gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in INDIA
0 0
0
હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Oil Marketing Companies Losses : પેટ્રોલ-ડીઝલના ભાવમાં તાજેતરમાં કરવામાં આવેલા વધારા છતાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ ભારે નાણાકીય દબાણનો સામનો કરી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સોમવારે જણાવ્યું કે, ભાવવધારા પછી પણ આ કંપનીઓ દૈનિક લગભગ 750 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે. તેમણે આ માહિતી એવા સમયે આપી છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે છેલ્લા દોઢ મહિનાથી વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે અને ક્રૂડ ઓઈલ તેમજ LNGની આયાતમાં સતત અવરોધો આવી રહ્યા છે.

ભારત પાસે પૂરતો ઈંધણનો સ્ટોક

દેશમાં ઈંધણના પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગે ખાતરી આપતાં શર્માએ જણાવ્યું કે, ભારત પાસે પૂરતો ઈંધણનો સ્ટોક ઉપલબ્ધ છે અને દેશમાં ક્યાંય પણ અછતના અહેવાલ નથી. તેમણે ઉમેર્યું કે, ‘અમારી પાસે પૂરતો ઈન્વેન્ટરી સ્ટોક છે અને ક્યાંય પણ ઈંધણ ખૂટી ગયું હોય તેવી સ્થિતિ નથી. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોનો અવિરત પુરવઠો અને સરળ વિતરણ સુનિશ્ચિત કરવા માટે સરકાર અને ઓઈલ કંપનીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.’

Delhi: On NMC Press Conference, Joint Secretary at the Ministry of Petroleum and Natural Gas, Sujata Sharma, says, “The situation in the Strait of Hormuz is still not normal. Because of this, the crude and other natural gas LPG prices in the international market are seen to be… pic.twitter.com/6f4YLsHj3h

— IANS (@ians_india) May 18, 2026

આ પણ વાંચો : NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11ની ધરપકડ

ઈંધણ વિક્રેતા કંપનીઓને આર્થિક સહાય આપવાની હાલ કોઈ વિચારણા નહીં

તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે અગાઉ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓનું દૈનિક નુકસાન લગભગ 1000 કરોડ રૂપિયા હતું, જે તાજેતરના ભાવવધારા બાદ ઘટીને આશરે 750 કરોડ રૂપિયા પ્રતિ દિવસ પર આવી ગયું છે. જો કે, તેમણે સ્પષ્ટ કહ્યું કે, કેન્દ્ર સરકાર હાલના તબક્કે જાહેર ક્ષેત્રની ઈંધણ વિક્રેતા કંપનીઓ માટે કોઈ આર્થિક સહાય આપવા અંગે વિચારી રહી નથી.

4 દિવસમાં 1.72 લાખ LPG સિલિન્ડરની ડિલિવરી કરાઈ

LPGના પુરવઠા અંગે શર્માએ જણાવ્યું કે, ‘વૈશ્વિક પડકારો છતાં ઓઈલ કંપનીઓ સ્થિતિ જાળવવામાં સફળ રહી છે. છેલ્લા 4 દિવસમાં લગભગ 1.69 લાખ સિલિન્ડરના બુકિંગ સામે અંદાજે 1.72 લાખ એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે સપ્લાય ચેન સંપૂર્ણપણે કાર્યરત અને સ્થિર છે.’

આ પણ વાંચો : નીતિન ગડકરીના પરિવારનો બિઝનેસ ચોપટ, યુદ્ધના કારણે 700 કન્ટેનર ફસાયા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…
INDIA

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

May 18, 2026
સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…
INDIA

NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…

May 18, 2026
Next Post
ગીર પંથકના પેટ્રોલ પંપમાં ડીઝલ ખુટી પડતા સંખ્યાબંધ પર્યટકો રઝળી પડયા | A number of tourists were str…

ગીર પંથકના પેટ્રોલ પંપમાં ડીઝલ ખુટી પડતા સંખ્યાબંધ પર્યટકો રઝળી પડયા | A number of tourists were str...

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A...

એસટી બસમાં મહિલાનું મંગળસૂત્ર ચોરી ગઠિયો | Woman’s mangalsutra stolen in ST bus

એસટી બસમાં મહિલાનું મંગળસૂત્ર ચોરી ગઠિયો | Woman's mangalsutra stolen in ST bus

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરતા રાજ્યના મુખ્યમંત્રી

વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરતા રાજ્યના મુખ્યમંત્રી

1 year ago
ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

2 months ago
સતત 12માં દિવસે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, આજે બંને દેશોના DGMOની બેઠક | Pakistan again vi…

સતત 12માં દિવસે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, આજે બંને દેશોના DGMOની બેઠક | Pakistan again vi…

1 year ago
VIDEO: શીલજમાં 9 વાહનોને અડફેટે લેનારા નબીરાના કેસમાં પોલીસે ભીનું સંકેલ્યું? કાયદો ફક્ત નાના માણસો …

VIDEO: શીલજમાં 9 વાહનોને અડફેટે લેનારા નબીરાના કેસમાં પોલીસે ભીનું સંકેલ્યું? કાયદો ફક્ત નાના માણસો …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News