gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વાયુસેનાના એર-શોની ટ્રાયલમાં વિવિધ ફોર્મેશન્સનું નિદર્શન યોજાયું : પ્રથમ જ્યોતિર્લિંગના આકાશમાં એરસ્મોક દ્વારા ત્રિરંગાની પ્રતિકૃતિ રચાશેઃ સર્ફેસ ટુ એર અને એર ટુ એર સંકલન સાધી કરતબ દર્શાવાશે

 વેરાવળ, : પ્રથમ જ્યોતિલગ સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ સાથે ભારતીય વાયુસેના દ્વારા પહેલીવાર  સોમનાથમાં 11મી મેના રોજ ફાઇટર જેટ દ્વારા દિલધડક સૂર્યકિરણ એર શો યોજાશે. આ એર-શોના ટ્રાયલમાં વિવિધ ફોર્મેશનોનું આજે નિદર્શન યોજાયું હતું. લોકો હવાઇ કરતબો નિહાળી અભિભૂત થયા હતા.

પ્રભાસક્ષેત્રના આકાશમાં સૂર્યકિરણ એર શોમાં છ એરક્રાફ્ટ (ફાઈટર જેટ) દ્વારા આકાશમાં ટ્રાઈકલર સ્મોક ટ્રેઈલ,  કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લાઝ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત હવાઈ કરતબો દ્વારા અલગ-અલગ રોમાંચક ફોર્મેશન દર્શાવવામાં આવશે. 

ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર જનમીત શર્માએ જણાવ્યું હતું કે, એરફોર્સની સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા 11મી મેના રોજ સવારે 11 કલાકથી સૂર્યકિરણ એર શો યોજાશે. એરફોર્સના હાક-એમ.કે – 132 શ્રેણીના કુલ 6 ફાઈટર જેટ દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવશે. ઈતિહાસમાં પહેલીવાર સોમનાથ મંદિર પર સૂર્યકિરણ એર શો થશે. ગ્રુપ કેપ્ટન અને ટીમ લીડર અજય દશરથીના માર્ગદર્શનમાં આ સમગ્ર કવાયત કરાશે.   જમીનથી હવામાં અને હવામાંથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધીને આ રોમાંચક અને દિલધડક કરતબો દર્શાવાશે. સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શો અને તેના રિહર્સલ માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

June 24, 2026
અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …

Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811...

‘જનનીની જોડ સખી…’ ફક્ત કાગળ પર રહી ગયું, અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ ‘માતા’! | Over 2 000 …

'જનનીની જોડ સખી...' ફક્ત કાગળ પર રહી ગયું, અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ 'માતા'! | Over 2 000 ...

અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…

અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

3 months ago
‘પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા છોડી દો…’, પાક. સેના પ્રમુખના નિવેદન બાદ ગુસ્સે ભરાયા આસામના મુખ્યમંત્રી

1 year ago
શહેરમાં દશેરાના દિવસે ૬૦૦૦થી વધારે ટુ વ્હીલર અને ૧૦૦૦થી વધુ કારનું વેચાણ | two wheelers and cars sol…

9 months ago
NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News