gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદના સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે | Various programs will be held at the S…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
હળવદના સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે | Various programs will be held at the S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે

– શહેરની વસાહત પહેલાના શિવાલયની રક્ષા માટે આહીર સમાજના નરબંકા ખપી ગયા હતા

હળવદ : આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે છોટા કાશીની ઉપમા ધરાવતા હળવદ શહેરની વસાહત પહેલા શહેરની ઉત્તર દિશાએ આવેલું અતિ પ્રાચીન શામ્બ સદાશિવ નીલકંઠ મહાદેવ મંદિર આજે શહેર ઉપરાંત રાજ્ય અને વિવિધ દેશમાં વસતા હળવદ વાસીઓ માટે આસ્થા નું પ્રતીક બની ચૂક્યું છે સોમવારે વ્હેલી સવાર થી અનેક ધામક કાર્યક્રમો ના આયોજન કરવામાં આવશે

લોકવાયકા મુજબ ભાવિકો આ શિવાલયમાં માનતા લાઇને આવે તો ભોળાનાથ તે અવશ્ય પુરી કરે છે. વર્ષો પહેલા મંદિર સંકૂલમાં  શિવલિંગ ઉપર રહેલા ચાંદીના નાગને કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયા હતા અને માત્ર ચોવીસ કલાકમાં જ ચાંદીના નાગને મંદિરમાં રેઢા મૂકી ને જતા રહ્યાા હતા. ત્યાર બાદ અમુક વર્ષો પછી પુનઃ ચાંદીના નાગ અને છતરની ચોરી કોઈ તસ્કર કરી ગયા હતા અને ચોરી કર્યાની ગણતરીની કલાકોમાં જ તસ્કરો ચોરી કરેલી વસ્તુ મંદિરમાં છાના ખૂણે આવી મંદિર પાછળ મૂકીને નાસી ગયા હતા. આમ આ શિવાલય આજે પણ તેના ચમત્કાર માટે પંથકમાં જાણીતું બની ચૂક્યું છે.  

હળવદના સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલા પાળિયાનો ઇતિહાસ અનેરો છે. કહેવાય છે કે આ પાળિયાઓ આહીર (ચાવડા) સમાજના રણબંકાના છે જે આ મંદિરના રક્ષણ કાજે ખપી ગયા હતા. આ પાળિયાઓનું મહત્વ આજે પણ અકબંધ છે. આ પાળિયાને આહીર( ચાવડા) સમાજના લોકો સમયાંતરે નૈવેદ્ય કરવા પ્રતિ વર્ષ અવશ્ય આવે છે. શિવલિંગની બાજુમાં આવેલા આ પાળિયાઓની નિત્ય પૂજા આરતી આજે પણ કરવામાં આવે છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…
GUJARAT

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

April 2, 2026
ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્
GUJARAT

ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્

April 2, 2026
2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…
GUJARAT

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

April 2, 2026
Next Post
‘જો રતન ટાટા જીવીત હોત તો…’ હજુ વળતર ન મળતાં અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોનું દર્દ છલકાયું | Ahmeda…

'જો રતન ટાટા જીવીત હોત તો...' હજુ વળતર ન મળતાં અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોનું દર્દ છલકાયું | Ahmeda...

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ વાવેતર 1.44 લાખ હેક્ટરને પાર | Kharif cultivation in Kheda district t…

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ વાવેતર 1.44 લાખ હેક્ટરને પાર | Kharif cultivation in Kheda district t...

વોટ ચોરી વિરુદ્ધ રાહુલ ગાંધી સહિત 300 સાંસદ સંસદથી ચૂંટણીપંચના કાર્યાલય સુધી કરશે કૂચ | india allian…

વોટ ચોરી વિરુદ્ધ રાહુલ ગાંધી સહિત 300 સાંસદ સંસદથી ચૂંટણીપંચના કાર્યાલય સુધી કરશે કૂચ | india allian...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ટ્રમ્પને નોબેલ માટે 2 વખત નોમિનેટ કરી દે PM મોદી…’, અમેરિકાના પૂર્વ અધિકારીનો કટાક્ષ | John Bolto…

‘ટ્રમ્પને નોબેલ માટે 2 વખત નોમિનેટ કરી દે PM મોદી…’, અમેરિકાના પૂર્વ અધિકારીનો કટાક્ષ | John Bolto…

8 months ago
સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી | bill to set up single higher education re…

સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી | bill to set up single higher education re…

4 months ago
ગોત્રીના બે માળના મકાનમાં આગ લાગતાં ફસાયેલા બાળકનું રેસ્ક્યુ | fire caught at gotri house child resc…

ગોત્રીના બે માળના મકાનમાં આગ લાગતાં ફસાયેલા બાળકનું રેસ્ક્યુ | fire caught at gotri house child resc…

1 month ago
જામનગર નજીક ઢીચડા, જામજોધપુર અને કાલાવડમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા, છ મહિલા સહિત 20 જુગા…

જામનગર નજીક ઢીચડા, જામજોધપુર અને કાલાવડમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા, છ મહિલા સહિત 20 જુગા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News