
– શિવાજી, ગાંધીજી, ડૉ. આંબેડકર જેવી વિભૂતિઓની મૂર્તિ બનાવી
– 1999માં પદ્મશ્રી, 2016માં પદ્મ વિભૂષણ એનાયત થયો હતો : મહારાષ્ટ્ર સરકારે ગયા વર્ષે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા
મુંબઈ : સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ છે. તેને ડિઝાઈન કરી હતી દેશના વિખ્યાત શિલ્પી રામ સુતારે. દેશભરના કેટલાય જાહેર સ્થળોએ તેમની બનાવેલી મૂર્તિઓ જોઈ શકાય છે.










