gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું સ્થિર જ્યારે અમદાવાદ ચાંદી વધી રૂ. 1,60,000ની નજીક પહોંચી | Gold remains stable while Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in Business
0 0
0
સોનું સ્થિર જ્યારે અમદાવાદ ચાંદી વધી રૂ. 1,60,000ની નજીક પહોંચી | Gold remains stable while Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : શટડાઉન સમાપ્ત કરવા બાબત અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં બુધવારે મતદાન હાથ ધરવામાં આવે તે પહેલા વૈશ્વિક સોનામાં સ્થિરતા જોવા મળી હતી જ્યારે ચાંદી મક્કમ રહી હતી.  શટડાઉન ખૂલી જશે તો, આર્થિક ડેટા ચોક્કસ રીતે જાણી શકાશે અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત બાબતે પણ ચિત્ર વધુ સ્પષ્ટ ઊભરી આવશે તેવો મત પ્રવર્તી રહ્યો છે. ૨૦૨૬ના ચોથા ત્રિમાસિક સુધીમાં સોનાના ભાવ ૫૦૦૦ ડોલર પહોંચી જવાની જેપી મોર્ગન દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. 

કેન્દ્રીય બેન્કો અને રિટલરો દ્વારા ઘટાડે સોનાની ખરીદી નીકળવાની માર્ગને ધારણાં મૂકી છે. વૈશ્વિક ચાંદીના ભાવ ઊંચા મથાળે મક્કમ રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે  સોનામાં  પ્રમાણમાં સ્થિરતા  રહી હતી જ્યારે ચાંદીમાં સુધારો જળવાયો હતો. અમદાવાદ ચાંદી રૂપિયા ૧,૬૦,૦૦૦ની નજીક પહોંચી ગઈ હતી. રશિયા ખાતેથી પૂરવઠા બાબતે અનિશ્ચિતતા વચ્ચે ક્રુડ તેલમાં ભાવ ફરી ૬૫ ડોલરની અંદર ઊતરી ગયા હતા. 

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૩,૯૧૩ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧,૨૩,૪૧૭ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ જીએસટી વગર રૂપિયા  ૧૯૪૫ વધી રૂપિયા ૧,૫૬,૭૦૫ મુકાતા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૮,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૭,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૫૯,૫૦૦ કવોટ થતા હતા. અમદાવાદ ચાંદી રૂપિયા ૩૫૦૦ વધી હતી.

અમેરિકામાં શટડાઉન સમાપ્ત કરવા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં બુધવારે મતદાન હાથ ધરવામાં આવે તે પહેલા સોનામાં સ્થિરતા રહી હતી. જો કે  અમેરિકા-ચીન વચ્ચે વેપાર કરાર થતા અને ભારત સાથે પણ અમેરિકાનું વેપાર ડીલ થવાની તૈયારીમાં છે ત્યારે ઔદ્યોગિક માગ વધવાની ધારણાંએ ચાંદી  ઊંચા મથાળે મક્કમ રહી હતી. સોનુ પ્રતિ ઔંસ ૪૧૨૪ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૫૧.૬૦ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૫૮૦ ડોલર જ્યારે પેલેડિયમ ૧૪૩૪ ડોલર સાથે ઘટાડા તરફી રહ્યા હતા. 

રશિયાના ક્રુડ ઓઈલના પ્રવાહને લઈને અનિશ્ચિતતા પ્રવર્તતા ભાવ નરમ રહ્યા હતા. મધદરિયે જંગી માત્રામાં રશિયાનું ક્રુડ ઓઈલ પરિવહનમાં છે. પરંતુ તે કયા દેશ તરફ વળશે તે  પણ સ્પષ્ટ નથી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૦.૧૪  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ મોડી સાંજે ૬૪.૨૩ ડોલર  બોલાતું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …
Business

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

March 31, 2026
ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…
Business

ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…

March 31, 2026
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…
Business

રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

March 31, 2026
Next Post
નાના કેરાળામાં રેતી ચોરી અટકાવતા ખનીજ ટીમ પર ડમ્પર ચડાવી દેવાની ધમકી | Threat of driving a dumper on…

નાના કેરાળામાં રેતી ચોરી અટકાવતા ખનીજ ટીમ પર ડમ્પર ચડાવી દેવાની ધમકી | Threat of driving a dumper on...

શેરોમાં ફંડોનું તેજીનું તોફાન : સેન્સેક્સ 595 પોઈન્ટની છલાંગે 84466 | Funds surge in stocks: Sensex …

શેરોમાં ફંડોનું તેજીનું તોફાન : સેન્સેક્સ 595 પોઈન્ટની છલાંગે 84466 | Funds surge in stocks: Sensex ...

તુરખા ગામના આધેડને દોઢ અને તરધરાના શખ્સને 1 વર્ષની સજા | Middle aged man from Turkha village and man…

તુરખા ગામના આધેડને દોઢ અને તરધરાના શખ્સને 1 વર્ષની સજા | Middle aged man from Turkha village and man...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં SIRની કામગીરી દરમિયાન BLOને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા | amreli blo…

અમરેલીમાં SIRની કામગીરી દરમિયાન BLOને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા | amreli blo…

4 months ago
‘અમારો કોઈ હાથ નથી…’, પહલગામ આતંકી હુમલા અંગે પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા | pahalgam terror atta…

‘અમારો કોઈ હાથ નથી…’, પહલગામ આતંકી હુમલા અંગે પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા | pahalgam terror atta…

11 months ago
ટોઇલેટ જવા માંગતા મુસાફરે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં ચાલુ ફ્લાઈટમાં હડકંપ, 9ની અટકાયત | air indi…

ટોઇલેટ જવા માંગતા મુસાફરે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં ચાલુ ફ્લાઈટમાં હડકંપ, 9ની અટકાયત | air indi…

6 months ago
બાંદ્રા ટર્મિનસ – બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly special train will run between …

બાંદ્રા ટર્મિનસ – બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly special train will run between …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News