gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં 6 શ્રમિકોના કરૂણ મોત | hamirpu…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં 6 શ્રમિકોના કરૂણ મોત | hamirpu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hamirpur Bridge Collapse: ઉત્તર પ્રદેશના હમીરપુરમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી છે. બેતવા નદી પર મવઈ જાર અને કુરારાને જોડતા નિર્માણાધીન પુલનો એક વિશાળ હિસ્સો ભયાનક વાવાઝોડા અને વરસાદ દરમિયાન તૂટી પડ્યો હતો. આ હૃદયદ્રાવક અકસ્માતમાં કાટમાળ નીચે દબાઈ જવાથી 6 શ્રમિકોના મોત નીપજ્યા છે. વહીવટી તંત્રે આ મામલે તપાસના આદેશ આપ્યા છે, પરંતુ સુરક્ષાના માપદંડોને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

રાત્રે 3વાગ્યે સર્જાયો અકસ્માત

ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ હમીરપુરમાં કુદરતનો પ્રકોપ અને માનવસર્જિત બેદરકારીનો ભયાનક સમન્વય જોવા મળ્યો હતો. દુર્ઘટના રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ બની હતી. શ્રમિકો પોતાનું કામ પૂરું કરીને પુલના સ્લેબની નીચે અને આસપાસના વિસ્તારમાં આરામ કરી રહ્યા હતા. અચાનક આકાશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અત્યંત ઝડપી તોફાન શરૂ થયું હતું. પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે નિર્માણાધીન પુલનો વિશાળ સ્લેબ પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને જોતજોતામાં નીચે સૂતેલા શ્રમિકો પર ધસી પડ્યો હતો. સ્લેબ નીચે સૂતેલા શ્રમિકોને ભાગવાનો કે બચાવનો પણ મોકો ન મળ્યો અને તેઓ જીવતા જ કાટમાળ નીચે દફન થઈ ગયા.

પિલર પર ફસાયેલા 3 શ્રમિકોને બચાવાયા

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને SDRF ની (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે વરસાદ અને અંધારા વચ્ચે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન પુલના પિલર પર ફસાયેલા 3 શ્રમિકોને SDRFની ટીમે અત્યંત સાવચેતીપૂર્વક સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. જોકે, કાટમાળ નીચે દબાયેલા અન્ય 6 શ્રમિકોને બચાવી શકાયા નહોતા. તેઓના મોત નિપજ્યાં હતા. 

અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકોની યાદી:

1. લોકેન્દ્ર નિષાદ (બાંદા)

2. કુલદીપ નિષાદ (બાંદા)

3. સાવંત યાદવ (બાંદા)

4. સભાજીત (બાંદા)

5. પુષ્પેન્દ્ર સિંહ ચૌહાણ (હમીરપુર)

6. રાજેશ પાલ (હમીરપુર)

માત્ર કાગળ પર જ સુરક્ષા કવચ? 

આ ભયાનક અકસ્માતે બાંધકામ કંપની અને સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઉભા કર્યા છે. હવામાન વિભાગ દ્વારા ભારે તોફાનની આગોતરી ચેતવણી આપવામાં આવી હોવા છતાં, શ્રમિકોને અસુરક્ષિત નિર્માણાધીન સ્લેબ નીચે આરામ કરવા માટે કેમ મજબૂર થવું પડ્યું? બાંધકામ સ્થળ પર શ્રમિકોના રોકાણ માટે યોગ્ય અને સુરક્ષિત શેડની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી? હાલમાં પ્રશાસને આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, પરંતુ કાગળ પર મજબૂત દેખાતા સુરક્ષાના નિયમોએ હકીકતમાં 6 ગરીબ શ્રમિકોનો જીવ લઈ લીધો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…
INDIA

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…

May 29, 2026
રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…
INDIA

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…

May 29, 2026
વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…
INDIA

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…

May 29, 2026
Next Post
‘સ્વેચ્છાએ જતાં રહો, કોઈ કાર્યવાહી નહીં થાય’, ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયની મોટી જાહેરાત | a…

'સ્વેચ્છાએ જતાં રહો, કોઈ કાર્યવાહી નહીં થાય', ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયની મોટી જાહેરાત | a...

વડોદરા: ‘તું ફોન મૂકી દે, અમારે બોલાચાલી થઈ છે…’, પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત…

વડોદરા: 'તું ફોન મૂકી દે, અમારે બોલાચાલી થઈ છે...', પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત...

“સુખી જીવનની જડીબુટ્ટી”

“સુખી જીવનની જડીબુટ્ટી”

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.એસ.યુનિ.માં 60 ટકા વિદ્યાર્થીઓ કયારેક જ, જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ નિયમિત લેકચર એટેન્ડ કરે છે | 6…

એમ.એસ.યુનિ.માં 60 ટકા વિદ્યાર્થીઓ કયારેક જ, જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ નિયમિત લેકચર એટેન્ડ કરે છે | 6…

7 months ago
કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે FIR, જસદણ નિર્ભયાકાંડના પીડિત પરિવારની ઓળખ છતી કરતાં ગુન…

કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે FIR, જસદણ નિર્ભયાકાંડના પીડિત પરિવારની ઓળખ છતી કરતાં ગુન…

6 months ago
જામનગર નજીક રણજીત સાગર રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક દંપત્તિ અને તેના પુત્ર સહિત ત્રણ વ્…

જામનગર નજીક રણજીત સાગર રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક દંપત્તિ અને તેના પુત્ર સહિત ત્રણ વ્…

2 months ago
શહેરમાં રૂ. ૨૦૩ કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ | Foundation stone laying and inaugu…

શહેરમાં રૂ. ૨૦૩ કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ | Foundation stone laying and inaugu…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News