gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી | bill to set up single higher education re…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in INDIA
0 0
0
સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી | bill to set up single higher education re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૨

કેન્દ્રીય મંત્રીમેંડળે યુજીસી અને એઆઇસીટીઇ જેવી સંસ્થાઓનું
સ્થાન લેનારા ઉચ્ચ શિક્ષણ રેગ્યુલેટરની સ્થાપના કરવાના બિલને મંજૂરી આપી હતી તેમ
એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

પ્રસ્તાવિત કાયદા જેને અગાઉ ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ
(એચઇસીઆઇ) બિલ નામ આપવામાં આવ્યું હતું તેને હવે વિકાસ ભારત શિક્ષા અધિકાર બિલ નામ
આપવામાં આવ્યું છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી)માં જે સિંગલ હાયર
એજયુકેશન રેગ્યુલેટરનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે તે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ
કમિશન (યુજીસી)
, ઓલ
ઇન્ડિયા કાઉન્સીલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) અને નેશનલ કાઉન્સિલ  ફોર ટીચર એજયુકેશન (એનસીટીઇ)નું સ્થાન લેશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં યુજીસી નોન ટેકનિકલ હાયર
એજયુકેશનનું નિરીક્ષણ કરે છે જ્યારે એઆઇસીટીઇ ટેકનિકલ શિક્ષણનું નિરીક્ષણ કરે છે
અને એનસીટીઇ શિક્ષકોના શિક્ષણ માટેની નિયમનકારી સંસ્થા છે.

કેન્દ્રીય મંત્રીમંડળે કાયદા પુસ્તકોમાં જે કાયદાઓની
ઉપયોગિતા સમાપ્ત થઇ ગઇ છે તેવા ૭૧ કાયદાઓને રદ કરવા માટેના બિલને મંજૂરી આપી છે
તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ૭૧ કાયદાઓમાંથી ૬૫ મુખ્ય કાયદાઓમાં
સુધાર છે જ્યારે છ મુખ્ય કાયદા છે.

સરકારે ૨૦૨૬ માટે મિલિંગ કોપરા માટે ટેકાના ભાવમાં ૪૪૫ રૃપિયા
વધારી રૃ. ૧૨
,૨૦૭ પ્રતિ
ક્વિન્ટલ કર્યો છે. આ નિર્ણય નારિયેળ ઉગાડનારાઓને સારુ વળતર આપવા અને નારિયેળની વધતી
માંગને પૂર્ણ કરવા ઉત્પાદન વધારવાના હેતુથી લેવામાં આવ્યો છે. બોલ કોપરાનો ટેકાનો ભાવ
રૃ. ૪૦૦ વધારી રૃ. ૧૨
,૫૦૦ પ્રતિ
ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…
INDIA

May 14, 2026
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

Next Post
નડિયાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કમિશનર દ્વારા જાહેરનામું | Commissioner issues notification …

નડિયાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કમિશનર દ્વારા જાહેરનામું | Commissioner issues notification ...

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi…

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા | Deadly cold in North Indi...

નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા | Nadiad Mamlatdar suspended for collecting ga…

નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા | Nadiad Mamlatdar suspended for collecting ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના ઇગોલી રોડ પર કોનોકાર્પસ વૃક્ષો મુદ્દે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ | Complaint filed with Huma…

5 months ago
72.4 % વાહનચાલકોના મતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું એ ચતુરાઈ! | 72 4% of drivers believe that viol…

1 month ago
અકસ્માતની ખોટી માહિતી રજૂ કરીને ફરિયાદ નોંધવામાં આવતા ગુનો નોંધાયો | Sanand police reported complain…

7 months ago
‘મારે લેવાના છે તે કોઈ પૈસા આપતું નથી, ઉઘરાણીવાળાના ફોન આવે છે’, અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી વ્યક્ત…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News