gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હત્યાના બનાવમાં આરોપી સુશીલકુમારની જામીન અરજી નામંજૂર | Bail application of Sushil Kumar accused in …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
હત્યાના બનાવમાં આરોપી સુશીલકુમારની જામીન અરજી નામંજૂર | Bail application of Sushil Kumar accused in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ભાયલીમાં આવેલા ધ એરોઝ ઇન્ફ્રા સોસાયટીમાં બાઈક પાકગ બાબતે ઝઘડો
થતાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન
અરજી મૂકતાં ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, ધ એરોઝ ઇન્ફ્રા સોસાયટીમાં ભાડેથી રહેતા અક્ષય
કુરપાણે તા.૩ ઓગસ્ટના રોજ સોસાયટીના પાકગમાં બાઈક પાર્ક કરતાં સુશીલકુમાર
રાજેન્દ્રપ્રસાદસિંઘ નામના શખ્સે અક્ષય સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા પછી સુશીલે
સોસાયટીના વોટ્સએપ ગૃપમાં પણ અક્ષયને ધમકીઓ આપી હતી.

ત્યાર બાદ રાત્રે અક્ષય પોતાની બાઈક લઈને સોસાયટીમાં પ્રવેશ્યો
ત્યારે આરોપી સુશીલકુમાર સિંઘે ઝઘડો કરી તેના હાથમાં રહેલા ચપ્પુથી અક્ષયની
છાતીમાં ઘા મારી દેતાં ગંભીર રીતે ઘવાયેલા અક્ષયનું મોત નીપજ્યું હતું. પોલીસે આ
બનાવમાં આરોપી સુશીલકુમારની ધરપકડ કરી હતી. આ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપી
સુશીલકુમાર સિંઘે જામીન અરજી મૂકતાં આરોપી સામે ગંભીર અને પ્રથમદર્શનીય ગુનો જણાતો
હોવાની નોંધ સાથે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…
GUJARAT

April 4, 2026
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

Next Post
વડોદરા જિ.પંચાયતની સભામાં કોંગ્રેસના આક્ષેપથી હોબાળો..ગ્રાન્ટની દુકાન ખૂલી છે,ભાજપના સભ્યો ગ્રાન્ટ વ…

વડોદરા જિ.પંચાયતની સભામાં કોંગ્રેસના આક્ષેપથી હોબાળો..ગ્રાન્ટની દુકાન ખૂલી છે,ભાજપના સભ્યો ગ્રાન્ટ વ...

ખરાબ હવામાનના લીધે દલ્હી વડોદરા રૃટની ૬ ફ્લાઇટ્સ રદ થઇ | 6 flights on Delhi Vadodara route cancelled…

ખરાબ હવામાનના લીધે દલ્હી વડોદરા રૃટની ૬ ફ્લાઇટ્સ રદ થઇ | 6 flights on Delhi Vadodara route cancelled...

ગોધરાની સિગ્નલ ફળીયા ગેૈંગનો સાગરીત યાસીન સાત દિવસના રિમાન્ડ પર | Yasin an associate of Godhra’s Sig…

ગોધરાની સિગ્નલ ફળીયા ગેૈંગનો સાગરીત યાસીન સાત દિવસના રિમાન્ડ પર | Yasin an associate of Godhra's Sig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાઇક ચાલકે ટક્કર મારતા મોેપેડ પર જતા વૃદ્ધનું મોત | Elderly man riding moped dies after being hit by…

3 weeks ago
ભાજપ નેતા ગિરિરાજ સિંહે મુસ્લિમો માટે વાપર્યા વાંધાજનક શબ્દો, કહ્યું- ઉપકાર નથી માનતા | giriraj sing…

6 months ago
અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

5 days ago
જામનગરનો રેકડી ચાલક યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો : ચાર વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ | Police com…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News