gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદના ભવનીનગરમાં 2 શખ્સોનું ગૈશાળાની ઓરડી ઉપર ફાયરિંગ | 2 men opened fire on a room of a gaisha in …

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in GUJARAT
0 0
0
હળવદના ભવનીનગરમાં 2 શખ્સોનું ગૈશાળાની ઓરડી ઉપર ફાયરિંગ | 2 men opened fire on a room of a gaisha in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમારી સામેની ફરિયાદ પાછી ખેંચી લે, નહિતર પતાવી દઈશું

– ધ્રાંગધ્રાના બે શખ્સ સામે ખંડણીની ફરિયાદ નોંધાવી હોય ખાર રાખીને ફાયરિંગ કરાયું હોવાની શંકા : 2 સામે ફરિયાદ

હળવદ : હળવદના ભવનીનગર ઢોરામાં બે શખ્સોએ ઓરડી પર બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. બુકાનીધારી શખ્સોએ અમારી સામેની ફરિયાદ પાછી ખેંચી લે, નહિતર પતાવી દઈશું કહી જતા રહ્યાં હતા. બીજી તરફ ખંડણીની ફરિયાદનો ખાર રાખી બે સગાભાઇ પર હુમલાનો પ્રયાસ કરાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે.

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આવેલ સરકારી આવાસ નજીક માજીદભાઈ યુનુસભાઈ સંધીની ગૌશાળાની ઓરડી પર શુક્રવારે રાત્રે આશરે ૧૦.૧૫ કલાકે કાળા રંગના પલ્સર બાઈક પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સો ધસી આવ્યા હતા. હેતલમાસી કિન્નરની પૂછપરછ દરમિયાન આરોપીઓએ ફિરોજભાઈ અને માજીદભાઈ (બંને સગા ભાઇ) ક્યાં છે તેની તપાસ કરી હતી. ઓરડીમાં કોઈ ન હોવાનું જાણવા છતાં, ડર પેદા કરવાના ઈરાદે આરોપીઓએ બારી અને દરવાજા પર લાયસન્સ વગરની બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ ધમકી આપી હતી કે, ‘માજીદ અને ફિરોજને કહી દેજો કે અમારી સામે કરેલી ફરિયાદ પાછી ખેંચી લે, નહિતર પતાવી દઈશું.’

આ હુમલા પાછળ અગાઉ નોંધાયેલી ખંડણીની ફરિયાદ જવાબદાર હોવાનું મનાય છે. ફરિયાદી માજીદ (ઉ.વ.૩૫)ના જણાવ્યા મુજબ, મારા ભાઇ ફિરોજએ ગત ૩૦/૧૨/૨૦૨૫ના રોજ ધ્રાંગધ્રાના હાજી સંધી અને અનશ સંધી વિરુદ્ધ રૂ.૫ લાખની ખંડણી માંગવા અંગે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ જ ફરિયાદનો ખાર રાખીને તેમને જાનથી મારી નાખવાના ઈરાદે આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા છે. આ ઘટનાની જાણ થતા જ હળવદ પી.આઈ. ડી.વી. કાનાણી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને સમગ્ર શહેરમાં નાકાબંધી કરી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
નડિયાદમાં ખાતેદારના બેંક ખાતામાંથી 3.08 લાખ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી | Fraudulent transfer of R…

નડિયાદમાં ખાતેદારના બેંક ખાતામાંથી 3.08 લાખ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી | Fraudulent transfer of R...

સુરેન્દ્રનગરના મફતિયાપરામાં ગટરના દૂષિત પાણી ઉભરાતા રહિશોને હાલાકી | Residents suffer as polluted se…

સુરેન્દ્રનગરના મફતિયાપરામાં ગટરના દૂષિત પાણી ઉભરાતા રહિશોને હાલાકી | Residents suffer as polluted se...

રવી પાક માટે વણાકબોરી ડેમમાંથી 3500 કયુસેક પાણી છોડાયું | 3500 cusecs of water released from Wanakbo…

રવી પાક માટે વણાકબોરી ડેમમાંથી 3500 કયુસેક પાણી છોડાયું | 3500 cusecs of water released from Wanakbo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યમાં 39 મામલતદારની બદલી, મહેસૂલ વિભાગનો આદેશ, જુઓ આખી યાદી | 39 Mamlatdars transferred by gujara…

રાજ્યમાં 39 મામલતદારની બદલી, મહેસૂલ વિભાગનો આદેશ, જુઓ આખી યાદી | 39 Mamlatdars transferred by gujara…

4 months ago
શિક્ષણ નીતિનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ, ભગવાકરણ કરાયું | Education policy has been centralized privati…

શિક્ષણ નીતિનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ, ભગવાકરણ કરાયું | Education policy has been centralized privati…

12 months ago
75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ | Supreme …

75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ | Supreme …

1 year ago
CBSEનો મોટો નિર્ણય: હવે શિક્ષકો પેનથી નહીં પણ કોમ્પ્યુટર પર પેપર ચેક કરશે, જાણો શું છે OSM સિસ્ટમ? |…

CBSEનો મોટો નિર્ણય: હવે શિક્ષકો પેનથી નહીં પણ કોમ્પ્યુટર પર પેપર ચેક કરશે, જાણો શું છે OSM સિસ્ટમ? |…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News