gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેંકોનો નિકાસકારોને ટેકો, MSME માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી | Banks support exporters spec…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in Business
0 0
0
બેંકોનો નિકાસકારોને ટેકો, MSME માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી | Banks support exporters spec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : બેંકોએ યુએસ ટેરિફને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા નિકાસકારોને ટેકો આપવાના માર્ગો શોધવાનું શરૂ કર્યું છે. આમાં, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અને તેમના માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી છે.

વાણિજ્યિક બેંકો વ્યાજ દરોમાં ડિસ્કાઉન્ટ, લોન ચુકવણી માટે લવચીક વિકલ્પો પ્રદાન કરી રહી છે અને નિકાસ વીમા અને ક્રેડિટ ગેરંટી યોજનાઓને વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવી રહી છે. તેઓ નવા બજારોમાં જવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી વર્કશોપનું પણ આયોજન કરી રહી છે.

બેંકિંગ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું કે ૨૭ ઓગસ્ટથી લાગુ થનારી ૫૦ ટકા ડયુટીની અસર ઘટાડવા માટે સક્રિય પગલાં લેવા પડશે. લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવા અને વ્યાજ માફી આપવાની સાથે, બેંકો લોન પ્રોસેસિંગ, ફોરેક્સ હેન્ડલિંગ અને કલેક્શન ચાર્જ જેવા વિવિધ વહીવટી ચાર્જ માફ કરવાનું પણ વિચારી રહી છે, જે અસરગ્રસ્ત વ્યવસાયોના સંચાલન ખર્ચને ઘટાડી શકે છે.

મૂડીઝ એનાલિટિક્સે તેના તાજેતરના અહેવાલમાં કહ્યું છે કે ભારતીય નિકાસકારો પર કુલ ૫૦ ટકા યુએસ ડયુટી લાદવી નોંધપાત્ર છે, કારણ કે આનાથી અમેરિકામાંથી માંગમાં નોંધપાત્ર ઘટાડો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક કંપનીઓ ઉત્પાદન જાળવવા માટે ભાવ ઘટાડવા તૈયાર હોઈ શકે છે, પરંતુ ઓછા માર્જિન, ઓછા પગાર અને ઓછા રોકાણને કારણે આ કામગીરીને અસર કરશે. 

આ ઉપરાંત, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પના બાકીના કાર્યકાળ દરમિયાન ટેરિફ યથાવત રહેવાની અપેક્ષા છે, તેથી રોકાણ અને નિકાસ પર નોંધપાત્ર અસર પડી શકે છે અને વૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
3 જોડી ટ્રેનની ફ્રિક્વન્સી 31 ડિસે. સુધી લંબાવાઈ | Frequency of 3 pairs of trains extended till 31 D…

3 જોડી ટ્રેનની ફ્રિક્વન્સી 31 ડિસે. સુધી લંબાવાઈ | Frequency of 3 pairs of trains extended till 31 D...

ટેરિફ ઈફેકટ: ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ મંદ પડી પાંચ ટકા રહેશે | Tariff effect: Garment industry r…

ટેરિફ ઈફેકટ: ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ મંદ પડી પાંચ ટકા રહેશે | Tariff effect: Garment industry r...

અમૂલ ડેરીની ચૂંટણીમાં વધુ 14 સાથે કુલ 39 ઉમેદવારીપત્રો ભરાયા | A total of 39 nomination papers filed…

અમૂલ ડેરીની ચૂંટણીમાં વધુ 14 સાથે કુલ 39 ઉમેદવારીપત્રો ભરાયા | A total of 39 nomination papers filed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં અથડામણ, ત્રણ પોલીસ જવાન શહીદ, બે આતંકી ઠાર | two terrorists killed three pol…

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં અથડામણ, ત્રણ પોલીસ જવાન શહીદ, બે આતંકી ઠાર | two terrorists killed three pol…

1 year ago
અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી | Private vehicles gather near Amit Circle…

અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી | Private vehicles gather near Amit Circle…

1 year ago
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

5 months ago
ભાડાના મકાનની ચાવી લેવા જતા પતિ પર બે સાળા અને સસરાનો પાઇપથી હુમલો | Husband attacked with pipe by 2…

ભાડાના મકાનની ચાવી લેવા જતા પતિ પર બે સાળા અને સસરાનો પાઇપથી હુમલો | Husband attacked with pipe by 2…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News