gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોશ્યલ મીડિયા થકી શેરબજાર કૌભાંડો વધ્યા : રોકાણકારોને સાવચેત કરતું સેબી | Stock market scams increas…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in Business
0 0
0
સોશ્યલ મીડિયા થકી શેરબજાર કૌભાંડો વધ્યા : રોકાણકારોને સાવચેત કરતું સેબી | Stock market scams increas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી શેર બજારમાં થતાં કૌભાંડોનો ઉપદ્વવ ઝડપી વધી રહ્યા વિશે રોકાણકારોને સાવચેત રહેવા મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ તાકીદ કરી છે.

દેશમાં સોશિયલ મીડિયા સંદેશાવ્યવહાર અને માહિતીની આપલે કરવા માટે લોકપ્રિયતા મેળવી રહ્યું છે, તેમ તેમ આ માધ્યમ થકી છેતરપિંડી કરનારા, લેભાગુઓ તેનો ઉપયોગ રોકાણકારોને છેતરવા માટે કરી રહ્યા છે. સેબીએ વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતાં કૌભાંડોની જાળમાં ફસાઈ ન જવાય એ માટે રોકાણકારોને ચેતવ્યા છે.

સેબીનું કહેવું છે કે, તેમણે નોંધ્યું છે કે, કૌભાંડીઓ ઘણીવાર બજારના નિષ્ણાો, રજીસ્ટર્ડ ઈન્ટરમીડિયરીઝ, સેલિબ્રિટી અથવા જાણીતી સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ હોવાનો ડોળ કરે છે. બનાવટી પ્રોફાઈલ બનાવીને અને ઊંચા વળતરના ખોટા વચનો  આપીને, આવા લોકો રોકાણકારોને તેમની જાળમાં ફસાવે છે.

 એક સામાન્ય યુક્તિ એ છે કે, વીઆઈપી ગુ્રપ અથવા ફ્રી ટ્રેડિંગ કોર્સ જેવા નામોવાળા વોટ્સએપ ગુ્રપમાં જોડાવા માટે રેન્ડમ આમંત્રણો મોકલવા. આ ગુ્રપમાં વિશ્વાસ લાવવા અને કાયદેસર દેખાડવા માટે કથિત  મેમ્બરો પાસેથી સંકલિત સંદેશાઓ અને નકલી પ્રશંસાપત્રો સાથે સ્કેમર્સ પોસ્ટ મૂકવામાં આવે છે.

એક વખત આ ગુ્રપના સભ્યોમાં પૂરો વિશ્વાસ કેળવી લીધા બાદ છેતરપિંડી કરનારાઓ તેમને ખાનગી બેંક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહે છે અને દાવો કરે છે કે, તેઓ ઊંચું વળતર મેળવશે. આ દાવા સંપૂર્ણપણે ખોટા છે અને પીડિતો ઘણીવાર તેમના રૂપિયા ગુમાવે છે એમ નિયમનકાર સેબીનું કહેવું છે.

પ્રતિસાદમાં સેબીએ રોકાણકારોને સાવચેત રહેવા અને અજાણ્યા સ્ત્રોતોમાંથી આવતા સંદેશાઓ અથવા ઈન્વાઈટ-આમંત્રણો પર વિશ્વાસ કરવાનું ટાળવા તાકીદ કરી છે. રોકાણકારોએ ફક્ત સેબી રજીસ્ટર્ડ ઈન્ટરમીડિયરી સાથે જ વ્યવહાર કરવો જોઈએ અને તમામ વ્યવહારો માટે સત્તાવાર ટ્રેડિંગ એપ્લિકેશનોનો ઉપયોગ કરવો જોઈએ એમ જણાવ્યું છે.

કોઈપણ રોકાણ કરતાં પહેલા સેબીએ રોકાણકારોને તેની સત્તાવાર વેબસાઈટ પર ઈન્ટરમીડિયરીઝના રજીસ્ટ્રેશનની સ્થિતિ તપાસવા પણ કહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ બે આતંકીઓ ઠાર માર્યા, હજુ એન્કાઉન્ટર યથાવત્ | jammu kashmir …

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ બે આતંકીઓ ઠાર માર્યા, હજુ એન્કાઉન્ટર યથાવત્ | jammu kashmir ...

વિદેશી બજારોના સથવારે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, ઓટો-એફએમસીજી શેર્સમાં ગાબડું | …

વિદેશી બજારોના સથવારે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, ઓટો-એફએમસીજી શેર્સમાં ગાબડું | ...

‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલ…

'ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય...' હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’  ભારતનો અવાજ બની ગયું હતું : મોદી

આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’ ભારતનો અવાજ બની ગયું હતું : મોદી

5 months ago
ગોધરા શહેરમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ,બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ

ગોધરા શહેરમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ,બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ

8 months ago
ખેડામાં રામજી અને રણછોડજી મંદિરોમાં તુલસી વિવાહ યોજાયા | Tulsi weddings were held at Ramji and Ranch…

ખેડામાં રામજી અને રણછોડજી મંદિરોમાં તુલસી વિવાહ યોજાયા | Tulsi weddings were held at Ramji and Ranch…

5 months ago
પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું! મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત …

પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું! મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News