gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થળ પરથી 02 જેસીબી, 06 ડમ્પર સહિત ફૂલ રૂ. 3.20 કરોડનો મુદામાલ કબજે કર્યો | 02 JCBs 06 dumpers inclu…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
સ્થળ પરથી 02 જેસીબી, 06 ડમ્પર સહિત ફૂલ રૂ. 3.20 કરોડનો મુદામાલ કબજે કર્યો | 02 JCBs 06 dumpers inclu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મુળીના લીમલી ગામમાં ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી ઝડપાઈ 

– ચોટીલા ડેપ્યુટી કલેકટર અને ટીમ દ્વારા સરપ્રાઈઝ રેઇડ કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો

સુરેન્દ્રનગર : ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે મુળીના લીમલી ગામમાં ચેકિંગ હાથ ધરી ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી ઝડપી પાડી છે. તંત્રની ટીમે સ્થળ પરથી ડમ્પર, જેસીબી સહિતનો રૂ.૩.૨૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર ખનીજ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા અને ટીમ દ્વારા મુળી તાલુકાના છેવાડા એવા લીમલી ગામમાં આવેલ સરકારી ગૌચરની સર્વે નંબર વાળી જમીનમાં રેઇડ કરી હતી. જેમાં બે અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર માટી અને રેતીનું મોટા પાયે ખનન થતું ઝડપી પાડયું હતું.

રેઇડ દરમિયાન સ્થળ પરથી ૦૨-જેસીબી, ૦૬-ડમ્પર સહિત ફૂલ રૂ.૩.૨૦ કરોડનો મુદામાલ કબજે કર્યોે હતો અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સરકારી ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખનન કરનાર યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની રેઇડથી અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
ગાંધીનગરના યુવકની હત્યામાં રાજકોટના બે આરોપીને આજીવન કેદ | Two accused from Rajkot sentenced to life…

ગાંધીનગરના યુવકની હત્યામાં રાજકોટના બે આરોપીને આજીવન કેદ | Two accused from Rajkot sentenced to life...

માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓમાં 450 લાખ ખાતાઓનો ઘટાડો, મોટી ચિંતાનો વિષય | Reduction of 450 lakh accounts…

માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓમાં 450 લાખ ખાતાઓનો ઘટાડો, મોટી ચિંતાનો વિષય | Reduction of 450 lakh accounts...

લખતર ગ્રામ પંચાયત નજીક આઇશર રસ્તામાં ખૂંપી જતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by the Eiche…

લખતર ગ્રામ પંચાયત નજીક આઇશર રસ્તામાં ખૂંપી જતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by the Eiche...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા? | Don’t be oversmart Why did Justice Surya …

3 months ago
થ્રી વ્હિલ ટેમ્પો પલટીને સામેથી આવતી ટ્રકમાં અથડાતા એકનું મોત | One died as three wheeler tempo over…

7 months ago
જામનગરના વોર્ડ નં. 4માં ભાજપને ઝટકો : ટિકિટ કપાતાં બે પૂર્વ કોર્પોરેટરો બસપામાં જોડાયા, ચૂંટણી લડશે …

બિટકોઇન ખંડણી કેસ: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ દોષિત ઠેરવાયાનો ચુકાદો હાઈકોર્ટમાં પડકાર્યો | nalin …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News