gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્વચ્છ સર્વેક્ષણમાં વડોદરા દેશમાં 18મા સ્થાને | Vadodara ranks 18th in the country in Swachh survey

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
સ્વચ્છ સર્વેક્ષણમાં વડોદરા દેશમાં 18મા સ્થાને | Vadodara ranks 18th in the country in Swachh survey
1
VIEWS
Share on FacebookShare on Twitter

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વડોદરાનો નંબર દેશમાં 18માં નંબરે આવ્યો છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ પછી બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વડોદરાનો નંબર ગયા વર્ષે દેશમાં 33મો હતો. આ વખતે એવોર્ડ 4 કેટેગરીમાં અપાયા છે. જેમાં સુપર સ્વચ્છ લીગ સીટીઝ, શ્રેષ્ઠ ત્રણ સ્વચ્છ શહેર અને રાજ્યના પ્રોમિસિંગ ક્લીનસીટીનો રાજ્ય સ્તરના એવોર્ડનો સમાવેશ થતો હતો. વડોદરાને પ્રોમિસિંગ ક્લીન સીટીનો એવોર્ડ પણ મળ્યો છે, જે કેન્દ્રના મંત્રીઓના હસ્તે એનાયત કરાયો હતો. પ્રોમિસિંગ ક્લીન સીટી એટલે સ્વચ્છતા ક્ષેત્રે શહેર આગળ આવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ એવોર્ડ પ્રોત્સાહન તરીકે અપાયો છે. આ વખતના સર્વેક્ષણમાં થીમ “રીડ્યુસ, રીયૂઝ, રિસાયકલ “રાખવામાં આવી હતી. 

વસ્તીના આધારે આ વખતે શહેરોને પાંચ વિભાગમાં વર્ગીકૃત કરાયા હતા. જેમાં 20,000થી ઓછી વસ્તી, 20,000 થી 50,000, 50,000 થી 3 લાખ, 3 લાખથી 10 લાખ અને સૌથી મોટા શહેરોમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોને આવરી લેવાયા હતા. કુલ 12,500 માર્ક્સમાંથી વડોદરા ને 10,713 માર્ક્સ મળ્યા હતા. વડોદરા કોર્પોરેશનના કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ તથા બીજા અધિકારીઓ એવોર્ડ સ્વીકારવા દિલ્હી પહોંચ્યા હતા. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે વડોદરા ગત વર્ષે ૩૩માં ક્રમે હતું તેના બદલે હવે 18 મું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આ માટે વર્ષ દરમિયાન સ્વચ્છતા ઝુંબેશ અને સફાઈ લક્ષી જે કામગીરી કરવામાં આવી હતી તેમજ કચરો ઉઠાવવા માટેની જે ડોર ટુ ડોર વ્યવસ્થા સઘન બનાવી છે, તેના કારણે આ શક્ય બન્યું છે. શહેરને સુઘડ અને સ્વચ્છ બનાવવા હજુ સઘન પ્રયાસ કરવામાં આવે તો વડોદરા ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરી શકે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
અમરેલી-રાજકોટ નેશનલ હાઇવે પરનો પુલ બન્યો જર્જરિત, ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં | amrel…

અમરેલી-રાજકોટ નેશનલ હાઇવે પરનો પુલ બન્યો જર્જરિત, ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં | amrel...

‘RCBના નોકર હોય તેમ કામ કર્યું’, પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે કર્ણાટક સરકારનો જવાબ | ‘Acted L…

'RCBના નોકર હોય તેમ કામ કર્યું', પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે કર્ણાટક સરકારનો જવાબ | 'Acted L...

સિક્કિમ અને દાર્જિલિંગ ના પ્રવાસના આયોજનના બહાને કોલકાતાના ટ્રાવેલ એજન્ટ દ્વારા છેતરપિંડી | Kolkata …

સિક્કિમ અને દાર્જિલિંગ ના પ્રવાસના આયોજનના બહાને કોલકાતાના ટ્રાવેલ એજન્ટ દ્વારા છેતરપિંડી | Kolkata ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …

અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …

4 months ago
VIDEO: આર્મી કેમ્પમાં અચાનક લાગી ભીષણ આગ, 100થી વધુ જવાનો હાજર, ફાયર વિભાગની ટીમ દોડી આવી | Fire In …

VIDEO: આર્મી કેમ્પમાં અચાનક લાગી ભીષણ આગ, 100થી વધુ જવાનો હાજર, ફાયર વિભાગની ટીમ દોડી આવી | Fire In …

9 months ago
ગુજરાતમાં મામલતદાર સહિતની 49 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર, વર્ષ 2025-26ના બજેટમાં રૂ. 2.27 કરોડની જોગવા…

ગુજરાતમાં મામલતદાર સહિતની 49 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર, વર્ષ 2025-26ના બજેટમાં રૂ. 2.27 કરોડની જોગવા…

1 year ago
‘જ્યારે પણ બિહારમાં 5%થી વધુ મતદાન થયું ત્યારે…’ પ્રથમ તબક્કા બાદ NDA માટે ચિંતાનો વિષય | Whenever…

‘જ્યારે પણ બિહારમાં 5%થી વધુ મતદાન થયું ત્યારે…’ પ્રથમ તબક્કા બાદ NDA માટે ચિંતાનો વિષય | Whenever…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News