gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણી એરફોર્સની કમ્પાઉન્ડ વોલ કૂદી રાતે ઘૂસી ગયેલા પરપ્રાંતીયને સુરક્ષા ગાર્ડે દબોચી લીધો | Security …

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
હરણી એરફોર્સની કમ્પાઉન્ડ વોલ કૂદી રાતે ઘૂસી ગયેલા પરપ્રાંતીયને સુરક્ષા ગાર્ડે દબોચી લીધો | Security …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ હરણી એરફોર્સના પ્રતિબંધિત વિસ્તારમાં ગઇરાતે ઘૂસી આવેલા એક પરપ્રાંતીય યુવકને સુરક્ષા ગાર્ડે દબોચી લઇ તપાસ માટે પોલીસને સોંપ્યો હતો.

હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે એરફોર્સ સ્ટેશનની ઉંચી દીવાલ કૂદીને ગઇ રાતે એક યુવક અંધારામાં ઝાડીઓમાં લપાતો છુપાતો જોવા મળતાં સુરક્ષા  ગાર્ડ એલર્ટ થઇ ગયા હતા અને તરત જ તેને દબોચી લીધો હતો.

પ્રાથમિક તપાસમાં પકડાયેલા યુવકનું નામ રામફલ રાજબીર ધાણક(સિરસા રોડ,તેજા માર્કેટ,બીર,હિસાર,હરિયાણા) હોવાનું ખૂલ્યું હતું.તેની પાસે આધાર કાર્ડ કબજે કરી હરણી પોલીસના પીઆઇ એસવી વસાવાને જાણ કરાતાં તેમણે આરોપીને અટકમાં લઇ પૂછપરછ કરાવી હતી.

જે દરમિયાન રામફલે પોતે ટ્રકનો ક્લિનર હોવાનું અને ત્રણેક દિવસથી અહીં રોકાયા હોવાથી પરત જવા માટે ડ્રાઇવર સાથે ઝઘડો થતાં હુમલો કરીને ભાગ્યો હોવાના ગોળગોળ જવાબ આપ્યા હતા.આ દરમિયાન તેની પાસે સાંકળ પણ હતી.જેથી ગોલ્ડન ચોકડી પાસે રાતે રિક્ષા ચાલકને સ્ટેશન જવાનું પૂછતાં તેણે સાંકળ જોઇને ક્લિનરને હડસેલી દીધો હતો.જેથી તે ગભરાઇને કમ્પાઉન્ડ વોલ કૂદીને  અંદર ગયો હતો.

પરંતુ પોલીસ તેની વાત પર ભરોસો રાખતી નથી અને ગુનો નોંધી ધરપકડ કરી છે.તેના આધાર કાર્ડ તેમજ સરનામાને આધારે પોલીસ વધુ તપાસ કરી રહીછે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…
GUJARAT

May 10, 2026
ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…

અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …

Next Post
વડોદરાની ગતિશક્તિ યુનિ.માં R. & D. સેન્ટર સ્થાપશે | R&D center to be set up at Vadodara’s Gati Shakt…

વડોદરાની ગતિશક્તિ યુનિ.માં R. & D. સેન્ટર સ્થાપશે | R&D center to be set up at Vadodara's Gati Shakt...

વડોદરા જિલ્લા પંચાયતમાં 58 ટકા જગ્યાઓ ખાલી,વહીવટીતંત્ર પર અસરઃલોકોને ધક્કા | 58 percent of the posts…

વડોદરા જિલ્લા પંચાયતમાં 58 ટકા જગ્યાઓ ખાલી,વહીવટીતંત્ર પર અસરઃલોકોને ધક્કા | 58 percent of the posts...

વડોદરા નજીક વાઘોડિયામાં દેવનદી વિસ્તારમાં દીપડાનો ભય,પશુનું મારણ કર્યું | Leopard scare in Devnadi a…

વડોદરા નજીક વાઘોડિયામાં દેવનદી વિસ્તારમાં દીપડાનો ભય,પશુનું મારણ કર્યું | Leopard scare in Devnadi a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનમાં કોઈના પર વિશ્વાસ કરતાં પહેલા ચેતજો! અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેનમાં TTEએ જ પાપ આચર્યું | tte…

3 months ago
દીકરાના નિધન બાદ ભાંગી પડ્યા વેદાંતા ચેરમેન, કહ્યું – 75% સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન પાળીશ…

4 months ago
ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

2 months ago
વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News