gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીરપુર- સરાડિયા માર્ગનું કામ બે વર્ષથી ચાલુ થઇ શક્યું નથી | Work on Virpur Saradia road has not been…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
વીરપુર- સરાડિયા માર્ગનું કામ બે વર્ષથી ચાલુ થઇ શક્યું નથી | Work on Virpur Saradia road has not been…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– માર્ગમાં બન્ને તરફ દબાણોના કારણે

– આખરે ગ્રામજનોની રજૂઆતો બાદ રસ્તાની માપણીનું કામ શરૂ કરીને દબાણોને નોટિસ આપવામા આવી

 વિરપુર : મહીસાગર જિલ્લાના વિરપુરથી સરાડીયા ગામ વચ્ચે રસ્તાના નવીનીકરણની કામગારીના પગલે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવાનું આયોજન તાલુકા પંચાયત દ્વારા કર્યુ છે.આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખે અધિકારઓને સાથે રાખી રસ્તાની માપણી કરી દબાણકર્તાઓને તાત્કાલિક દબાણ હટાવી દેવા તાકીદ કરી હતી.

વિરપુર તાલુકાના મુકેશ્વર મંદિરથી લઇ સરાડીયાના માર્ગ જે લુણાવાડા મુખ્ય જિલ્લા મથકને જોડતો નવીન માર્ગ આશરે રૂ.૧.૧૩ કરોડના ખર્ચે બનાવશે.જો કે આ વાતને બે વર્ષનો સમય વિતવા છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી.આ રસ્તાની બંને બાજુ દબાણોનો રાફડો ફાટેલો છે. જેમાં કેટલાક મોટા માથાઓના દબાણો હોવાના કારણે ગ્રામ પંચાયતે પગલાં ભરવામાં પાછી પાની કરી છે. જેના કારણે સ્થાનિકો સારા રસ્તાની સુવિધાથી વંચિત રહ્યાં છે. આ અંગે તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે,આ રસ્તા પર દબાણો થયા છે અને ઘણા સમયથી દબાણના પ્રશ્નને લઇ  ગ્રામ પંચાયતમાં સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં પગલાં ભરાતા ન હતાં.

 જેથી જિલ્લા કક્ષાએથી અધિકારીઓને સાથે રાખી રસ્તાની માપણી કરાવી છે અને કોઈ પણ પ્રકારનું દબાણ હશે તો તેને તાત્કાલિક ધોરણે હટાવીશું અને જમીનદોસ્ત કરીશુ. 

ચોમાસા દરમ્યાન ગ્રામ પંચાયત દ્વારા મરામત્ત કરવા પાછળ જ મસમોટા નાણાંનો વેડફાટ કરવા છતાં રસ્તાની હાલત દિન પ્રતિદિન કફોડી બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભૂમિકા શજવાનીએ ’91Threads’ ના પરિધાનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 ના વૈશ્વિક મંચ પર આકર્ષણ જમાવ્યું
GUJARAT

May 18, 2026
સુરતના ઉધનામાં ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા, પરિવારમાં આક્રંદ | surat bjp youth leader…

વડોદરાના દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, બ્લાસ્ટ થતા ગભરાટ, મકાન બચાવ્યું | Massive fire breaks…

Next Post
વકફની સંપત્તિનું રક્ષણ વધશે, મુસ્લિમોને ફાયદો થશે : અજમેર શરીફ વડા ચિશ્તી | Protection of Waqf prope…

વકફની સંપત્તિનું રક્ષણ વધશે, મુસ્લિમોને ફાયદો થશે : અજમેર શરીફ વડા ચિશ્તી | Protection of Waqf prope...

શહેરના અથાણાંના વેપારીને હનિટ્રેપમાં ફસાવી રૂ. 10 લાખની માંગણી કરી | City pickle trader trapped in h…

શહેરના અથાણાંના વેપારીને હનિટ્રેપમાં ફસાવી રૂ. 10 લાખની માંગણી કરી | City pickle trader trapped in h...

ઔરંગઝેબની કબર નહીં હટે, રાજકારણ ના કરો : ભૈયાજી જોશી | Aurangzeb’s tomb will not be removed don’t do…

ઔરંગઝેબની કબર નહીં હટે, રાજકારણ ના કરો : ભૈયાજી જોશી | Aurangzeb's tomb will not be removed don't do...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના 3 પોલીસ મથકોએ જગ્યા રોકતા ડીટેઇન કરેલ 164 વાહનોની હરાજી થશે | 164 vehicles detained by 3 po…

1 year ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ: આવતીકાલે રાહુલ ગાંધી અને 24 માર્ચથી કેજરીવાલ-માન ગુજરાતના પ્રવાસે …

2 months ago
સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર …

4 weeks ago
અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ રૂટ પર હવે દર 7 મિનિટે મળશે મેટ્રો, રવિવારે દર 10 મિનિટે થશે સંચાલન | Metr…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News