
Firing On Rahul Fazilpuria : હરિયાણવી અને બોલીવૂડ ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત મુજબ, ગુરુગ્રામમાં SPR રોડ અજાણ્યા શખ્સો દ્વારા ગાયક રાહુલ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, આ ઘટનામાં રાહુલને કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયરિંગ મામલે પોલીસે તપાસ શરૂ છે.
રાહુલ ફાઝિલપુરિયા ગાયકની સાથે-સાથે રેપર પણ છે.










