gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્વામી રામ ભદ્રાચાર્ય સામે આપત્તિજનક વીડિયો હટાવે ગૂગલ, મેટા અને યૂટ્યુબ, હાઈકોર્ટે આપ્યો 48 કલાકનો …

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in INDIA
0 0
0
સ્વામી રામ ભદ્રાચાર્ય સામે આપત્તિજનક વીડિયો હટાવે ગૂગલ, મેટા અને યૂટ્યુબ, હાઈકોર્ટે આપ્યો 48 કલાકનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Allahabad High Court: અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ચિત્રકૂટ સ્થિત જગતગુરુ સ્વામી રામ ભદ્રાચાર્ય દિવ્યાંગ યુનિવર્સિટીના કુલપતિ સ્વામી રામ ભદ્રાચાર્ય સામે યુટ્યુબ ચેનલ અને અન્ય ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચાલી રહેલા કથિત વાંધાજનક વીડિયોને તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ વીડિયો 48 કલાકની અંદર હટાવવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયાધીશ શેખર બી. સરાફ અને પ્રશાંત કુમારની ડિવિઝન બેન્ચે શરદ ચંદ્ર શ્રીવાસ્તવ અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપ્યો હતો.

કોર્ટે Google અને Metaને આપ્યો નિર્દેશ

કોર્ટે મેટા પ્લેટફોર્મ્સ (Meta) અને ગૂગલ એલએલસી (Google) ને અરજદારો પાસેથી URL લિંક્સ મેળવવા અને સ્વામી રામ ભદ્રાચાર્ય સામેની કથિત વાંધાજનક સામગ્રીને 48 કલાકની અંદર દૂર કરવાનો આદેશ આપ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગોરખપુર સ્થિત યુટ્યુબ એડિટર શશાંક શેખર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ચેનલો ચલાવે છે, અને 29મી ઓગસ્ટથી તે સ્વામી રામ ભદ્રાચાર્ય સામે અપમાનજનક વીડિયો ચલાવી રહ્યો છે. વારંવાર વિનંતી કરવા છતાં વીડિયો દૂર કરવામાં આવ્યા ન હતા.

આ પણ વાંચો: ‘અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખુબ મહત્ત્વના’, વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજદૂત સર્જિયો ગોર

વીડિયોમાં દિવ્યાંગતા પર અપમાનજનક સામગ્રી

અરજીમાં જણાવાયું હતું કે આ વાંધાજનક વીડિયો “રામ ભદ્રાચાર્ય પર ખુલાસો – 16 વર્ષ પહેલા શું થયું” શીર્ષક હેઠળ પ્રસારિત થઈ રહ્યો છે. કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે સ્વામીજી બાળપણથી જ દૃષ્ટિહીન (દિવ્યાંગ) છે, છતાં તેમની અપંગતા અંગે અપમાનજનક સામગ્રી ધરાવતો વીડિયો પ્રસારિત થઈ રહ્યો છે. કોર્ટે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ સામગ્રી રાજ્યના વિકલાંગ વ્યક્તિઓના કમિશનર દ્વારા કાર્યવાહીની જરૂરિયાત ઊભી કરે છે.

કોર્ટે હવે આગામી સુનાવણી 11મી નવેમ્બરના રોજ નક્કી કરી છે. આ સાથે અરજીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને વિવિધ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મને નિયંત્રિત કરવા અને તેના કડક અમલ માટે નિયમો બનાવવા વિનંતી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
‘અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખુબ મહત્ત્વના’, વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજદૂત સર્જિયો …

'અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખુબ મહત્ત્વના', વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજદૂત સર્જિયો ...

શહેરના ચારેય ઝોનમાં ઈજારા ધરાવતી સિક્યુરિટી એજન્સીઓ સામે કાર્યવાહી | Action against security agencie…

શહેરના ચારેય ઝોનમાં ઈજારા ધરાવતી સિક્યુરિટી એજન્સીઓ સામે કાર્યવાહી | Action against security agencie...

તહેવારો નિમિત્તે વધુ ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડશે | Three more pairs of festival special…

તહેવારો નિમિત્તે વધુ ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડશે | Three more pairs of festival special...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંકોનો નિકાસકારોને ટેકો, MSME માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી | Banks support exporters spec…

બેંકોનો નિકાસકારોને ટેકો, MSME માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી | Banks support exporters spec…

7 months ago
ડફનાળા નજીક ડિવાઇડરની સાથે અથડાઇ રિક્ષાને ટકરાતા કાર સળગી | Ewe mota a tori ewe divider me a keni mw…

ડફનાળા નજીક ડિવાઇડરની સાથે અથડાઇ રિક્ષાને ટકરાતા કાર સળગી | Ewe mota a tori ewe divider me a keni mw…

12 months ago
ઉ. ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ઃ કાશ્મીરમાં અનેક સ્થળો તાપમાન શૂન્યથી નીચે | intense cold in north i…

ઉ. ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ઃ કાશ્મીરમાં અનેક સ્થળો તાપમાન શૂન્યથી નીચે | intense cold in north i…

4 months ago
જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ | Four youths drown in Aji ri…

જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ | Four youths drown in Aji ri…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News