gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન | Heavy rains in Halvad cause major damage to Kharif…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન | Heavy rains in Halvad cause major damage to Kharif…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તાત્કાલિક
સર્વે હાથ ધરી વળતર ચૂકવવા માંગ

ખેતરોમાં
પાણી ભરાઇ રહેતા કપાસ
, મગફળી સહિતના પાકોને વ્યાપક નુકસાન ઃ ખેડૂતોને રોવાનો વારો આવ્યો

હળવદ – 
હળવદમાં પાછોતરા વરસાદથી ખેતરમાં પાણી ભરાતા મગફળી-કપાસના
ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ તાત્કાલિક નુકસાનીનો સર્વે હાથ ધરી વળતર
ચૂકવવા માંગ કરી છે.

હળવદ
પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને
વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ અને મગફળી જેવા તૈયાર પાકોને ભારે અસર થઈ
છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકને નુકસાન થયું છે
, જેને પગલે ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે
અને વળતરની માંગ કરવામાં આવી છે.

આ
વર્ષે ચોમાસા દરમિયાન પણ મોરબી જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું હતું. હવે છેલ્લા
એક સપ્તાહથી પડી રહેલા હળવા-ભારે પાછોતરા વરસાદે સ્થિતિ વધુ વણસાવી છે. તાલુકાના
ખેડૂતોઓ દ્વારા તાત્કાલિક સર્વે કરીને સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી
છે. જિલ્લા ફ્લડ કંટ્રોલમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર
, છેલ્લા કેટલાક દિવસોમાં પાંચેય તાલુકામાં
નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. હળવદ તાલુકામાં સાવત્રિક વરસાદ નોંધાયો છે. ઘણા ખેતરોમાં
હજુ પણ પાણી ભરાયેલા છે. તેથી તાત્કાલિક ધોરણે સવની કામગીરી હાથ ધરવામાં આવે તેવી
માંગણી ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

March 30, 2026
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સુરેન્દ્રનગર સિટી બસ કર્મચારીઓનો 3 મહિનોનો પગાર બાકી

મેયર માટે પ્રથમ 2.6વર્ષ એસસી અનામત, બીજી ટર્મ ઓબીસી મહિલાના ફાળે | First 2 6 years SC reservation fo…

મેયર માટે પ્રથમ 2.6વર્ષ એસસી અનામત, બીજી ટર્મ ઓબીસી મહિલાના ફાળે | First 2 6 years SC reservation fo...

સોનામાં રૂ. 1,24,૦૦૦, ચાંદીમાં રૂ. 1,52,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 24 000 silver …

સોનામાં રૂ. 1,24,૦૦૦, ચાંદીમાં રૂ. 1,52,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 24 000 silver ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લોઃ ખેડૂતોના તૈયાર પાક પર ફરી પાણી વળ્યા | Narmada canal overflows in La…

3 months ago
ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું, 2000 કરોડનો ફટકો, LPG માટે લાઈનો યથાવત્ | Middle East War…

2 hours ago
પેટ્રોલમાં ઈથેનોલ બ્લેન્ડિંગથી વાહનના એન્જિનને નુકસાન થવાના દાવાને નકારાયો | Claims that blending et…

8 months ago
RSSની પ્રશંસા કરતા સંજય દત્ત પર ભડક્યાં કોંગ્રેસ નેતા, એક્ટર માટે વાપર્યા વાંધાજનક શબ્દો | Sanjay Du…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News