gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ પર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો : તિલકવાડા સ્ટેશનનું અપગ્રેડેશન | Majo…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ પર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો : તિલકવાડા સ્ટેશનનું અપગ્રેડેશન | Majo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા વિભાગના ડભોઈ અને એકતાનગર સ્ટેશનો વચ્ચે આવેલા તિલકવાડા સ્ટેશનને D-ક્લાસ (નોન-બ્લોક)માંથી B-ક્લાસ (બ્લોક) સ્ટેશનમાં અપગ્રેડ કરવાનું કાર્ય પ્રગતિ પર છે. વડોદરા વિભાગમાં સ્થિત એકતાનગર ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પ્રસિદ્ધ છે. હાલમાં વડોદરા અને એકતાનગર વચ્ચે ટ્રેન સંચાલન થાય છે. 

એકતાનગર–ચાંદોદ સેક્શન બે બ્લોકમાં વહેંચાતા સુરક્ષા અને ટ્રાફિક સંચાલનમાં સુધારો થશે 

તિલકવાડાને B-ક્લાસ સ્ટેશન બનાવવાથી એકતાનગર અને ચાંદોદ વચ્ચેનો હાલનો સિંગલ બ્લોક સેક્શન બે બ્લોક સેક્શન-એકતાનગર-તિલકવાડા અને તિલકવાડા-ચાંદોદમાં વહેંચાઈ જશે. આ ફેરફારથી ચાંદોદ અને એકતાનગર વચ્ચે ટ્રેન સંચાલન ક્ષમતા અને સુરક્ષા વધશે. સેક્શન ક્ષમતા વધવાથી આ માર્ગ પર વધુ ટ્રેનો ચલાવવાનો માર્ગ મોકળો થશે.  ભવિષ્યમાં ટ્રેનોની સંખ્યા વધતા તિલકવાડા એક ફાયદાકારક ઓપરેશનલ પોઇન્ટ તરીકે કામ કરશે. આથી ટ્રેન રેગ્યુલેશન અને ઓપરેશનલ પ્રક્રિયામાં સુધારો થશે. એકતાનગરથી શરૂ થતી ટ્રેનો માટે લાઇન ક્લિયર માટે રોકાણ કરવું પડશે નહીં. 

લૂપ લાઇન, આધુનિક સિગ્નલિંગ અને ઇન્ટરલોકિંગથી રેલવે સંચાલન વધુ અસરકારક બનશે

તિલકવાડા સ્ટેશન પર એક લૂપ લાઇનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી લાઇન ક્ષમતા વધશે. આ લૂપ લાઇન અથવા સાઇડિંગની મદદથી એક ટ્રેનને રોકીને બીજી ટ્રેનને સરળતાથી ક્રોસઓવર આપી શકાશે. B-ક્લાસ સ્ટેશન બનવા પર તિલકવાડામાં હોમ/સ્ટાર્ટર સિગ્નલ, પોઇન્ટ્સ અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ સ્થાપિત થશે. પોઇન્ટ્સ અને સિગ્નલના સુરક્ષિત સંચાલન માટે ઇન્ટરલોકિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. 

FOB, વેઇટિંગ રૂમ અને હાઇ લેવલ પ્લેટફોર્મથી મુસાફરી સુરક્ષિત બનશે

 B-ક્લાસ સ્ટેશન બનવાથી તિલકવાડા સ્ટેશન પર પ્રવાસી સુવિધાઓમાં વધારો થશે. પ્રવાસીઓને ફૂટ ઓવર બ્રિજ (FOB), વેઇટિંગ રૂમ અને ટિકિટ કાઉન્ટર જેવી સુવિધાઓ મળશે. સ્ટેશન પર હાઇ-લેવલ પ્લેટફોર્મનું નિર્માણ ચાલુ છે, જેથી પ્રવાસીઓને ટ્રેનમાં ચઢવા-ઊતરવામાં વધુ સુરક્ષા અને સગવડ મળશે.

અપગ્રેડેશન પહેલાં, તિલકવાડા સ્ટેશન D-ક્લાસ (ફ્લેગ સ્ટેશન) હતું. તેમાં માત્ર એક પ્લેટફોર્મ અને મૂળભૂત સુવિધાઓ જ હતી. ફ્લેગ સ્ટેશન હોવાને કારણે ત્યાં કોઈ સિગ્નલ સિસ્ટમ ન હતી અને ઓપરેશન માટે કોઈ રેલવે કર્મચારી પણ ન હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
યમનમાં ગૃહયુદ્ધ: સાઉદી અરેબિયા-UAEના ઘર્ષણ વચ્ચે 400 પર્યટક ફસાયા, ભારતીય મહિલાનું સફળ રેસ્ક્યૂ | In…

યમનમાં ગૃહયુદ્ધ: સાઉદી અરેબિયા-UAEના ઘર્ષણ વચ્ચે 400 પર્યટક ફસાયા, ભારતીય મહિલાનું સફળ રેસ્ક્યૂ | In...

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ: કેશ પેમેન્ટ કરનારને રૂ. 100 વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય ત…

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ: કેશ પેમેન્ટ કરનારને રૂ. 100 વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય ત...

ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી લઈને હિમાચલ સુધી ઍલર્ટ | Bomb Threat Ema…

ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી લઈને હિમાચલ સુધી ઍલર્ટ | Bomb Threat Ema...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શુભેન્દુ અધિકારી કે પછી કોઈ મહિલા ચહેરો? બંગાળમાં કોને CM બનાવશે ભાજપ? 4 નામો રેસમાં | west bengal e…

શુભેન્દુ અધિકારી કે પછી કોઈ મહિલા ચહેરો? બંગાળમાં કોને CM બનાવશે ભાજપ? 4 નામો રેસમાં | west bengal e…

5 months ago
દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court orders to catch all stray dog…

દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court orders to catch all stray dog…

1 year ago
રૂ. 3.40 લાખ કરોડ સાથે ખાતર સબસિડી બિલ બજેટ અંદાજ કરતા બમણું રહેવા વકી | Rs With 3 40 lakh crore the…

રૂ. 3.40 લાખ કરોડ સાથે ખાતર સબસિડી બિલ બજેટ અંદાજ કરતા બમણું રહેવા વકી | Rs With 3 40 lakh crore the…

4 months ago
મુંબઈમાં ISI અને અંડરવર્લ્ડના આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર પાસે જ બની રહી હતી ‘જીહાદી બ્રિગેડ…

મુંબઈમાં ISI અને અંડરવર્લ્ડના આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર પાસે જ બની રહી હતી ‘જીહાદી બ્રિગેડ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News