gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પના ટેરિફ બાદ ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી? વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા | india rejects u…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પના ટેરિફ બાદ ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી? વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા | india rejects u…
1
VIEWS
Share on FacebookShare on Twitter

US India Trade Relation: ટેરિફ મુદ્દે અમેરિકા સાથે તણાવ વચ્ચે આજે સવારે અહેવાલ આવ્યા હતાં કે, ભારતે અમેરિકાની F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી દીધી છે. ટેરિફના વલણ બાદ ભારત અમેરિકા પાસેથી જેટ્સ ખરીદશે નહીં. આ અહેવાલ પર વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપી છે કે, આ મુદ્દે અમેરિકા સાથે હજી સુધી કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી.

વિદેશ મંત્રાલયને પૂછ્યું હતું કે, શું અમેરિકાએ ભારતને F-35 જેટ ખરીદવાની ઓફર આપી છે? અને તાજેતરના બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે ભારતે અમેરિકાની ઓફર ફગાવી દીધી છે. તેના જવાબમાં, વિદેશ મંત્રાલયે લોકસભામાં લેખિતમાં કહ્યું કે,  ‘આ મુદ્દા પર હજુ સુધી કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી.’ MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દા પર ટિપ્પણી કરી છે.

આ સંદર્ભે સંબંધિત મંત્રાલય જવાબ આપી શકશે

રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત ભાગીદારી છે અને તે તાજેતરના સમયમાં વધુ મજબૂત બની છે. આ ભાગીદારી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. અમેરિકા સાથે મળીને અમે 21મી સદીની ભારત-અમેરિકન કોમ્પેક્ટ પાર્ટનરશીપ કરી છે જે સંબંધોને વેગ આપશે. જ્યાં સુધી F-35નો સવાલ છે, આ સંદર્ભે સંબંધિત મંત્રાલય યોગ્ય જવાબ આપી શકશે.’

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો જવાબ! અમેરિકન F-35 વિમાન ખરીદવાનો પ્લાન ‘કેન્સલ’ : રિપોર્ટ

MEAએ ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ અંગે શું કહ્યું?

રણધીર જયસ્વાલે ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપનીઓ પર યુએસ પ્રતિબંધો અંગેના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, ‘અમે પ્રતિબંધોની નોંધ લીધી છે અને અમે તેના પર વિચાર કરી રહ્યા છીએ.ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. તે વચ્ચે ટ્રમ્પે 25 ટકા ટેરિફ લાદ્યો છે.  જ્યાં સુધી ટેરિફનો પ્રશ્ન છે, તો તેના વિશે વ્હાઈટ હાઉસ પાસેથી જવાબ માગવો ઉચિત રહેશે.

સંરક્ષણ ક્ષેત્રે મજબૂત ભાગીદારી

બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મજબૂત ભાગીદારી હોવાનું જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘આ ભાગીદારીએ ઘણા ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે. અમે તે નક્કર એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જેના માટે અમારા બંને દેશો પ્રતિબદ્ધ છે અને અમે માનીએ છીએ કે આ સંબંધ ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે.’

ટ્રમ્પના ટેરિફ બાદ ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી? વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગાંધીનગરના ન્યૂ ચાંદખેડામાં મંજૂરી વિના ચોકનું નામ આપી દેવાતા તંત્રની કાર્યવાહી, ગેરકાયદે દબાણ અને બ…

ગાંધીનગરના ન્યૂ ચાંદખેડામાં મંજૂરી વિના ચોકનું નામ આપી દેવાતા તંત્રની કાર્યવાહી, ગેરકાયદે દબાણ અને બ...

કેમ હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા દેશભરના શિક્ષક અને વિદ્યાર્થીઓ? જાણો SSC પર નારાજગીના કારણો | …

કેમ હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા દેશભરના શિક્ષક અને વિદ્યાર્થીઓ? જાણો SSC પર નારાજગીના કારણો | ...

આ કોઈ ફિલ્મી સીન નથી; અમદાવાદમાં કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી, ઘટના CCTVમાં થઈ કેદ | Car overturns …

આ કોઈ ફિલ્મી સીન નથી; અમદાવાદમાં કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી, ઘટના CCTVમાં થઈ કેદ | Car overturns ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીડિતાએ આફત નોતરી એવું અવલોકન હાઇકોર્ટના જજે કેમ કર્યું : સુપ્રીમ | Why did the High Court judge obs…

પીડિતાએ આફત નોતરી એવું અવલોકન હાઇકોર્ટના જજે કેમ કર્યું : સુપ્રીમ | Why did the High Court judge obs…

1 year ago
‘કોઇ એક રેપ કરે તો પણ બધાને મળશે સજા…’ સામૂહિક દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | gan…

‘કોઇ એક રેપ કરે તો પણ બધાને મળશે સજા…’ સામૂહિક દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | gan…

1 year ago
ઔદ્યોગિક એકમો અને ગ્રામ પંચાયતો દ્વારા કચરો ફેંકાતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by garb…

ઔદ્યોગિક એકમો અને ગ્રામ પંચાયતો દ્વારા કચરો ફેંકાતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by garb…

3 months ago
રાજકોટમાં ‘ઓપરેશન જંગલેશ્વર’: 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot …

રાજકોટમાં ‘ઓપરેશન જંગલેશ્વર’: 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News