gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદ શહેરમાં તહેવાર ટાણે ખોદકામથી લોકોને હાલાકી | People are suffering due to excavation during the …

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
હળવદ શહેરમાં તહેવાર ટાણે ખોદકામથી લોકોને હાલાકી | People are suffering due to excavation during the …
3
VIEWS
Share on FacebookShare on Twitter

વાહનો
ખૂંપી જવાનો ભય

મોબાઈલની
ખાનગી કંપની દ્વારા પાંચ દિવસથી ખોદેલા ખાડાંમાં યોગ્ય પૂરાણ ન કરાયાનો આક્ષેપ

હળવદ – 
હળવદ શહેરમાં મોબાઈલની ખાનગી કંપની દ્વારા ખોદકામ કર્યા બાદ
પૂરાણ કરી દેવાતા લોકો તકલીફ વેઠવા મજબૂર બન્યા છે. યોગ્ય પૂરાણ નહીં કરાતા વાહનો
ખૂંપી જવાનો ભય પણ રહેલો છે.

હળવદમાં
તાજેતરમાં મોબાઈલની ખાનગી કંપની દ્વારા શહેરમાં લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં
આવી છે. મુખ્ય બજાર શક્તિ ટોકીઝ સામે ત્રણ ફૂટ ઊંડી લાઈન નાખવા માટે ખોદકામ કર્યું
હતું. પરંતુ કોઈ કારણોસર કંપનીના મજૂર દ્વારા યોગ્ય કામ ચાર ફૂટ સુધી ના કરતા
ખોદેલી લાઈન બૂરી નાખી હતી. મુખ્ય બજારમાં છેલ્લા ચાર- પાંચ દિવસથી ખોદકામ ચાલુ
હતું. પરિણામે શહેરીજનો અને દુકાનદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે હાલ
તો લાઈનનું બુરાણ કરી પાછું ફરીથી ખોદકામ કરવામાં આવશે તો શું પાલિકા તંત્ર આંખ
આડા કાન કરશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તાત્કાલિક ધોરણે પાલિકા તંત્ર
દ્વારા તહેવાર ટાણે ખોદકામ અટકાવવામાં આવે તેવી શહેરીજનોમાં માગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
ઉત્તરદાયિત્વ – પ્રગતિનો સૌથી મોટો સ્ત્રોત

ઉત્તરદાયિત્વ - પ્રગતિનો સૌથી મોટો સ્ત્રોત

સરકારે ભારે કરી! બે સ્લેબ નાબૂદ કર્યા બાદ 7 વસ્તુ પર 12% GST નું નોટિફિકેશન! વેપારી મુંઝાયા | Govt I…

સરકારે ભારે કરી! બે સ્લેબ નાબૂદ કર્યા બાદ 7 વસ્તુ પર 12% GST નું નોટિફિકેશન! વેપારી મુંઝાયા | Govt I...

એમ.એસ યુનિવર્સિટી 4.50 કરોડના ખર્ચે કેમ્પસમાં સિક્યુરિટી ગાર્ડનો ઈજારો કરશે | MS University will mon…

એમ.એસ યુનિવર્સિટી 4.50 કરોડના ખર્ચે કેમ્પસમાં સિક્યુરિટી ગાર્ડનો ઈજારો કરશે | MS University will mon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ભાજપના ધારાસભ્યો-સાંસદોને રાષ્ટ્રીય અધ્યક્ષની ટકોર, ઘરે બેસીને નહીં લોકો વચ્ચે જઇને કામ કરો |…

7 months ago
પે-ટીએમ સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું કહી હજારો વેપારી સાથે કરોડોની ઠગાઈ, અમદાવાદમાં 6ની ગેંગ ઝડપાઈ | Tho…

1 year ago
અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવ…

12 months ago
પ્રેમલગ્ન કર્યાની દાઝે પરિવારે યુવતીનું અપહરણ કર્યું | Family kidnaps girl on the pretext of love ma…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News