે પોલીસે કોન્ટ્રાક્ટરથી માંડીને સુપરવિઝન અધિકારીની માહિતી કોર્પોરેશન પાસે માગી | …

માંજલપુરની ઘટના અંગે પોલીસે કોન્ટ્રાક્ટરથી માંડીને સુપરવિઝન અધિકારીની માહિતી કોર્પોરેશન પાસે માગી | …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News