gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોમનાથ મંદિરમાં 3 પેઢીથી 1 પરિવાર નિત્ય શરણાઇ વાદન કરે છે | A family has been playing the Sharanai f…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
સોમનાથ મંદિરમાં 3 પેઢીથી 1 પરિવાર નિત્ય શરણાઇ વાદન કરે છે | A family has been playing the Sharanai f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સંગીત વાદ્યોથી નટરાજ શિવપૂજાનો અનેરો મહિમા : આવી જ રીતે છેલ્લાં 27 વર્ષથી મંદિરમાં 2 વખતની આરતીમાં વેરાવળથી આવી સાગરપુત્ર શંખ ધ્વનિ કરે છે

 પ્રભાસપાટણ, : ભક્તિ માર્ગમાં નિષ્કામ ભક્તિનો મહિમા અનેરો છે. અહીં વેરાવળના સાગરપુત્ર કોઇપણ પુરસ્કાર કે વેતનની અપેક્ષા વગર સોમનાથ મંદિરમાં સવાર-સાંજની આરતી વેળા વેરાવળથી સોમનાથ મંદિરે આવી શંખ ધ્વનિ કરે છે. આ ક્રમ છેલ્લા 27 વર્ષથી લાગલગાટ જારી રહ્યો છે. કોરોના હોય કે સંકટ, એમની હાજરી અચૂક હોય છે. એવી જ રીતે અહીં એક પરિવાર એવો છે કે તેની ત્રણ પેઢીથી સોમનાથ મંદિરમાં શરણાઇ- નોબત વગાડી વાતાવરણને મંગલમય દિવ્ય બનાવે છે.

વેરાવળના સાગરપુત્ર ભરત ભુટ્ટી છેલ્લા 27 વર્ષથી એક પણ દિવસ ચૂક્યા વગર સોમનાથ મંદિરની બે ટાઇમની આરતીમાં અવશ્ય હાજરી આપે છે અને સુદીર્ધ શંખધ્વનિ કરી આરતીને ધબકતી બનાવી દે છે. દેવ મંદિરોમાં સંગીત,  નૃત્ય, ગાયન-વાદનનો ખૂબ જ નહીમા હોય છે. એમાંયે સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રાચીનકાળથી નૃત્યાંજલિ અપાતી રહે છે. દેવાધિદેવ નટરાજને અગાઉ ચૌલાદેવી નર્તકી નૃત્ય પૂજાથી રીઝવતી હતી. અહીં પણ મંદિરમાં દેશના સંગીત વાદ્યકારો દૂર દૂરથી આવીને સંગીતાંજલિ અર્પે છે. અહીં એક પરિવાર એવો છે કે તેની ત્રણ પેઢીથી દિગ્વિજય દ્વાર પાસેના નોબતખાનામાં ચોઘડિયા સ્વરૂા.પે ત્રણ ટાઇમ શરણાઇ વાદન કરે છે જેમાં હાલની પેઢીના મૂકેશ મકવાણા શરણાઇના સૂર રેલાવે છે. અગાઉ તેના પિતા નથુ કાનજી મકવાણા અને તેના દાદા કાનજી કરશન મકવાણા મૃત્યુપર્યંત શરણાઇ વાદક રહ્યા હતાં. આ મંદિરમાં અગાઉ 21વર્ષથી હરેશ ચુડાસમા નગારાવાદન કરતા હતા હવે તેના પુત્ર નિરવ ચુડાસમા નગારખાનામાં નગારા વાદન કરે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…
GUJARAT

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

March 24, 2026
ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…
GUJARAT

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

March 24, 2026
Next Post
ગાંધીનગર જિ. પંચાયતની સામાન્ય સભા તોફાની બની રહેવાના એંધાણ | Gandhinagar District Panchayat general …

ગાંધીનગર જિ. પંચાયતની સામાન્ય સભા તોફાની બની રહેવાના એંધાણ | Gandhinagar District Panchayat general ...

શહેરકોટડા પોલીસ સ્ટેશન બહાર છરીથી હુમલો | Iwe ekewe polis lon Shaherkotda ra fen makketiw eü keis me…

શહેરકોટડા પોલીસ સ્ટેશન બહાર છરીથી હુમલો | Iwe ekewe polis lon Shaherkotda ra fen makketiw eü keis me...

ગાંધીનગર આરટીઓના ઇન્સ્પેક્ટરો કેબિનમાં ને ફોલ્ડરો દ્વારા વાહન ચેકિંગ | Gandhinagar RTO inspectors ch…

ગાંધીનગર આરટીઓના ઇન્સ્પેક્ટરો કેબિનમાં ને ફોલ્ડરો દ્વારા વાહન ચેકિંગ | Gandhinagar RTO inspectors ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2700 રૂ.ના ઉછાળા સાથે ચાંદીનો ભાવ નવા ઓલટાઈમ હાઈ લેવલ પર, સોનામાં પણ તેજી | Silver price is breaking…

2700 રૂ.ના ઉછાળા સાથે ચાંદીનો ભાવ નવા ઓલટાઈમ હાઈ લેવલ પર, સોનામાં પણ તેજી | Silver price is breaking…

3 months ago
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યના 379 રસ્તા બંધ | Heavy rains forec…

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યના 379 રસ્તા બંધ | Heavy rains forec…

7 months ago
અસલામત સવારી: બારડોલીમાં એસટી બસ પલટી, બારીના કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા, ડ્રાઈવર ફરાર | ST Bus O…

અસલામત સવારી: બારડોલીમાં એસટી બસ પલટી, બારીના કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા, ડ્રાઈવર ફરાર | ST Bus O…

7 months ago
ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પરના તીર્થક ટેનામેન્ટમાં 4.79 લાખની મત્તાની ચોરી, કેર ટેકર મહિલા શંકાના દાયરા…

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પરના તીર્થક ટેનામેન્ટમાં 4.79 લાખની મત્તાની ચોરી, કેર ટેકર મહિલા શંકાના દાયરા…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News