gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદમાં કારખાનેદારનો વ્યાજખોરો, બેંકની ઉઘરાણીથી કંટાળી આપઘાત | In Halvad a factory owner committed s…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
હળવદમાં કારખાનેદારનો વ્યાજખોરો, બેંકની ઉઘરાણીથી કંટાળી આપઘાત | In Halvad a factory owner committed s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસે
સુસાઈડ નોટના આધારે તપાસ હાથ ઘરી

ઉઘરાણીના
ત્રાસથી વેપારીએ કારખાનામાં કારમાં જ ઝેર ગટગટાવ્યું
, પોલીસને સુસાઈડ નોટ
મળી

હળવદ – 
હળવદમાં વ્યાજખોરોના ત્રાસથી કારખાનેદારએ આત્મહત્યા કરી
હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કેદરીયા પાટિયા રોડ પર વેપારીએ ઝેરી દવા ગટગટાવી
આપઘાત કર્યો છે. મૃતક વેપારી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે
, જેમાં ગંભીર આક્ષેપ થયા છે. આ મામલે પોલીસે સુસાઈડ નોટના આધારે આગળની
કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ-માળિયા
હાઇવે પર કેદારીયા પાટિયા પાસે અનાજ સાફ કરવાની ફેક્ટરી ધરાવતા નવનીત રૃગનાથભાઈ
આદ્રોજા (ઉં.વ.૪૪
, રહે.ઉમા સોસાયટી, હળવદ) આજે સવારે તેઓ રાબેતા મુજબ
કારખાને ગયા હતા. ત્યાં તેમણે પોતાની ક્રેટા ગાડીમાં બેસીને ઝેરી દવા પી લીધી હતી
,
જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું.

નવનીતભાઇના
પાર્ટનર ગૌરવભાઈ સાડા નવ વાગે કારખાને આવ્યા ત્યારે કારમાં બેભાન અવસ્થામાં નવનીત
ભાઈને જોતા તાત્કાલિક ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮એ ૧૧૨ નંબરમાં જાણ કરતાં હળવદ પોલીસ
તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હળવદની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા
જ્યાં ફરજ પરના ડોક્ટરે નવનીત ભાઈને મૃત જાહેર કર્યા હતા.

પોલીસને
તપાસ દરમિયાન મૃતક નવનીત આદ્રોજા પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. સૂત્રોના
જણાવ્યા અનુસાર
, આ નોટમાં કારખાનેદારે વ્યાજખોરો દ્વારા કરવામાં આવતા ત્રાસ અને બેંકની
લોનના હપ્તા ન ભરી શકવાને કારણે થતી ઉઘરાણીથી પોતે કેટલા કંટાળી ગયા હતા તેનો
ઉલ્લેખ કર્યોે છે.

મૃતકના
પરિવારજન સુરેશભાઈએ જણાવ્યું હતું કે સુસાઈડ નોટમાં અંદાજિત ૫થી ૬ જેટલા શખ્સોના
ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે જેમાં પવન સાહેબ
,
શરદ ભગત, સુરેશભાઈ સહિતના અન્યના નામ લખ્યા
હતા. જેના કારણે નવનીતભાઈ આ પગલું ભર્યું હતું. આ તમામ શખશો સામે કડક કાર્યવાહી
કરવા પરિવારજનોની માંગણી કરી છે. પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે હળવદની સરકારી
હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
છત્રીયાળામાં બેઠો પુલ જોખમી બન્યો, સળિયા દેખાયા | The bridge sitting in the canopy became dangerous …

છત્રીયાળામાં બેઠો પુલ જોખમી બન્યો, સળિયા દેખાયા | The bridge sitting in the canopy became dangerous ...

7 વર્ષમાં 600 નવી ‘સહકારી’ મંડળીઓ! યાર્ડ- બેંકને બચાવવા ભાજપનું જ જૂથ મેદાને | 600 new ‘cooperative’…

7 વર્ષમાં 600 નવી 'સહકારી' મંડળીઓ! યાર્ડ- બેંકને બચાવવા ભાજપનું જ જૂથ મેદાને | 600 new 'cooperative'...

વિરમગામમાં શાળા પાસે જ ગટરના દૂષિત પાણી રેલાયા | Contaminated sewage water spilled near the school i…

વિરમગામમાં શાળા પાસે જ ગટરના દૂષિત પાણી રેલાયા | Contaminated sewage water spilled near the school i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યપાલો બિલો લટકાવી વિધાનસભાનું ગળું ના દબાવી શકે | Governors cannot strangle the assembly by hang…

રાજ્યપાલો બિલો લટકાવી વિધાનસભાનું ગળું ના દબાવી શકે | Governors cannot strangle the assembly by hang…

1 year ago
કપડવંજના આંતરસુબા વિસ્તારમાં બેરોકટોક ચાલતા દારૂ- જુગારના અડ્ડા | Unrestrained liquor and gambling d…

કપડવંજના આંતરસુબા વિસ્તારમાં બેરોકટોક ચાલતા દારૂ- જુગારના અડ્ડા | Unrestrained liquor and gambling d…

11 months ago
આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…

6 months ago
ફાર્મ હાઉસના ગુપ્ત ખાનામાં સંતાડેલો 3 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 lakhs seized hidd…

ફાર્મ હાઉસના ગુપ્ત ખાનામાં સંતાડેલો 3 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 lakhs seized hidd…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News