gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હણોલ ગામે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
હણોલ ગામે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર, એબીએનએસ: ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ રસપૂર્વક નિહાળ્યો હતો.

આ મહોત્સવમાં ગામના કલાકારો, યુવક-યુવતીઓ તથા બાળકલાકારો દ્વારા લોકનૃત્ય, લોકસંગીત અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામ્ય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા અને લોકજીવનની ઝાંખી રજૂ કરતાં આ કાર્યક્રમને રાજ્યપાલશ્રીએ બિરદાવ્યો હતો.

ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાઓ ભારતની ઓળખ છે અને આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં સંસ્કાર, એકતા અને આત્મગૌરવની ભાવના મજબૂત બને છે. હણોલ ગામે લોકભાગીદારીથી આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતાનું સુંદર ઉદાહરણ સર્જાયું હતું.

આ પ્રસંગે ગ્રામજનો, આગેવાનો, યુવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાઘોડિયારોડના બૂટલેગરે ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો
GUJARAT

June 22, 2026
દર્શન કરીને પરત જતાં વૃદ્ધાને વાહનચાલકે ટક્કર મારતા મોત | Elderly woman dies after being hit by vehi…

બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…

Next Post
રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં PM મોદી પર ખડગેનો પ્રહાર | Congress P…

રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં PM મોદી પર ખડગેનો પ્રહાર | Congress P...

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના પાંચ ગામોની બહેનો માટે અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ યોજાયો | A program…

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના પાંચ ગામોની બહેનો માટે અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ યોજાયો | A program...

ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે | pm modi visit…

1 year ago
’15 હજારના ડ્રોનને તોડી પાડવા 15 લાખની મિસાઈલનો ઉપયોગ’, કોંગ્રેસ MLAનું વિવાદિત નિવેદન | vijay vadet…

રાજકોટ-સુરતમાં બની હૃદય દ્રાવક ઘટના, રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોતની આશંકા | rajkot …

11 months ago
એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ | Indian Air Force Bids Farewell …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News