gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોળ મહિનાના સમયમાં અમદાવાદીઓએ ગંદકી, થૂંકવા બદલ મ્યુનિ.ને ૨૧ કરોડ દંડ આપ્યો | In sixteen months’ tim…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
સોળ મહિનાના સમયમાં અમદાવાદીઓએ ગંદકી, થૂંકવા બદલ મ્યુનિ.ને ૨૧ કરોડ દંડ આપ્યો | In sixteen months’ tim…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,13
મે,2026

અમદાવાદમાં કચરાને ચાર અલગ પ્રકારે સેગ્રીગેટ કરીને આપવાના
નિયમને અમલી બનાવાયો છે.જયારે બીજી તરફ ૧ જાન્યુઆરી-૨૫થી ૧૧ મે-૨૬ સુધીના સોળ
મહિનાના સમયમાં અમદાવાદના નાગરિકોએ રોડ ઉપર ગંદકી કરવા કે થૂંકવા બદલ કુલ મળીને રુપિયા
૨૧.૭૩ કરોડ દંડ ચૂકવ્યો છે.પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ ઉપર ઘણાં વર્ષોથી
પ્રતિબંધ મુકવામા આવેલો છે.આમ છતાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ચાલુ રાખવામા
આવતા ૧૬ મહિનાના સમયમાં ૧૬૭૭ એકમ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સીલ કરવામા આવ્યા હતા.

છેલ્લા ઘણાં સમયથી એક નવી પેટર્ન ડેવલપ થઈ છે.આ પેટર્ન મુજબ
રસ્તા ઉપર ખાડો  હોય ગંદકી હોય કે પછી પાણી
ભરાયેલુ આ બાબતને તરત જ વિડીયો બનાવી સોશિયલ મિડીયામા વાઈરલ કરી તેના ઉપર લાઈક અને
કોમેન્ટ મેળવવાની એક પ્રકારની સ્પર્ધા ચાલી રહી છે.કોર્પોરેશન તરફથી શહેરના વિવિધ
રોડ ઉપર સફાઈ કરવામા આવ્યા પછી થોડા 
સમયમાં જ એજ રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરનારાની સંખ્યા ઓછી નથી.
કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રોડ ઉપર 
ગંદકી કરવા બદલ  સોળ મહિનામા ૩
,૫૪,૩૨૫ નોટિસ આપી રુપિયા
૧૬.૯૫ કરોડની રકમ દંડ પેટે વસૂલ કરવામા આવી હતી. આ દરમિયાન ૨૦૭૨૫ એકમ સીલ કરવામા
આવ્યા હતા.પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ ૧૬૫૨૬૦ નોટિસ આપી કુલ રુપિયા ૪.૭૭
કરોડની રકમ દંડ પેટે વસૂલ કરવામા આવી હતી.૨૨૪૦૨ એકમ સીલ કરી કુલ ૧૦૯૧૩ કિલો
પ્લાસ્ટિક જપ્ત કરવામા આવ્યુ હતુ.કોરોના મહામારીના સમયમાં લોકડાઉન સમયે રોડ ઉપર
થૂંકવાની આદત લગભગ ભુલાઈ ગઈ હતી.જે હવે ફરી શરુ થઈ ગઈ છે. સોલિડ વેસ્ટ વિભાગે રોડ
ઉપર થૂંકવા બદલ ૨૪૨૦૬ લોકો પાસેથી રુપિયા ૨૫૬૧૮૮૪ પેનલ્ટી પેટે વસૂલ કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સોનામાં રૂ.9000, ચાંદીમાં રૂ.230000નો ઉછાળો

અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2

ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના | Gold demand likely to fall by 10% due …

ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના | Gold demand likely to fall by 10% due ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમાડતો શખ્સ ઝબ્બે | Man arrested for betting on cricket matches

6 months ago
અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

3 months ago
વડાપ્રધાનને સરદાર રત્ન એવોર્ડ આપવા બાબતે અભદ્ર કોમેન્ટ કરનાર ભાવિક અમીન સામે ગુનો | Making obscene c…

4 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ‘હીટ એન્ડ રન’ ના બનાવમાં ટ્રક હેઠળ રાહદારી કચડાયા : કરુણ મૃત્યુ | Pedest…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News