gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદના કડીયાણા-માથક ચોકડી પાસે સમાધાન કરવા બોલાવી ધીંગાણું | Dhinganu called for reconciliation near…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
હળવદના કડીયાણા-માથક ચોકડી પાસે સમાધાન કરવા બોલાવી ધીંગાણું | Dhinganu called for reconciliation near…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એક મહિલા સહિત ચારને ઇજાઃ મારામારીના વીડિયો વાઇરલ

જૂના ઝઘડાનું વેર રાખી બે પક્ષો આમને-સામને આવી જતાં તલવાર, કુહાડી
જેવા હથિયારો ઉછળ્યાઃ સામસામે ફરિયાદ નોંધાઇ

હળવદ
– હળવદ તાલુકાના કડીયાણા-માથક ચોકડી પાસે બે મહિના જૂની અદાવતનું
સમાધાન કરવા ભેગા થયેલા બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જૂની બોલાચાલીનો ખાર
રાખીને થયેલા આ ઝઘડામાં ધોકા
, તલવાર, છરી,
કુહાડી અને લોખંડના પાઈપ જેવા હથિયારો વડે સામસામે હુમલો કરવામાં
આવ્યો હતો. આ ઘટનામાં મહિલા અને યુવક સહિત બંને પક્ષના લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
થતા તેમને મોરબીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હળવદ પોલીસે બંને
પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મારામારીના આ દ્રશ્યોના વીડિયો
સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

પ્રથમ ફરિયાદમાં જશીબેન કાળુભાઇ વાઘેલા (ઉ.વ. ૪૭)એ જણાવ્યું હતું કે, બે
મહિના પહેલા તેમના દીકરા નવઘણને રાયધ્રા ગામના મહાદેવભાઈ કાળુભાઇ કોળી સાથે
બોલાચાલી થઈ હતી. મહાદેવભાઈએ સમાધાન કરવાના બહાને તેમને માથક ચોકડી બોલાવ્યા હતા
,
જ્યાં આરોપી મહાદેવભાઈ, તેમનો દીકરો સામત અને
એક અજાણ્યો શખ્સ સફેદ ગાડીમાં હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના
પુત્ર નવઘણ પર છરી
, કુહાડી અને તલવાર વડે જીવલેણ હુમલો
કર્યોે હતો. દીકરાને બચાવવા વચ્ચે પડેલા ફરિયાદીને પણ છરીના ગંભીર ઘા વાગ્યા હતા.
હાલમાં માતા અને પુત્ર બંને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સામા પક્ષે મહાદેવભાઈ કાળુભાઈ દેત્રોજા (ઉ.વ. ૪૦) કોળીએ વળતી ફરિયાદમાં જણાવ્યું
છે કે
, નવઘણ વારંવાર રસ્તામાં કાતરો મારતો હતો અને તેમના દીકરા સામતને વોટ્સએપમાં
ગાળો આપતો હતો. આ બાબતે વાતચીત કરવા તેઓ કડીયાણા માથક ચોકડી પહોંચ્યા ત્યારે નવઘણ અને
તેના બનેવી વિક્રમે ઝઘડો કરી હુમલો કર્યોે હતો. નવઘણે લોખંડના પાઈપ વડે ફરિયાદી મહાદેવને
માથામાં અને હાથમાં ગંભીર ઈજા પહોંચાડી હતી
, જેના કારણે તેમને
હાથમાં ફેક્ચર થયું છે. આ ઉપરાંત વિક્રમે ધોકા વડે માર મારતા તેમના દીકરા સામતને પણ
કાન પાસે ઈજા થઈ હતી. પોલીસે આ મામલે બંને જૂથના શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ …
GUJARAT

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ …

June 10, 2026
સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…
GUJARAT

સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…

June 10, 2026
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod…
GUJARAT

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod…

June 10, 2026
Next Post
પાઈપ નાંખવા 8 વર્ષથી ડામરકામ નહીં, રસ્તાના પ્રશ્ને મહિલાઓ દ્વારા રસ્તા રોકો | No asphalt work for 8 …

પાઈપ નાંખવા 8 વર્ષથી ડામરકામ નહીં, રસ્તાના પ્રશ્ને મહિલાઓ દ્વારા રસ્તા રોકો | No asphalt work for 8 ...

અસામાન્ય,અસહ્ય અગનવર્ષા, રાજકોટ-સુરેન્દ્રનગર રેડ એલર્ટ | Unusual unbearable firestorm Rajkot Surendr…

અસામાન્ય,અસહ્ય અગનવર્ષા, રાજકોટ-સુરેન્દ્રનગર રેડ એલર્ટ | Unusual unbearable firestorm Rajkot Surendr...

કોમર્શીયલ ગેસની અછત વચ્ચે તંત્રનું ચેકીંગ, ફાસ્ટફૂડ પાર્લરમાં ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત | Amidst comm…

કોમર્શીયલ ગેસની અછત વચ્ચે તંત્રનું ચેકીંગ, ફાસ્ટફૂડ પાર્લરમાં ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત | Amidst comm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેતા! રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી | western di…

ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેતા! રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી | western di…

2 months ago
નડિયાદ એસટી ડિવિઝન દિવાળીના તહેવારોમાં વધારાની 835 બસો દોડાવશે | Nadiad ST Division to run additiona…

નડિયાદ એસટી ડિવિઝન દિવાળીના તહેવારોમાં વધારાની 835 બસો દોડાવશે | Nadiad ST Division to run additiona…

8 months ago
દરગાહ VS મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા અનુમતિ, હાઈકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી | Madras high c…

દરગાહ VS મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા અનુમતિ, હાઈકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી | Madras high c…

5 months ago
‘સુપર સંસદની જેમ કામ કરી રહ્યા છે જજ, રાષ્ટ્રપતિનું પદ ખૂબ ઊંચું’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું સૂચક નિવેદન …

‘સુપર સંસદની જેમ કામ કરી રહ્યા છે જજ, રાષ્ટ્રપતિનું પદ ખૂબ ઊંચું’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું સૂચક નિવેદન …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News