gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Budget 2026: શેરબજારમાં રોકાણ કરનારાને મોટો ફાયદો, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમ | Budget 2026: Share …

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in Business
0 0
0
Budget 2026: શેરબજારમાં રોકાણ કરનારાને મોટો ફાયદો, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમ | Budget 2026: Share …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026 share buyback: બજેટ 2026માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે શેર બાયબેક (Share Buyback) સંબંધિત ટેક્સના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરવાની દરખાસ્ત મૂકી છે. જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. અત્યાર સુધી શેરબજારમાં બાયબેક પર મળતી રકમ ‘ડિવિડન્ડ’ ગણાતી હતી, પરંતુ હવે તેને કેપિટલ ગેઈન (Capital Gains) ગણવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલ 2026થી લાગુ થઈ જશે. 

હવે ડિવિડન્ડ નહીં પરંતુ મૂડીનો નફો ગણાશે 

અત્યાર સુધી શેર બાયબેક દ્વારા મળતી રકમ પરના ટેક્સના નિયમો થોડા ગૂંચવણભર્યા હતા. પરંતુ નવા પ્રસ્તાવ મુજબ, હવે બાયબેકથી મળતી રકમને ‘ડિવિડન્ડ’ નહીં પણ ‘કેપિટલ ગેઈન’ (મૂડી નફો) માનવામાં આવશે. તેનો અર્થ એ છે કે હવે બાયબેકથી થતી આવક પર કેપિટલ ગેઈન ટેક્સ લાગુ થશે. આ નિયમો લાગુ થયા પછી કોઈ કંપની તમારા શેર પરત ખરીદશે (બાયબેક), ત્યારે તેનાથી થતો નફો તમારા ટેક્સ સ્લેબ મુજબ નહીં, પણ કેપિટલ ગેઈન તરીકે ટેક્સપાત્ર ગણાશે.

નાના રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે?

મધ્યમ વર્ગના રોકાણકારો માટે આ સારા સમાચાર છે. પહેલા 30% સુધીનો ઉંચો ટેક્સ લાગતો હતો, હવે રોકાણના સમયગાળા મુજબ લોંગ ટર્મ (12.5%) કે શોર્ટ ટર્મ (20%) ટેક્સ લાગશે. રોકાણકારો માટે હવે એ ગણતરી સરળ બનશે કે, શેર વેચવા પર કે બાયબેકમાં આપવા પર કેટલો ટેક્સ લાગશે.

જો કોઈ રોકાણકારે લાંબા સમય માટે શેર રાખ્યા હોય અને તે બાયબેકમાં આપે, તો તેને તેના પર માત્ર 12.5% લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ ચૂકવવો પડશે. પહેલા આ આવક ઘણીવાર ઈન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સપાત્ર થતી હતી, જે વધુ હોઈ શકતી હતી. આ ફેરફારથી ટેક્સની છટકબારીઓ બંધ થશે અને સિસ્ટમ વધુ પારદર્શક બનશે.

નોંધનીય છે કે, આ ફેરફારોમાં પ્રમોટર્સ માટે કડક જોગવાઈનો પણ પ્રસ્તાવ છે. જેમ કે, ઘરેલુ કંપનીઓના પ્રમોટર્સને બાયબેક નફા પર 22% અને વિદેશી કંપનીઓના પ્રમોટર્સને 30% ટેક્સ ચૂકવવો પડશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

અંબાજી ખાતે '૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

ધ્રૂજારી છૂટી જાય તેવા દ્રશ્યો: વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા, ઘટ…

ધ્રૂજારી છૂટી જાય તેવા દ્રશ્યો: વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા, ઘટ...

અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી ચાર મહિલાઓની દોઢ કરોડના સોના સાથે ધરપકડ, દાણચોરી કેસમાં થયો મોટો …

અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી ચાર મહિલાઓની દોઢ કરોડના સોના સાથે ધરપકડ, દાણચોરી કેસમાં થયો મોટો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ કરોડ! ભારત પર દેવું વધવાના સંકેત | Rising Debt Concerns a…

સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ કરોડ! ભારત પર દેવું વધવાના સંકેત | Rising Debt Concerns a…

6 months ago
અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…

અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…

4 months ago
પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા | Tejas …

પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા | Tejas …

9 months ago
શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has …

શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News