gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હત્યાના બનાવમાં ૧૫ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused arrest…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
હત્યાના બનાવમાં ૧૫ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused arrest…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : જવાહરનગર વિસ્તારમાં પંદર વર્ષ પહેલા પત્નીની હત્યા કરી  ફરાર થઇ ગયેલા આરોપીને પોલીસે બાતમીના આધારે બે
મહિના પહેલા તેલંગાના રાજ્યમાંથી ઝડપી પાડયો હતો. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં
રહેલા આરોપીએ ચાર્જશીટ દાખલ થઇ ગયા બાદ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી
નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, મુળ તેલંગાનાનો વતની લક્ષ્મણ ઉર્ફે રાજુ ઉર્ફે
ગોડસે ઉર્ફે મંડલા લક્ષમય્યા મંડલાયેલાયા નામનો શખ્સ વર્ષ ૨૦૧૦માં વડોદરા ખાતે
જવાહરનગર વિસ્તારમાં મજુરી કામ કરતો હતો. આ શખ્સે તેની  પત્નીગીતાબહેનની હત્યા કરી હતી અને લાશ સળગાવી
દીધા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.જે તે સમયે આરોપી સામે જવાહરનગર પોલીસે હત્યાનો
ગુનો દાખલ કર્યો હતો.

આ બનાવમાં આરોપી છેલ્લા ૧૫ વર્ષથી ફરાર હતો અને તેની સામે
સીઆરપીસીની કલમ ૭૦ મુજબનું અદાલતે વોરંટ કાઢ્યું હતું. તાજેતરમાં પોલીસને બાતમી
મળી હતી કે
,
આરોપી તેના રાજ્ય તેલંગાનામાં છે એટલે પોલીસે તા.૨૯ જુલાઇના રોજ
આરોપીને ઝડપી પાડયો હતો.પોલીસ ધરપકડ હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મુકી
રજૂઆત કરી હતી કે
, મૃતકના પરિવાર સાથે તેને સમાધાન થઇ ગયું
છે એટલે તેને જામીન આપવામાં આવે. જો કે
, ન્યાયાધીશે ગુનાની
ગંભીરતા જોતા આ દલીલ નકારી આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
Next Post
બૂમો પાડશો તો તલવાર ગળા પર ફેરવી દઇશ ઃ સોના ચાંદીના દાગીના અને રોકડા ત્રણ લાખની લૂંટ | If you scream…

બૂમો પાડશો તો તલવાર ગળા પર ફેરવી દઇશ ઃ સોના ચાંદીના દાગીના અને રોકડા ત્રણ લાખની લૂંટ | If you scream...

મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo…

મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo...

એમ.એસ.યુનિ.ના ઐતિહાસિક ગુંબજનું લોકાર્પણ વધુ એક વખત પાછંુ ઠેલાયું | restoration of msu dome in delay

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Waqf Amendment Act: વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો | …

1 year ago
પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી…, ક્લાયમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો પર સંકટ! | Guja…

4 months ago
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા શેડ ઉપર પણ મસમોટો ટેક્સ ઝીંકાયો | Nadiad Municipal Corporation imp…

7 months ago
પંજાબના સરહિંદમાં રેલ્વે ટ્રેક પર જોરદાર વિસ્ફોટ, ખાલિસ્તાની આતંકી સંગઠને લીધી જવાબદારી | Punjab Rai…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News