gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો | Check dam on Brahmani river brea…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો | Check dam on Brahmani river brea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Halvad News : હળવદ તાલુકાના ચાડધ્રા ગામે આવેલો ચેકડેમ આજે શુક્રવાર (29 ઓગસ્ટ) સવારે સાત વાગ્યાની આજુબાજુ તૂટી ગયો હતો. ચેકડેમ તૂટતાં પાણીનો પ્રવાહ ટીકર બાજુ વહી રહ્યો છે. બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. સમગ્ર મામલે રેતી ચોરીના કારણે ચેકડેમ નબળો પડીને તૂટયો હોવાનો સરપંચે આક્ષેપ કર્યો છે.  

રેતીની ચોરીના કારણે ચેકડેમ તૂટ્યો

હળવદ તાલુકાના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પસાર થઈ રહી છે. જેના ઉપર ખેડૂતોને પાણી મળી રહે તેવા ઉદ્દેશ સાથે અંદાજે 20 વર્ષ પહેલા ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. આજે 29 ઓગસ્ટના રોજ સવારે 6:30 થી 7 વાગ્યાના અરસામાં ચેકડેમ તૂટી ગયો હતો. આ ઘટના અંગે સરપંચ સજ્જનબા જગદીશભાઈ ગઢવીએ કહ્યું હતું કે, ‘ચેકડેમ તૂટી ગયો છે, ત્યારે હવે ફરી ક્યારે આ ચેકડેમ બનશે તે અંગે કઈ નક્કી નથી. રેતી ચોરીના કારણે આ બનાવ બન્યો છે. હજુ પણ તંત્ર દ્વારા રેતી ચોરી અટકાવવામાં નહીં આવે તો ભયંકર પરિણામ આવશે.’

હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો 2 - image

આજુબાજુના પાંચ ગામના લોકોને હાલાકી

ચેકડેમ તૂટી પડવાની દુર્ઘટનામાં કોઈ જાનહાની કે મોટી નુકસાની સર્જાઇ ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે ચેકડેમનું પાણી હાલ ખાલી થઈ રહ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ ટીકર તરફ વહી રહ્યો છે. જ્યાંથી આ પાણી રણ વિસ્તારમાં વેડફાશે. આ સાથે ટીકર જવાના બેઠા પુલ પર પાણી ફળી વળતાં અવર-જવર બંધ થઈ ગઈ હતી. ચેકડેમ તૂટતાં આજુબાજુના પાંચ ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો 3 - image

આ પણ વાંચો: ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

વર્ષ 2022થી ચેકડેમ જર્જરીત હતો. અવાર-નવાર અનેક વખત ગ્રામજેનોએ ચેકડેમ મામલે તંત્રમાં રજૂઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ચેકડેમ તૂટવાથી પાણી વેડફાયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. તાત્કાલિક ચેકડેમનું સમારકામ કરવામાં આવે તેવી ખેડૂતોઓ અને ગ્રામજનોની માંગણી કરી છે.

હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ
GUJARAT

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

June 25, 2026
દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…
GUJARAT

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

June 25, 2026
અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
Next Post
30 મિનિટમાં 30 લાડુ સફાચટ, તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકની રસાકસીભરી લાડુ સ્પર્ધા | tarnetar fai…

30 મિનિટમાં 30 લાડુ સફાચટ, તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકની રસાકસીભરી લાડુ સ્પર્ધા | tarnetar fai...

તરણેતરના પશુ મેળામાં કચ્છની ‘મલીર’ ગાય બની ‘ચેમ્પિયન ઓફ ધ શો’, રૂ. એક લાખનું ઈનામ | kutch kankreji c…

તરણેતરના પશુ મેળામાં કચ્છની 'મલીર' ગાય બની 'ચેમ્પિયન ઓફ ધ શો', રૂ. એક લાખનું ઈનામ | kutch kankreji c...

ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Gujarat rain…

ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Gujarat rain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટસમાં અધ્યાપકોએ પોતાના જ વિભાગમાં ઈન્ટર્નશિપ કરાવવા મંજૂરી માગી | teachers of arts faculty of msu…

આર્ટસમાં અધ્યાપકોએ પોતાના જ વિભાગમાં ઈન્ટર્નશિપ કરાવવા મંજૂરી માગી | teachers of arts faculty of msu…

6 months ago
મનપા વિસ્તારના ક્રિષ્ના વીલા કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહી ભરનાર 18 દુકાનો સીલ | 18 shops sealed for …

મનપા વિસ્તારના ક્રિષ્ના વીલા કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહી ભરનાર 18 દુકાનો સીલ | 18 shops sealed for …

6 months ago
આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ… ત્રણેય દિગ્ગજ નેતા કાલે એક મંચ પર એકસાથે જોવા મળશે | …

આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ… ત્રણેય દિગ્ગજ નેતા કાલે એક મંચ પર એકસાથે જોવા મળશે | …

11 months ago
દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ : પ્રારંભિક PMI સાધારણ ઘટયો | Country’s manufacturing…

દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ : પ્રારંભિક PMI સાધારણ ઘટયો | Country’s manufacturing…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News