gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્વરાજ્યના રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ, 17.31 લાખ મતદારોનું આજે મહાપર્વ | Battle between 1118 ca…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
સ્વરાજ્યના રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ, 17.31 લાખ મતદારોનું આજે મહાપર્વ | Battle between 1118 ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બેઠકની સામાન્ય ચૂંટણી, ૧૦,૭૪૨ મતદાન સ્ટાફને જવાબદારી ૩૭૬

મનપા, પંચાયત અને પાલિકાની શાસન ધૂરા સોંપવા ઈવીએમમાં જનાદેશ કેદ થશે ઃ ઉનાળાની કાળઝાળ ગરમી મતદારોની પરીક્ષા લેશે ઃ પાણી-મેડિકલ કીટની સાથે દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા

ભાવનગર –  ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની શાસક ધૂરા સોંપવા માટે આવતીકાલે ૨૬મી એપ્રિલે લોકશાહીનું મહાપર્વ ઉજવાશે. જિલ્લાના ૧૭.૩૧ લાખથી વધુ મતદારો ૧૧૧૮ ઉમેદવારના ભાવિનો જનાદેશ ઈવીએમમાં કેદ કરશે. મનપા, પંચાયત અને પાલિકાની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, નિર્વિવાદિત રીતે સંપન્ન થાય તે માટે ૧૦,૭૪૨ મતદાન સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે.

ભાવનગર મહાપાલિકાની ૫૨, જિ.પં.ની ૪૦, ૧૦ તા.પં.ની ૨૦૬ અને ૩ ન.પા.ની ૭૮ બેઠક માટે કાલે રવિવારે મતદાન થશે. ૧૮ બેઠક બિનહરીફ થતાં કાલે ૩૭૬ સીટ માટે ચૂંટણી યોજાનારી હોય, મતદાતાઓને રિઝવવા માટે ઉમેદવારો અને રાજકીય પક્ષો, કાર્યકરોએ છેલ્લી ઘડીની તનતોડ મહેનત કરી હતી. આ વખતે ચૂંટણીનો ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. અધૂરામાં પૂરું મતદાનના એક દિવસ પહેલા આજે રેકોર્ડબ્રેક ગરમી પડતા ચૂંટણી તંત્ર અને ઉમેદવારોનું ટેન્શન વધ્યું હતું. કાલે પણ ઉનાળાની કાળઝાળ ગરમી રહેવાના એંધાણ હોવાથી મતદારોની પરીક્ષા થશે. 

ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે વિગતો આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં ૪૪૦૦ બી.યુ. અને ૩૭૩૫ સી.યુ.નો ઉપયોગ થશે. કાયદો-વ્યવસ્થા જાળવવા આશરે ૩૮૦૦થી વધુ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી મતદારો માટે મતદાન મથકોના સ્થળે મંડપ નાંખવામાં આવ્યા છે. પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા ઉભી કરાશે. સાથો સાથ મેડિકલ કીટ, આરોગ્ય ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે. જિલ્લામાં ૯,૦૦,૪૪૭ પુરૃષ, ૮,૩૦,૮૧૨ સ્ત્રી મળી ૧૭,૩૧,૨૫૯ મતદારો નોંધાયેલા છે. મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને આકરા તાપથી બચવા સવાર અને સાંજના સમયે મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આ…
GUJARAT

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આ…

April 26, 2026
સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય
GUJARAT

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

April 26, 2026
પહેલા મતદાન પછી કન્યાદાન: ગુજરાતમાં અનેક વર-વધુએ લગ્ન પહેલા લોકશાહીનો ઉત્સવ ઉજવ્યો | Before Wedding …
GUJARAT

પહેલા મતદાન પછી કન્યાદાન: ગુજરાતમાં અનેક વર-વધુએ લગ્ન પહેલા લોકશાહીનો ઉત્સવ ઉજવ્યો | Before Wedding …

April 26, 2026
Next Post
હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i...

ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી | pm modi condemns v…

ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી | pm modi condemns v...

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય | india…

2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય | india…

1 month ago
જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit …

જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit …

7 months ago
જામનગરમાં પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા | Young man stabbed to death by cousin in J…

જામનગરમાં પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા | Young man stabbed to death by cousin in J…

5 months ago
ગોંડલમાં એ સમયે પોપટભાઈએ ગુંડાગીરી સામે મોટી ઝુંબેશ શરૂ કરી હતી, હવે સાડા ત્રણ દાયકા બાદ ફરી રાજકારણ…

ગોંડલમાં એ સમયે પોપટભાઈએ ગુંડાગીરી સામે મોટી ઝુંબેશ શરૂ કરી હતી, હવે સાડા ત્રણ દાયકા બાદ ફરી રાજકારણ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News