gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ | Diwali 2025: PM Mod…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in INDIA
0 0
0
‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ | Diwali 2025: PM Mod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi on Diwali : આજે દેશભરમાં દિવાળીનો પવિત્ર તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ શુભ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પોતાના સંદેશમાં તેમણે કામના કરી કે પ્રકાશનો આ પાવન પર્વ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌહાર્દ લઈને આવે.

દેશવાસીઓને કરી અપીલ 

આ સાથે જ, વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને અપનાવવાની ખાસ અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા લોકોને આ તહેવારોની સિઝનમાં સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા. પીએમ મોદીએ લખ્યું કે, “આ તહેવારોની સિઝનમાં ચાલો, 140 કરોડ ભારતીયોની મહેનત, રચનાત્મકતા અને નવીનતાનો ઉત્સવ મનાવીએ.”

Let’s mark this festive season by celebrating the hardwork, creativity and innovation of 140 crore Indians.

Let’s buy Indian products and say- Garv Se Kaho Yeh Swadeshi Hai!

Do also share what you bought on social media. This way you will inspire others to also do the same. https://t.co/OyzVwFF8j6

— Narendra Modi (@narendramodi) October 19, 2025

સોશિયલ મીડિયા પર તસવીર શેર કરો 

વડાપ્રધાને લોકોને આગ્રહ કર્યો કે તેઓ સ્થાનિક કારીગરો અને ઉદ્યોગો દ્વારા બનાવેલી વસ્તુઓ ખરીદે અને ગર્વ સાથે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે. તેમણે લખ્યું, “ચાલો, ભારતીય ઉત્પાદનો ખરીદીએ અને ગર્વથી કહીએ કે ‘આ સ્વદેશી છે’. તમે જે ખરીદ્યું છે, તેને સોશિયલ મીડિયા પર પણ શેર કરો. તેનાથી અન્ય લોકોને પણ આમ કરવાની પ્રેરણા મળશે.”

GSTમાં કરાયો હતો ઘટાડો 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ગયા મહિને 22 સપ્ટેમ્બરથી GST દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી, જેને સરકારે ‘જીએસટી બચત ઉત્સવ’ નામ આપ્યું હતું. વડાપ્રધાનની આ અપીલ સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વધુ મજબૂત બનાવવાનો એક ભાગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…
INDIA

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…

February 13, 2026
રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ! | congress kharge …
INDIA

રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ! | congress kharge …

February 13, 2026
અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખ…
INDIA

અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખ…

February 13, 2026
Next Post
દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ | Ahmedabad Air Turns Toxic…

દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ | Ahmedabad Air Turns Toxic...

દિવાળીએ રાજકોટમાં લોહિયાળ ઘટનાઃ સામાન્ય બાબતમાં બબાલ થતાં 3 શખસની હત્યા | rajkot Turns Violent kali …

દિવાળીએ રાજકોટમાં લોહિયાળ ઘટનાઃ સામાન્ય બાબતમાં બબાલ થતાં 3 શખસની હત્યા | rajkot Turns Violent kali ...

પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ બાદ લાભ પાંચમે ભાજપ પ્રદેશનું નવું માળખું જાહેર કરે તેવી શક્યતા | gujar…

પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ બાદ લાભ પાંચમે ભાજપ પ્રદેશનું નવું માળખું જાહેર કરે તેવી શક્યતા | gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય

પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય

10 months ago
વાઘ આવ્યો રે…!! પાટીલે સાંસદ-ધારાસભ્યોને દોડાવતાં કંઇક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી | Gujarat BJ…

વાઘ આવ્યો રે…!! પાટીલે સાંસદ-ધારાસભ્યોને દોડાવતાં કંઇક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી | Gujarat BJ…

10 months ago
આણંદમાં બાકરોલનો 700 મીટર આરસીસી રોડ ટકાઉ બનાવવા તાકીદ | Urgent to make 700 meters of RCC road of Ba…

આણંદમાં બાકરોલનો 700 મીટર આરસીસી રોડ ટકાઉ બનાવવા તાકીદ | Urgent to make 700 meters of RCC road of Ba…

7 months ago
ચ-૫ સર્કલ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર બાસણ ગામના આધેડનું મોત | A middle aged man from Basan village…

ચ-૫ સર્કલ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર બાસણ ગામના આધેડનું મોત | A middle aged man from Basan village…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News