gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શકે | 20 lakh cancer cases by 2040 in india

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in INDIA
0 0
0
૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શકે | 20 lakh cancer cases by 2040 in india
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૮

સમગ્ર વિશ્વમાં કેન્સરના કેસોની સંખ્યામાં ચીન અને અમેરિકા પછી
ભારત ત્રીજા ક્રમે છે અને ૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધીને ૨૦
લાખ થઇ જશે તેમ વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે એક નિવેદનમાં
જણાવ્યું છે.

એક પ્રશ્રના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ
ઓફ બાયોટેકનોલોજીએ મહિલાઓમાં જોવા મળતા સર્વાઇકલ કેન્સરની સારવાર માટે પ્રથમ
એચપીવી વેક્સિન વિકસિત કરી છે અને સરકાર આ વેક્સિન મોેટા ભાગના લોકોને વ્યાજબી
ભાવે કે મફતમાં ઉપલબ્ધ કરાવવા અંગે કાર્ય કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે આ વાત સાચી છે કે સમગ્ર વિશ્વમાં
કેન્સરના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં કેન્સરનાં બે
કરોડ દર્દીઓ હોય છે. ભારતમાં  ંકેન્સરના
દર્દીઓની સંખ્યા ૧૫ લાખ છે.

ભારતમાં આ સંખ્યા વધીને ૨૦૪૦ સુધીમાં ૨૦ લાખ થઇ જવાની
સંભાવના છે. કેન્સરના દર્દીઓની સંખ્યાની બાબતમાં ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા
ક્રમે છે.

તેમણે જણાવ્યું હતું કે ૧૯૮૦ના દાયકા સુધી ભારત ચેપી રોગોથી
ઘેરાયેલું હતું  અને પછી બિન ચેપી રોગોનો
યુગ આવ્યો. હાલના સમયમાં ભારતમાં બંને પ્રકારના રોગો જોવા મળી રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે મુશ્કેલી એ છે કે કેન્સર સહિતના
રોગો અગાઉ જીવનનાં છેલ્લા દાયકામાં થતાં હતાં તે હવે શરૃઆતના દાયકામાં પણ થઇ
રહ્યાં છે. કેન્સર હવે નાની ઉંમરના લોકોને પણ થાય છે. આ વાત હૃદય રોગના હુમલામાં
પણ લાગુ પડે છે. હૃદય રોગનો હુમલો પણ અગાઉ જીવનના છેલ્લા દાયકામાં આવતો હતો તે હવે
ઓછી ઉંમરમાં પણ આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

Next Post
ધ્રાંગધ્રાના કુડામાંથી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | 4 people caught gambling in Dhrangadhra’s Kuda

ધ્રાંગધ્રાના કુડામાંથી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | 4 people caught gambling in Dhrangadhra's Kuda

આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ પાસે જલપરી આનંદ મેળો આયોજકોએ જ બંધ રાખ્યો | The Jalpari Anand Mela near Vrin…

આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ પાસે જલપરી આનંદ મેળો આયોજકોએ જ બંધ રાખ્યો | The Jalpari Anand Mela near Vrin...

સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલીશન કરવા ગયેલી મ્યુનિ.ટીમને પરત ફરવુ પડયું | In the Snehanjali Society

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પેોરેશનના સ્ટાફે ૧૪ વર્ષના કિશોરને માર માર્યો | Corporation staff beat up 14 year old boy

1 year ago
વડોદરાની મેચ દરમિયાન પ્રેક્ષકોને લૂંટવા પરપ્રાંતીય ટોળકીઓ ઉતરી,યુપીની ગેંગ પાસે 9 મોબાઇલ મળ્યા | mob…

4 months ago
જામનગરના રણજીતનગર વિસ્તારમાં મોડી સાંજે વૃદ્ધાને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગનો પ્રયાસ : 79 વર્ષીય મહિલ…

10 months ago
લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફોે અપરાધથી અર્જિત આવક | delhi high court investment in share…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News