gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ. શેલામાં ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળો રોડ જુન સુધીમાં કાર્ય…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in GUJARAT
0 0
0
સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ. શેલામાં ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળો રોડ જુન સુધીમાં કાર્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,13
જાન્યુ,2026

ઔડા દ્વારા શેલા વિસ્તારમાં રુપિયા ૩૦ કરોડના ખર્ચથી ૩૦
મીટર પહોળા રોડને આધુનિક સ્વરૃપ આપવામા આવી રહયુ છે.સ્કાય સિટી જંકશનથી કલબ-૦૭
પાસે થઈ તળાવ તરફ જતા રસ્તાને ફોરલેન બનાવવાની સાથે પાર્કિંગ
, સ્ટ્રીટ લાઈટ તથા
વૃક્ષારોપણ સહિતની સુવિધા સાથે ડેવલપ કરવા કોન્ટ્રાકટર રુતવી કન્સ્ટ્રકશનને કામ
અપાયુ છે.જુન-૨૦૨૬ સુધીમાં આ રોડ તૈયાર થઈ જશે.

શેલા વિસ્તારની સાથે શેલા-મણીપુર અને ગોધાવી વિસ્તારમાં દર
વર્ષે ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન
નાંખવાની કામગીરી પણ શેલામા રોડ ડેવલપ કરવાના પ્રોજેકટ સાથે શરુ કરવામા આવી
હતી.સ્કાય સિટી જંકશનથી કલબ-૦૭ સામેના શેલા તળાવ થઈ એક કંપની દ્વારા  વિકસિત મોટા તળાવ તરફ જતા રસ્તા ઉપર સ્ટ્રોમ
વોટર ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી શરુ કરવામા આવી છે.કલબ-૦૭ સુધી પાઈપ લાઈન
નાંખવાની કામગીરી પુરી કરાઈ છે.રોડ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે.આ કામગીરી
મે-૨૬ સુધીમાં પુરી કરાશે.આ બંને પ્રોજેકટ પુરા થયા પછી શેલા વિસ્તારમા આ રોડ
ઉપરની સોસાયટીઓમા વસતા લોકોને ડેવલપ રોડ ઉપરાંત સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની
કામગીરી પુરી થયા પછી ચોમાસમા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી મુકિત મળે એવી સંભાવના
છે.

૨૪.૩૦ કિ.મી.સ્ટ્રોમ વોટર નેટવર્ક નાંખવામા આવશે

ઔડા દ્વારા શેલા ઉપરાંત મણિપુર,ગોધાવી, સનાથલ અને તેલાવ
વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ નાંખવા રુપિયા ૧૦૦ કરોડનુ ટેન્ડર કરાયુ
છે. આ પ્રોજેકટમાં કુલ ૨૪.૩૦ કિલોમીટર સ્ટ્રોમ વોટર નેટવર્ક નાંખવામા આવશે.૬૦૦થી
૨૨૦૦ મીમી વ્યાસની પાઈપ લાઈન નાંખવાની કામગીરી હાલમા ચાલી રહી છે.વરસાદી પાણીના
સુચારુ નિકાલ માટે ચાર સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવાશે.જેના દ્વારા આસપાસના
તળાવોને ઈન્ટરલિંક કરી ગોતા-ગોધાવી કેનાલ સાથે કનેકટીવીટી અપાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: જસ્ટિસ વિક્રમ નાથે ‘ડિજિટલ રિપબ્લિક’માં ‘ઓપન જસ્ટિસ’ની હિમાયત કરી, પી.ડી. દેસાઈ મેમોરિયલ લે…
GUJARAT

April 3, 2026
ભાજપમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ; નવા ધારાધોરણોથી અનેક ઉમેદવારોના પત્તા કપાશે, આયાતી ઉમેદવારોને તક નહ…

BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, કોને કોને મળી ટિકિટ | aap g…

Next Post
પિતાના વાહન નીચે કચડાઈ જતાં 3 વર્ષની માસૂમનું મોત, હરિદ્વારની કાળજુ કંપાવતી ઘટના

કટુડા નજીક બંધ રિક્ષા પાછળ બોલેરો અથડાતા રિક્ષા ચાલક દંપતીનું મોત | Rickshaw driver couple dies afte…

કટુડા નજીક બંધ રિક્ષા પાછળ બોલેરો અથડાતા રિક્ષા ચાલક દંપતીનું મોત | Rickshaw driver couple dies afte...

મકર સંક્રાંતિએ પ્રયાગરાજથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીમાડા ચાર રસ્તા હવેથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકથી ઓળખાશે.

13 hours ago
વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ | Carbon based products made fro…

9 months ago
આપણે ન્યાયના મંદિરો તો બનાવ્યા પણ તેના દરવાજા ખૂબ સાંકડા રાખ્યા, CJI કઈ વાતે ચિંતિત? | We have built…

8 months ago
પોરબંદર: શનિદેવના જન્મસ્થળ હાથલામાં શનેશ્વરી અમાસે ઉમટ્યા ભક્તો, ચંપલ-કપડાં મૂકી જતાં રહે છે લોકો | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News