gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાંદ્રા ટર્મિનસ – બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly special train will run between …

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
બાંદ્રા ટર્મિનસ – બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly special train will run between …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વેસ્ટર્ન રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટ્રલ – સાબરમતી વચ્ચે વંદે ભારત વન વે સ્પેશિયલ તથા બાંદ્રા ટર્મિનસ – બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો હતો.

મુંબઈ સેન્ટ્રલ – સાબરમતી વંદે ભારત વન વે સ્પેશિયલ 5 અને 6 ઓક્ટોબરના રોજ સવારે 10:30 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે. અને તે જ દિવસે સાંજે 5: 20 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બોરીવલી ,વાપી ,સુરત, અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ઉપરાંત વેસ્ટર્ન રેલ્વેએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી બાંદ્રા ટર્મિનસ – બઢની વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન દર શનિવારે બાંદ્રાથી સવારે 9:30 કલાકે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 10:15 કલાકે બઢની પહોંચશે. આ ટ્રેન તા.11 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે બઢની-બાંદ્રા ટર્મિનસ દર ગુરુવારે બઢનીથી રાત્રે 9:30 કલાકે ઉપડશે. અને શનિવારે સવારે 6:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન તા. 9 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બંને દિશામાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત ,વડોદરા, કાનપુર ,બલરામપુર સહિતના સ્ટેશનો પર રોકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…
GUJARAT

May 18, 2026
વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર | Court r…

બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahm…

Next Post
નવજીવન એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધી એમએસટી પાસ માન્ય રાખવા રજૂઆત | Representation to keep MST pa…

નવજીવન એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધી એમએસટી પાસ માન્ય રાખવા રજૂઆત | Representation to keep MST pa...

બાજવા – છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા | Villagers are upset that th…

બાજવા - છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા | Villagers are upset that th...

ગુજરાતમાં 22 ટકા દોષિત કેદીઓ નિરક્ષર, 53 ટકા ધોરણ-10 સુધી પણ અભ્યાસ કર્યો નથી: રિપોર્ટ | 22% of Conv…

ગુજરાતમાં 22 ટકા દોષિત કેદીઓ નિરક્ષર, 53 ટકા ધોરણ-10 સુધી પણ અભ્યાસ કર્યો નથી: રિપોર્ટ | 22% of Conv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતનું બિલ વિધાનસભામાં પસાર | Karnataka Assembly passes b…

1 year ago
ઓપરેશન સિંદૂર 2.0 કેટલું ઘાતક હશે? લેફ્ટનન્ટ જનરલની ચેતવણી સાંભળી ફફડી જશે પાકિસ્તાન | Operation Sin…

7 months ago
ટીમ ઈન્ડિયાને ઝટકો, નેટ પ્રેક્ટિસ દરમિયાન રિષભ પંત ઈજાગ્રસ્ત | Team India suffers setback Rishabh Pa…

4 months ago
કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News