gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું ફરી ઉછળીને રૂ.97,500: ચાર દિવસમાં રૂ.4500 તૂટયા પછી આજે રૂ.1500 ઉંચકાયા | Gold rebounds to Rs …

G METRO NEWS by G METRO NEWS
May 14, 2025
in Business
0 0
0
સોનું ફરી ઉછળીને રૂ.97,500: ચાર દિવસમાં રૂ.4500 તૂટયા પછી આજે રૂ.1500 ઉંચકાયા | Gold rebounds to Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોેના-ચાંદીના ભાવ ઘટતા અટકી ફરી ઝડપી ઉછળ્યા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર આંચકા પચાવી ફરી ઉંચકાતાં દેશના ઝવેરી બજારોમાં આજે નીચા મથાળે નવી વેચવાલી ધીમી પડી હતી તથા માનસ લેવાનું રહ્યું હતું.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ જે પાછલા ચાર દિવસમાં  રૂ.૪૫૦૦ તૂટયા હતા તે આજે ઘટયા મથાળેથી રૂ.૧૫૦૦ વધી ફરી રૂ.૯૭ હજારની ઉપર ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૨૫૦૦ ઉંચકાયા હતા.

 વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના ૩૨૩૦થી ૩૨૩૧ વાળા વધી ઉંચામાં ભાવ ૩૨૬૫ થઈ ૩૨૪૧થી ૩૨૪૨ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ વચ્ચે તેમ જ ક્રૂડની તેજી વચ્ચે વૈશ્વિક સોનામાં નીચા મથાળે ફંડો ફરી દાખલ થયાના વાવડ હતા.

વિશ્વ બજાર પાછળ અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૭૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૭૫૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવપુ વધી રૂ.૯૭૫૦૦ રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૨.૩૮થી ૩૨.૩૯ વાળા વધી ઉંચામાં ૩૩.૮૩ થઈ ૩૨.૫૯થી ૩૨.૬૦ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૨૭૦૩ વાળા ઉછળી રૂ.૯૩૯૬૬ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૩૦૭૬ વાળા રૂ.૯૪૩૪૪ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાપવ જીએસટી વગર રૂ.૯૪૦૯૫ વાળા આજે વધી રૂ.૯૬૮૨૦ બોલાયા હતા.  દરમિયાન, મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશદીઠ વધી ૯૯૫ થઈ ૯૮૮થી ૯૮૯ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ જો કે ઘટી ૯૩૮થઈ ૯૪૫થી ૯૪૬ ડોલ ર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૬૬.૨૦ વાળા નીચામાં ૬૪.૬૩  થયા પછી ફરી વધી ૬૫.૭૧ થઈ ૬૫.૬૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૧.૬૫ તથા ઉંચામાં ૬૨.૭૭ ડોલર રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની સાઉદી એરબિયાની મુલાકાત પર બજારની નજર હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
Business

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

March 30, 2026
ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …
Business

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

March 29, 2026
Next Post
પાકિસ્તાન પીઓકે ખાલી કરે પછી જ દ્વિપક્ષીય વાટાઘાટો : વિદેશ મંત્રાલય | Bilateral talks only after Pak…

પાકિસ્તાન પીઓકે ખાલી કરે પછી જ દ્વિપક્ષીય વાટાઘાટો : વિદેશ મંત્રાલય | Bilateral talks only after Pak...

આઈટી, બેંકિંગ, ઓટો શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ 1282 પોઈન્ટ તૂટીને 81148 | Sensex falls …

આઈટી, બેંકિંગ, ઓટો શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ 1282 પોઈન્ટ તૂટીને 81148 | Sensex falls ...

ટ્રમ્પના આદેશથી ભારતીય ફાર્મા. ઉદ્યોગને નુકસાનની ભીતિ | Indian pharma industry fears damage from Tru…

ટ્રમ્પના આદેશથી ભારતીય ફાર્મા. ઉદ્યોગને નુકસાનની ભીતિ | Indian pharma industry fears damage from Tru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા 15.93 કરોડના ખર્ચે બુસ્ટર બનાવાશે | Booster to be con…

વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા 15.93 કરોડના ખર્ચે બુસ્ટર બનાવાશે | Booster to be con…

6 months ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ગંભીર બેદરકારી: ઇન્ટર્નલનું બેઠું પેપર પૂછાતા BCA સેમ-5ની પરીક્ષ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ગંભીર બેદરકારી: ઇન્ટર્નલનું બેઠું પેપર પૂછાતા BCA સેમ-5ની પરીક્ષ…

4 months ago
આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : આણંદ, ખેડામાં વરસાદનું સંક્ટ | Navratri festival begins today: Hea…

આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : આણંદ, ખેડામાં વરસાદનું સંક્ટ | Navratri festival begins today: Hea…

6 months ago
વીરપુર- સરાડિયા માર્ગનું કામ બે વર્ષથી ચાલુ થઇ શક્યું નથી | Work on Virpur Saradia road has not been…

વીરપુર- સરાડિયા માર્ગનું કામ બે વર્ષથી ચાલુ થઇ શક્યું નથી | Work on Virpur Saradia road has not been…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News