gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં પકડાયેલી મહિલા જેલમાં | Woman arrested in honeytrap robbery case in ja…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં પકડાયેલી મહિલા જેલમાં | Woman arrested in honeytrap robbery case in ja…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા ૩૦ વર્ષના  યુવકને હનિટ્રેપમાં ફસાવી દાગીના લૂંટી લેવાના કેસમાં પકડાયેલી રાજકોટની  મહિલાને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવી છે. 

 વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ ફોટા સાથે અપલોડ કરનાર યુવકને એક  ગેંગે  હનિટ્રેપમાં ફસાવવાની યોજના ઘડી વાઘોડિયારોડ પર બોલાવ્યો હતો. ત્યારબાદ ગેંગે આરોપીને ધમકાવી હુમલો કરી દાગીના લૂંટી લીધા હતા. આ ગુનામાં પાણીગેટ  પોલીસે  મુમતાઝ યોગેશભાઇ શીંગર (રહે. જડેશ્વર પાર્ક, વેલનાથ સોસાયટી, ખોડિયાર ચોક  પાસે, રાજકોટ) મળી આવતા તેની ધરપકડ કરી હતી.જેને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી અપાઇ હોવાનું પોલીસે જણાવ્યું છે.  જ્યારે તેના પતિ યોગેશ તથા અન્ય આરોપીઓ નિકુંજ નરોતમબાપુ ગોંડલીયા (રહે. ચીંચોડ, રાજકોટ), જનક રામસીંગભાઈ સીંગર (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, કોઠારીયા સોલવંટ, રાજકોટ), કેતન મુકેશભાઇ દેગામા (રહે.હુડકો ચોકડી, જડેશ્વર પાર્ક, રાજકોટ) તથા અન્ય એક આરોપીઓને ઝડપી પાડવા અલગ – અલગ ટીમ બનાવી પોલીસે તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
વડોદરા જિલ્લામાં ચૂંટણીનો માહોલઃજિ.પંચાયતના પ્રમુખ SEBC મહિલા હશેઃ8માંથી 4 તાલુકામાં સામાન્ય વર્ગના …

વડોદરા જિલ્લામાં ચૂંટણીનો માહોલઃજિ.પંચાયતના પ્રમુખ SEBC મહિલા હશેઃ8માંથી 4 તાલુકામાં સામાન્ય વર્ગના ...

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b...

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: મનરેગા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક છે રાજ્ય સરકારની તિજોરી ખા…

9 months ago
નડિયાદની પાસપોર્ટ ઓફિસમાં ડોગ સ્કોવર્ડ સહિતની મદદથી તપાસ | Investigation conducted at Nadiad passpor…

7 months ago
ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં ડાંગમાં ભાજપને ફટકો, બે નેતાની ‘કેસરિયો’ છોડી કોંગ્રેસમાં ઘરવાપસ…

12 months ago
ગુજરાતમાં દારૂ-ડ્રગ્સનું રાજકારણ ગરમાયુંઃ મેવાણીએ હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું, જનતા રેડની ચીમકી…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News