gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરિ ઓમ બોલી મુઠ્ઠી બંધ કરો,તમારૃં ધારેલું થશે ફતેગંજમાં વૃધ્ધાના દાગીના પડાવનાર ગઠિયો પકડાયો | Man a…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
હરિ ઓમ બોલી મુઠ્ઠી બંધ કરો,તમારૃં ધારેલું થશે ફતેગંજમાં વૃધ્ધાના દાગીના પડાવનાર ગઠિયો પકડાયો | Man a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ફતેગંજ વિસ્તારમાં ભરબપોરે વૃધ્ધાને વાતોમાં ફસાવી દાગીના તફડાવી જનાર બે ગઠિયા પૈકી એક ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

ફતેગંજ જૂના મોદી ખાનામાં રહેતા જશોદાબેન વાઘેલાએ ગઇ તા.૫મીએ બપોરે રસોઇ કામ કરવા જતા હતા ત્યારે બે યુવકોએ તેમને અટકાવ્યા હતા.જે પૈકી એક જણાએ માજી તમારો હાથ  બતાવો,હું કહું તે પ્રમાણે કરો તો ધારેલું કામ થશે..તેમ કહી હાથ પર તાળી મારી ત્રણ વાર હરિઓમ બોલી મુઠ્ઠી બંધ કરવા કહ્યું હતું.

ત્યારબાદ બીજો યુવક આવ્યો હતો અને તેણે આટલા દાગીના કેમ પહેર્યા છે તેમ કહી સોનાની ચેન તેમજ બુટ્ટી થેલીમાં મૂકાવી થાંભલાને ત્રણ આંટા મારવા કહ્યું હતું અને ફરાર થઇ ગયા હતા.

ક્રાઇમ બ્રાન્ચે આ બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે નામચીન હૈદર અસલમ શેખ(હાઉસિંગ બોર્ડના મકાનમાં,પેટલાદ મૂળ કોસંબા)ને સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસેથી બાઇક સાથે ઝડપી પાડયો હતો.હૈદર સામે અગાઉ પણ અમદાવાદ,ભરૃચ,વડોદરા ગ્રામ્યમાં ચાર ગુના નોંધાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…
GUJARAT

November 6, 2026
AuraCam Partners with Preetika Rao for a Digital Campaign
GUJARAT

AuraCam Partners with Preetika Rao for a Digital Campaign

November 5, 2026
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ

Next Post
ગાંધીનગરના સેક્ટર 4માં મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ, આગ ઓલવવા જતાં 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત | Massive blas…

ગાંધીનગરના સેક્ટર 4માં મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ, આગ ઓલવવા જતાં 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત | Massive blas...

હાઈકોર્ટમાં દાદ માંગનારા ૩૬ પીટીશનરોને હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં જગ્યા ફળવાશે | Those seeking compe…

હાઈકોર્ટમાં દાદ માંગનારા ૩૬ પીટીશનરોને હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં જગ્યા ફળવાશે | Those seeking compe...

ફાયર એન.ઓ.સી રીન્યુ જ કરાઈ નથી એવાં ખોખરાના પરિષ્કાર બિલ્ડિંગના પાંચમા માળે આગ,૧૮ લોકોને સલામત ઉતારા…

ફાયર એન.ઓ.સી રીન્યુ જ કરાઈ નથી એવાં ખોખરાના પરિષ્કાર બિલ્ડિંગના પાંચમા માળે આગ,૧૮ લોકોને સલામત ઉતારા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…

6 months ago
કુખ્યાત પેંડા ગેંગ બાદ હવે મૂરગા ગેંગના 21 સભ્યો સામે ગુજસીટોક | After the infamous Penda gang now 2…

11 months ago
સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો | Shri Kashtbhan…

1 year ago
બિન હથિયારી PSIની ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Written exam held f…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News