gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સૌ કોઈ જાણે છે કે આવું કશું નથી’, ડેડ ઈકોનોમી મુદ્દે થરૂરનું રાહુલ ગાંધીથી વિપરીત નિવેદન | Shashi T…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in INDIA
0 0
0
‘સૌ કોઈ જાણે છે કે આવું કશું નથી’, ડેડ ઈકોનોમી મુદ્દે થરૂરનું રાહુલ ગાંધીથી વિપરીત નિવેદન | Shashi T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress MPs On Trump’s Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પર 25 ટકા ટેરિફ અને પેનલ્ટી લાદવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમણે ભારતીય અર્થવ્યવસ્થાને ‘ડેડ’ ગણાવી હતી. હવે ટ્રમ્પના ‘ડેડ’ નિવેદનને લઈને કોંગ્રેસમાં ભાગલા પડી ગયા છે. આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્રમ્પની તરફેણ કરી છે, તો કોંગ્રેસના જ અનેક સાંસદો ટ્રમ્પની નીતિની ટીકા કરી છે. એટલું જ નહીં પાર્ટીની ટોચના નેતાઓ પણ યુએસ નીતિનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે, જેમાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂર પણ સામેલ છે. ટ્રમ્પે ભારત-રશિયાની અર્થવ્યવસ્થાને ‘મૃત’ કહ્યા બાદ શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે. તેમણે આજે (1 ઓગસ્ટ) સંસદની બહાર પત્રકારો સાથે વાતચીત કરતી વખતે કહ્યું કે, ‘આવું કંઈપણ નથી અને આપણે બધા જાણીએ છીએ કે, આવું કશું નથી.’

અમેરિકાની માગણીઓ સંપૂર્ણપણે ગેરવાજબી : શશિ થરૂર

આ ઉપરાંત શશિ થરુરે ગઈકાલે કહ્યું હતું કે, ‘અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે ચર્ચાઓ ચાલી હોવા છતાં અમેરિકાનું ભારત પર 25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટી લાદવાનો નિર્ણય તદ્દન અયોગ્ય છે. રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ તેણે આપણી ઉપર 100 ટકા પેનલ્ટી લાદી શકે છે. જે રીતે ટ્રમ્પ વાત કરી રહ્યા છે, બારગેનિંગ ટેક્ટિસ પણ થઈ શકે છે. જો આટલો બધો ટેરિફ લાદવામાં આવશે, તો આપણો વેપાર બરબાદ થઈ જશે. આપણી જીડીપી પર અસર થશે. અમેરિકાની વ્યાપારિક માગ સંપૂર્ણપણે અયોગ્ય છે. અમે ઘણા દેશો સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. અમેરિકા એકમાત્ર નથી. અમારી EU સાથે વાટાઘાટો ચાલુ છે, હાલમાં જ યુકે સાથે કરાર કર્યો છે, અને અન્ય દેશો સાથે પણ વાત કરી રહ્યા છીએ. જો આપણે અમેરિકામાં સ્પર્ધા ન કરી શકીએ, તો આપણે અમેરિકાની બહાર બજાર શોધવું પડશે. આપણી પાસે વિકલ્પો નથી. અમેરિકાની માગણીઓ સંપૂર્ણપણે ગેરવાજબી છે, જેથી બીજું માર્કેટ શોધવું પડશે. આ ભારતની તાકાત છે; આપણે ચીનની જેમ સંપૂર્ણપણે નિકાસ-આધારિત અર્થતંત્ર નથી. આપણી પાસે એક સારું અને મજબૂત સ્થાનિક બજાર છે. શક્ય શ્રેષ્ઠ ડીલ કરવા માટે આપણે આપણી ટીમને મજબૂત ટેકો આપવો જોઈએ. જો સારી ડીલ શક્ય ન હોય, તો આપણે તેનાથી દૂર થઈ જવું પડશે.’

આ પણ વાંચો : કેમ હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા દેશભના શિક્ષક અને વિદ્યાર્થીઓ? જાણો SSC પર નારાજગીના કારણો

ટ્રમ્પે શું કહ્યું હતું ?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું હતું કે, ‘ભારત રશિયા સાથે શું કરે છે, તેનાથી મને કોઈ વાંધો નથી. તેઓ ઈચ્છો તો પોતાની ‘ડેડ ઈકોનોમી’ સાથે લઈને ડુબે. આપણો ભારત સાથેનો વેપાર ગણો ઓછો છે, કારણ કે તેઓ વધુ ટેરિફ લે છે, વિશ્વમાં સૌથી વધુ… અમેરિકા અને રશિયા વચ્ચે વેપાર પણ ન બરાબર છે.’

રાહુલ ગાંધીએ ટ્રમ્પને આપ્યું સમર્થન

લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ પરના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં પીએમ મોદી અને નાણા મંત્રી પર પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘ડેડ ઈકોનોમી’ અર્થાત્ મૃત ગણાવ્યું હતું. જેના પર સવાલ પૂછવામાં આવતાં રાહુલ ગાંધીએ હુંકાર ભર્યો હતો કે, ‘હા, ભારતનું અર્થતંત્ર મૃત છે. વિશ્વમાં તમામ લોકો આ બાબત જાણે છે, માત્ર પીએમ મોદી અને નાણા મંત્રી જ નથી જાણતા. આ તદ્દન સત્ય છે. પરંતુ ભારત સરકાર તેનો સ્વીકાર કરશે નહીં.’

આ પણ વાંચો : કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટે આપ્યો જવાબ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
VIDEO: જામનગરના યુવકને ઓવરસ્પીડનો વટ પડ્યો ભારે, રીલ બનાવનારની સાયબર ક્રાઈમે કરી અટકાયત | Police det…

VIDEO: જામનગરના યુવકને ઓવરસ્પીડનો વટ પડ્યો ભારે, રીલ બનાવનારની સાયબર ક્રાઈમે કરી અટકાયત | Police det...

ટ્રમ્પના ટેરિફ બાદ ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી? વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા | india rejects u…

ટ્રમ્પના ટેરિફ બાદ ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી? વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા | india rejects u...

ગાંધીનગરના ન્યૂ ચાંદખેડામાં મંજૂરી વિના ચોકનું નામ આપી દેવાતા તંત્રની કાર્યવાહી, ગેરકાયદે દબાણ અને બ…

ગાંધીનગરના ન્યૂ ચાંદખેડામાં મંજૂરી વિના ચોકનું નામ આપી દેવાતા તંત્રની કાર્યવાહી, ગેરકાયદે દબાણ અને બ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના ખોડિયાર ડાયમંડમાં ચોર ત્રાટક્યા, રૂ. 61 લાખના હીરાની ચોરી | Thieves strike at Khodiyar Diam…

રાજકોટના ખોડિયાર ડાયમંડમાં ચોર ત્રાટક્યા, રૂ. 61 લાખના હીરાની ચોરી | Thieves strike at Khodiyar Diam…

12 months ago
પશુપાલન ક્ષેત્રને મજબુત બનાવવા અને ગ્રામીણ અર્થતંત્રને સમૃધ્ધ કરવા માટે માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબન…

પશુપાલન ક્ષેત્રને મજબુત બનાવવા અને ગ્રામીણ અર્થતંત્રને સમૃધ્ધ કરવા માટે માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબન…

6 months ago
જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

4 months ago
જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી | Jamna…

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી | Jamna…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News