gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ | Carbon based products made fro…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in GUJARAT
0 0
0
વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ | Carbon based products made fro…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાના કરજણ તાલુકાના ધાવટ ગામના ખેડૂત રોહિતભાઈ પટેલે ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીના સમન્વયથી એક નવો ક્રાંતિકાળ સર્જાયો છે. વાંસમાંથી તેમણે તૈયાર કરેલા કાર્બન આધારિત પ્રોડક્ટ્સ આજે માત્ર ભારતમાં નહીં, પણ વિદેશોમાં પણ ડિજિટલ માધ્યમ થકી પહોંચ્યા છે.

મૂળ સુરતમાં જન્મેલા, હાલમાં વડોદરામાં રહેતા અને ધાવટ ગામે પ્રાકૃતિક ખેતી કરતા રોહિતભાઈએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેમને બાયોચાર વિશે જાણ થઇ અને આંતરરાષ્ટ્રીય બાયોચાર સંસ્થા (IBI) સાથે સંકળાઈને બાયોચારના વૈજ્ઞાનિક પાસાઓને સમજ્યા અને પોતાના ખેતરમાં વાંસમાંથી બાયોચારનું ઉત્પાદન શરૂ કર્યું હતું. બાયોચાર એટલે એવો કાળો કાર્બન ઘટક જે કૃષિ અવશેષો અને બાયોમાસમાંથી બને છે અને જમીનની સજીવતા વધારવામાં અને પર્યાવરણને બચાવવામાં અત્યંત અસરકારક સાબિત થાય છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પ્રોગ્રામ ઓફ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખેતીમાં કરેલા સ્ટાર્ટઅપને વધુ વિકસિત કરવા માટે રૂ. 25 લાખની સહાય પ્રાપ્ત થઈ છે.

વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ 2 - image

રોહિતભાઈ આસામથી આયાત કરેલા વાંસની વડોદરાની જમીનમાં ખેતી કરે છે. હાલ તેમની પાસે 12 વિઘા જમીન છે જેમાં કુદરતી પદ્ધતિથી વાંસ, કેરી અને મોસમી શાકભાજીની ખેતી થાય છે. 600થી વધુ વાંસના વૃક્ષો આજે તેમના ખેતરમાં શોભી રહ્યા છે. વાંસમાંથી તેઓ જે બાયોચાર અને અર્ક તૈયાર કરે છે તેનો ઉપયોગ વાળ, ચહેરા, દાંત, અને પાચનતંત્ર માટે કરવામાં આવે છે. કાર્બનનો આ સ્વરૂપ શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને કિડનીના કાર્યને સુધારવામાં ખૂબ સહાયક સાબિત થાય છે.

વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ | Chaitar V…

ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ | Chaitar V...

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને મળશે મોટી જવાબદારી? રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત | rs deputy chai…

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને મળશે મોટી જવાબદારી? રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત | rs deputy chai...

વડોદરા પાલિકા ગંદકી ફેલાવનારાઓ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ કરનારાઓ સામે આકરા પાણીએ, 28 લાખ રૂપિય…

વડોદરા પાલિકા ગંદકી ફેલાવનારાઓ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ કરનારાઓ સામે આકરા પાણીએ, 28 લાખ રૂપિય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi…

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi…

6 months ago
વંચિત બાળકોના શિક્ષા અને સ્વસ્થ માટે કાર્યરત સ્વધા ફાઉન્ડેશન દ્વારા પુરસ્કાર સમારંભ યોજાયો.

વંચિત બાળકોના શિક્ષા અને સ્વસ્થ માટે કાર્યરત સ્વધા ફાઉન્ડેશન દ્વારા પુરસ્કાર સમારંભ યોજાયો.

1 year ago
વડોદરા: નેશનલ હાઈવે પર ફાજલપુર ગામ નજીક ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધું, બેના મોત, એક ગંભીર | NH 48 Ac…

વડોદરા: નેશનલ હાઈવે પર ફાજલપુર ગામ નજીક ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધું, બેના મોત, એક ગંભીર | NH 48 Ac…

3 months ago
જાખણની સીમમાં દારૂની 3409 બોટલ સાથે બે આરોપી પકડાયા | Two accused arrested with 3409 bottles of liqu…

જાખણની સીમમાં દારૂની 3409 બોટલ સાથે બે આરોપી પકડાયા | Two accused arrested with 3409 bottles of liqu…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News