gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદ-રાણેકપર રોડનું કામ ડ્રાઇવર્જન વગર કરાતા હાલાકી | Work on Halvad Ranekapar road is being done wi…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
હળવદ-રાણેકપર રોડનું કામ ડ્રાઇવર્જન વગર કરાતા હાલાકી | Work on Halvad Ranekapar road is being done wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્થાનિક રહીશો વીડિયો વયરલ કરી હૈયાવરાળ ઠાલવી

– ડાયવર્ઝનની માંગણી કરતા મોરબીની સ્થાપત્ય કન્ટ્રક્શન કંપનીના મેનેજર દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ

હળવદ : હળવદ શહેરમાં હળવદ-રાણેકપર બની રહેલા રોડનું કામ ડાયવર્ઝન આપ્યા વગર શરૂ કરી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે લાંબા ગાળાના પ્રોજેક્ટને કારણે પાંચ ગામના હજારો વાહન ચાલકો અને સોસાયટીના રહિશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

હળવદની હરીદર્શન ચોકડી પછીના રોડ પર રાણેકપર રોડથી કેનાલ વાળા રોડ સુધી રોડ ઉપર ગાબડા પડી જતા રાણેકપર, ગોલાસણ, મેરૂપર સહિતના પાંચ ગામ અને અહીંની સોસાયટી વૃંદાવન પાર્ક, ગુરુકુળ, સિદ્ધિ વિનાયક રામલીલા તેમજ સાનિધ્ય વન અને ટુ, આનંદ બંગ્લોઝ સહિતની સોસાયટીના રહીશોને હળવદ ગામમાં આવવા માટે પારાવાર મુશ્કેલી વેઠવી પડતી તેમજ વાહન ચાલકોમાં અકસ્માતનો ભય રહેતો હતો. આ રોડની હાલત ખરાબ હોય, સ્થાનિકો દ્વારા નવા રોડ અંગે માંગ ઉઠાવી હતી. જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિસેમ્બર-૨૦૨૪માં રૂ.ચાર કરોડના ખર્ચે આ ૧.૪ કિમીના રોડને મંજૂરી આપી છે. 

આ નવા રોડનો કોન્ટ્રાક્ટ મોરબીની સ્થાપત્ય કન્ટ્રક્શન કપંનીને સોંપવામાં આવ્યો છે. આવા પ્રોજેક્ટ્સ માટે વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન) બનાવવો ફરજિયાત હોય છે, પરંતુ અહીં તેનું પાલન કરાયું નથી. જેના કારણે કોન્ટ્રાક્ટરે રોડ પર ડાયવર્ઝન આપ્યા વગર ખોદકામ કરી નાખતા હજારો વાહનોને હાલાકી વેઠવી પડે છે. સ્થાનિક રહિશોએ આ અંગે કોન્ટ્રાક્ટરને જાણ કરતા કંપનીના મેનેજરે દાદાગીરી કરી થાય તે કરી લેવાની ધમકી આપી હોવોનો સ્થાનિકોએ આક્ષેપ કરી વીડિયો વાયરલ કર્યો હતો અને નગરપાલિકા તંત્ર તેમજ ધારાસભ્ય સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો તેમજ આ મામલે હસ્તક્ષેપ કરી તાકિદે સમસ્યાનો ઉકેલ લાવી ડાયવર્ઝન આપવા માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…
GUJARAT

March 25, 2026
વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

Next Post
બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્ત્વપૂર્ણ, નિવૃત્તિ અગાઉ CJI ગવઇએ ચોંકાવ્યા

દીગસર ચોકડી પાસે એસ.ટી.બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત | Accident between ST bus and tractor near Digsa…

દીગસર ચોકડી પાસે એસ.ટી.બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત | Accident between ST bus and tractor near Digsa...

ચોટીલાના મેવાસા ગામમાં ભાજપ આગેવાનના મકાન પર ફાયરિંગ | Firing at BJP leader house in Mewasa village …

ચોટીલાના મેવાસા ગામમાં ભાજપ આગેવાનના મકાન પર ફાયરિંગ | Firing at BJP leader house in Mewasa village ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું …

3 months ago
વાસદ ટોલનાકા પાસે રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | Container filled with liquor worth …

5 months ago
એર ઈન્ડિયાએ બે વખત ક્રેશ ડ્રીમલાઈનરનું TCM બદલ્યું હતું, ફ્યુલ કન્ટ્રોલ સ્વિચ પણ તેનો જ ભાગ | air in…

8 months ago
હળવદમાં લીમડા વાળા દશામાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું | A large crowd gathered at the Dashama fair …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News