gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હજ યાત્રાના નામે મહિલા સાથે વડોદરાના ટૂર ઓપરેટર દ્વારા ઠગાઇ | Woman cheated by Vadodara tour operato…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
હજ યાત્રાના નામે મહિલા સાથે વડોદરાના ટૂર ઓપરેટર દ્વારા ઠગાઇ | Woman cheated by Vadodara tour operato…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રૂ. 6.35 લાખમાંથી રૂ. 25,000 પરત આપી બાકીની રકમ ઓળવી લીધી : આરોપીએ શરૂઆતમાં રૂ. ૩ લાખ અને બાદમાં કટકે-કટકે રૂ.  3.35 લાખ લઇ હજ યાત્રાએ ન મોકલ્યા

રાજકોટ, : ભોમેશ્વર પ્લોટ 6/12ના ખૂણે રહેતા જમીલાબેન ઇસ્માઇલભાઈ સોલંકી (ઉ.વ. 50) સાથે હજ યાત્રાના નામે વડોદરાના ગોરવા  વિસ્તારમા ભંડારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની પેઢી ધરાવતા આરોપી શોયેબ ઇકબાલ રાણાએ રૂ. 6.10 લાખની ઠગાઇ કર્યાની ગાંધીગ્રામ  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. શરૂઆતમાં જમીલાબેને પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં તેણે જણાવ્યું કે  2023માં હજ કરવા જવાનું હોવાથી સગા વ્હાલાઓને વાત કરી હતી. તે વખતે ભત્રીજા આસીફ અજમેરીએ તેના મામા સાદીકભાઈ પરિવાર  સાથે ઉમરાહ કરવા માટે ગયા હતા ત્યારે આરોપીએ પેકેજ આપી સારી વ્યવસ્થા કરી આપી હતી.

જેથી આરોપીનો સંપર્ક કર્યો હતો. તે વખતે આરોપીએ કહ્યું કે હું તમને હજ યાત્રામાં મોકલી આપીશ. જે પેટે શરૂઆતમાં રૂ. 3 લાખ માંગતા  તેણે RTGSથી આ રકમ મોકલી આપી હતી. આમ છતાં આરોપીએ હજ યાત્રા માટે મોકલ્યા ન હતાં.  એટલું જ નહીં 2024ની સાલમાં આરોપીએ વધુ પૈસાની માગણી કરતાં કટકે-કટકે તેને વધુ રૂ. 3.35 લાખ મોકલી આપ્યા હતાં. આમ છતા  આરોપી ગોળ-ગોળ જવાબ આપતો હતો અને હજ યાત્રા માટે લઇ જતો ન હતો. આખરે તેણે આરોપીને હજ યાત્રામા મોકલવા અગર તો  પૈસા પરત આપવાનું કહેતા ગલ્લા-તલ્લા કર્યા હતાં.     થોડા દિવસો બાદ આરોપીએ રૂ. 25,000 આપી બાકીના રૂ. 6.10 લાખનો તેના  નામનો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થયો હતો. આ બાબતે કોલ કરતાં આરોપીએ ફરીથી ગોળ-ગોળ જવાબો આપ્યા હતાં. આજ સુધી તેના  રૂ. 6.10 લાખ પરત નહીં કરતાં આખરે ફરિયાદ નોંધાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …
GUJARAT

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …

March 23, 2026
આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…
GUJARAT

આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…

March 23, 2026
સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…
GUJARAT

સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…

March 23, 2026
Next Post
ગિરનારમાં 3300 ફૂટની ઊંચાઈએ બિરાજમાન માં અંબેની આરાધના થશે | Goddess Ambe will be worshipped at an a…

ગિરનારમાં 3300 ફૂટની ઊંચાઈએ બિરાજમાન માં અંબેની આરાધના થશે | Goddess Ambe will be worshipped at an a...

કલોલમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ મહિનાની કેદની સજા | Accused sentenced to six months in priso…

કલોલમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ મહિનાની કેદની સજા | Accused sentenced to six months in priso...

કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોનું ડીએ બે ટકા વધીને 55 ટકા કરાયું | DA of central employees pensioners …

કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોનું ડીએ બે ટકા વધીને 55 ટકા કરાયું | DA of central employees pensioners ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Budget 2026: શેરબજારમાં રોકાણ કરનારાને મોટો ફાયદો, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમ | Budget 2026: Share …

Budget 2026: શેરબજારમાં રોકાણ કરનારાને મોટો ફાયદો, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમ | Budget 2026: Share …

2 months ago
આજે ગિરનારના પર બિરાજમાન અંબાજી માતાજીનો પ્રાગટયોત્સવ | Today is the festival of the appearance of A…

આજે ગિરનારના પર બિરાજમાન અંબાજી માતાજીનો પ્રાગટયોત્સવ | Today is the festival of the appearance of A…

3 months ago
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આ કેવી કાર્યવાહી, સિનિયરોને રાહત અને એક દોઢ વર્ષથી નોકરી કરનાર સામે પગલાં! …

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આ કેવી કાર્યવાહી, સિનિયરોને રાહત અને એક દોઢ વર્ષથી નોકરી કરનાર સામે પગલાં! …

8 months ago
દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે | Di…

દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે | Di…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News